અધૂરું સપનું અમદાવાદનું - Novels
by बिट्टू श्री दार्शनिक
in
Gujarati Fiction Stories
લગભગ બે - ત્રણ વર્ષ પહેલાં એ શિયાળાની વાત છે. હું એસ. ટી. બસ માં અમદાવાદ જતો હતો. રાત ના લગભગ નવેક વાગ્યાનો સમય હતો. લગભગ રાત્રે દસ વાગ્યા પછી હું અમદાવાદ ઉતર્યો. આખા દિવસ નો થાક હતો એટલે બસમાં જ સૂઈ જવા જેવી હાલતમાં સફર કરી હતી. નજર સતત બારીની બહાર જ હતી પણ રાતનું અંધારું અને વિચાર શૂન્ય મગજ હોવાને લીધે, અમદાવાદ સુધીના સફર ની કોઈ ખબર જ ના રહી. અમદાવાદ એસ. ટી. સ્ટેન્ડ થી મારે સિટી બસ મા બેસી દોસ્તાર ના ત્યાં જવાનું હતું. એટલે હું તરત જ સામેના બી.આર. ટી.એસ. ના બસ સ્ટેન્ડ બાજુ ગયો. રાત
લગભગ બે - ત્રણ વર્ષ પહેલાં એ શિયાળાની વાત છે. હું એસ. ટી. બસ માં અમદાવાદ જતો હતો. રાત ના લગભગ નવેક વાગ્યાનો સમય હતો. લગભગ રાત્રે દસ વાગ્યા પછી હું અમદાવાદ ઉતર્યો. આખા દિવસ નો થાક હતો એટલે ...Read Moreજ સૂઈ જવા જેવી હાલતમાં સફર કરી હતી. નજર સતત બારીની બહાર જ હતી પણ રાતનું અંધારું અને વિચાર શૂન્ય મગજ હોવાને લીધે, અમદાવાદ સુધીના સફર ની કોઈ ખબર જ ના રહી. અમદાવાદ એસ. ટી. સ્ટેન્ડ થી મારે સિટી બસ મા બેસી દોસ્તાર ના ત્યાં જવાનું હતું. એટલે હું તરત જ સામેના બી.આર. ટી.એસ. ના બસ સ્ટેન્ડ બાજુ ગયો. રાત
હું તરત પછીનું સ્ટેન્ડ છોડી એના પછીના સ્ટેન્ડ સુધી એકધારો દોડી ગયો હતો. આશરે 1 કિલોમીટર તો ખરું જ. બસ સ્ટેન્ડ મા અમુક લોકો મને દેખાયા. હું ખૂબ ગભરાયેલો, થાકેલો અને ઉતાવળ મા હતો એટલે મેં સીધો બસસ્ટેન્ડમાં ઉભેલા ...Read Moreથોડે જ દૂર થી બૂમ આપી કે મને એ સીધો ઉપર જ ખેંચી લે. હું સીધે સીધો બસ જ્યાં આવીને ઊભી રહે એ જગ્યાએ જ ધસી ગયો. ત્યાં લગભગ મારી જ ઉંમરની એક છોકરી હતી. એણે મને હાથ આપ્યો અને ઉપર ખેંચી લીધો. હું બસ સ્ટેન્ડ મા એ જગ્યાએ થી ઘૂસ્યો જ્યાં કોઈ બસ આવીને ઊભી રહે છે. અને જો
બસ ચલાવવા વાળા બસમાં પેસેન્જર ચડી જાય ત્યાં સુધી પુરી રાહ જોતા નથી એટલે હું બીજું બધું બાજુ પર રાખી એની બોટલ અને મારું રેગ્યુલર ટ્રેકિંગ બેગ જોડે લઈ બસમાં ઘૂસી ગયો. મારું ધ્યાન નતું. પણ બસમાં બેસવાની જગ્યા ...Read Moreનજરે મેં એ જ છોકરીને મારી જ સામે જોતી જોઈ. જાણે એ ઈશારામાં જ કહેતી હતી કે એને મારી જગ્યા એની બાજુમાં રાખી છે. હું અંદર અંદર જ એને આભાર કહેતો એની તરફ ગયો. એણે મારી જગ્યા બારી પાસે રાખી હતી. મને બારી પાસે બેસવાનો કોઈ શોખ તો નથી પણ કદાચ એને મન મને બારી પાસે બેસવું ગમતું હશે. મારે
પછી તો એણે મને " આચાર્ય " શબ્દથી પણ સંબોધિત કર્યો. હવે હું ગભરાયો. એને જાણે મારા વિશે બધી જ જાણ પેહલેથી જ હતી. હું પેહલેથી જ પેલી આગળની ઘટનાથી ગભરાયેલો હતો અને એમાં પણ આને મારા વિશે લગભગ ...Read Moreવાતની ખબર હતી જે કોઈ કાગળમાં તો મેં લખાવી જ ન હતી અને કોઈને કીધી પણ ન હતી. છતાં પણ એની મારા પ્રત્યેની એ હૂંફ, પ્રેમાળ લાગણી અને નાજુક વર્તન, સમજુ અને સ્થિર અવાજ જાણે મને એનો જ બનાવી ચૂક્યા હતા. એક ક્ષણે તો વિચાર પણ આવી ગયો કે આ સપનું જ છે. પણ હવે તો એણે મારી સાથે વાત
ભાગ ૫અંતિમ ભાગ.મેં મારું ધ્યાન બારીની બહાર કર્યું. મારું સ્ટેન્ડ હવે આવવામાં જ હતું, એટલે હું ઊભો થયો અને એક નાનું સ્મિત છલકાવી હું બસ ના દરવાજે ગયો. મારા બસ સ્ટેન્ડની પેહલાનું બસ સ્ટેન્ડ આવી ગયું અને બસ ત્યાંથી ...Read Moreબસ ઉપડી કે તરત જ એ પણ એની જગ્યાએ થી ઉભી થઇ અને મારી બાજુમાં આવીને ઊભી રહી ગઈ. હવે તો અંદર થી અવાજ ઉઠી આવ્યો કે એ બસ મારી બાજુમાં જ હોવી જોઈએ. પણ સમય અને પરિસ્થિતિને માન આપીને હું મૂંગા મોઢે ઊભો રહ્યો.હવે મારે ઉતારવા માટે બસ સ્ટેન્ડ આવી ગયું હતું. અંદરનો જ અવાજ જાણે મારી ઉપર હાવી