Samudri Safar book and story is written by Megh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Samudri Safar is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક ટાપુ પર આવેલો હીરાનો વિશિષ્ટ ખજાનો શોધવા જઈ રહેલા સાથી મુસાફરો દરિયાની મુસાફરી રોમાંચક રીતે માણી ટાપુ સુધી ખુબજ મહેનત કર્યા પછી પહોંચે છે .તેમના રોમાંચ સાથે આપણે પણ જોડાવવા આ કાલ્પનિક રોમાંચક સમુદ્રી સફર ખેડવી જ રહી..
પોતાની મુસાફરી માં સાથી મુસાફરો સમુદ્રી સફર ખેડતા હોય છે ત્યારે તેમને સમુદ્રી લૂંટારાઓ ની અડચણ નડે છે હવે આગળ શું થાય છે તે એક રોમાંચક અંદાજ સાથે જાણીએ....
જ્યોર્જ ના સફરમાં સમુદ્રી લૂંટારાઓ જ્યોર્જના જહાજનો અને તેના સાથીઓની રસ્તો રોકે છે.તેથી જ્યોર્જ ના સાથી કેવિન એ કરેલા દારૂગોળા ના ધડાકા થી આખું જહાજ હાલી જાય છે.અને ગોળીબાર શરૂ થઈ જાય છે.હવે આગળ શું થાય છે તે ...Read Moreઆપણે ખેડવી પડશે એક સમુદ્રી સફર...
સમુદ્રી સફર કરતા કરતા caption જ્યોર્જ ના સાથી માના એક સાથી જેક ને સમુદ્રી લૂંટારાઓ દ્વારા ગોળી વાગી ગઈ.જેક ના ઈલાજ પછી જેક નિકોલસ ની રૂમમાં સુઈ રહ્યો હતો.પરંતુ રૂમમાં સૂતેલા જેકે એક જોરથી ચીસ પાડી.કેમ પડી હશે જેકે ...Read Moreચીસ તે જાણવા વાંચો સમુદ્રી સફર.....
નિકોલસ ?? સમુદ્વિ સફર માં નિકોલસ, જેક, જ્યોર્જ, સ્ટીવ, કેવિન વગેરે એ ખૂબ જ મુશ્કેલીઓ ઉઠાવી હતી.ખૂબ જ રોમાંચ મેળવ્યો હતો અને પોતાને આગળ ની મુશ્કેલીઓ માટે પણ તૈયાર કર્યા હતા. અને તેમાજ એક વધુ મુશ્કેલી આવી ગઈ ...Read More જેકે પાડેલી ચીસ સાંભળીને બધા જેક ની રૂમ માં ગયા અને તહસ નહસ થઈ ગયેલો ઓરડો જોયો. જેને રૂમ ની આવી હાલત કારી હતી તે તો દરિયા માંજ તરતો તરતો જતો રહ્યો. અને પાછળ બાહોશ તરણવીર નિકોલસ પણ ગયો. સાંજ ના સાત વાગ્યા હતા પણ નિકોલસની કોઈ ખબર ન હતો.સ્ટીવ અને કેવિન નિકોલસ ની રાહ માં જહાજ પર આટા માર્યા કરતા હતા પરંતુ