પ્રેમ વ્યથા - Novels
by Jayesh Gandhi
in
Gujarati Love Stories
ગ્રીષ્મ ઋતુ તેની ચરણ :સીમાં પર હતી, સાંજ થવા આવી પણ વાતાવરણ માં ઠંડક નહિવત હતી. સુરજ પોતાનો દિવસ નો છેલ્લો પ્રકાશ પાથરી ને જવાની તૈયારી માં હતો. તેવા માં એક રીક્ષા આવી ને ઉભી રહી સંજય તેમાં બેસી ...Read Moreગરમી અને થાક બંને તેના ચહેરા પર દેખાઈ આવતો હતો. સંજય કોમ્પ્યુટર એન્જીનીયર છે. અમદાવાદ માં એક પ્રાઇવેટ કંપની માં જોબ કરે છે. વટવા થી કૃષ્ણનગર કાયમ રીક્ષા માં જ જવાનું પસંદ કરે છે. આજે પણ તેના રોજીંદા ક્રમ પ્રમાણે તેને રીક્ષા માં બેસી મોબાઈલ ફોન કાઢી જુના ગીતો- હેન્ડ્સ ફ્રી માં સાંભળતો સાંભળતો પાછલી સીટ પર પડી રહ્યો. ઈસનપૂર આગળ રીક્ષા અટકી, પણ સંજયે આંખ ખોલી ને પણ જોયું નહિ. આ રોજ નું હતું પેસેન્જર આવે જાય.. તેને કોઈ મતલબ નહતો. તે તેની ગીતો-ગઝલો ની દુનિયા માં મસ્ત રહેતો.
પ્રકરણ -૦૧ ગ્રીષ્મ ઋતુ તેની ચરણ :સીમાં પર હતી, સાંજ થવા આવી પણ વાતાવરણ માં ઠંડક નહિવત હતી. સુરજ પોતાનો દિવસ નો છેલ્લો પ્રકાશ પાથરી ને જવાની તૈયારી માં હતો. તેવા માં એક રીક્ષા આવી ને ઉભી રહી સંજય ...Read Moreબેસી ગયો. ગરમી અને થાક બંને તેના ચહેરા પર દેખાઈ આવતો હતો. સંજય કોમ્પ્યુટર એન્જીનીયર છે. અમદાવાદ માં એક પ્રાઇવેટ કંપની માં જોબ કરે છે. વટવા થી કૃષ્ણનગર કાયમ રીક્ષા માં જ જવાનું પસંદ કરે છે. આજે પણ તેના રોજીંદા ક્રમ પ્રમાણે તેને રીક્ષા માં બેસી મોબાઈલ ફોન કાઢી જુના ગીતો- હેન્ડ્સ ફ્રી માં સાંભળતો સાંભળતો પાછલી સીટ પર પડી
પ્રકરણ -૦૨ હોટેલ તરફ આગળ વધ્યા, હવે સંજય ને બિલકુલ અજાણ્યું નહોતું લાગતું. એના કરતા આ યુવતી વધુ ખુલા વિચારો અને પ્રેક્ટિકલ લાગી. સાંજ ના સાત વાગવા ની તૈયારી હતી.. થોડું અજવાળું ઓછું હતું. એક ટેબલ નજીક ગોઠવાઈ ગયા. ...Read Moreપહેલા કોલ્ડ ડ્રિંક્સ મગાવ્યું. " જમવા નું તમે મગાવજો " બિલ હું આપીશ.. કહી ને હસ્યો. " હા.. એ બરાબર.. હવે કૈક જિંદાદિલ લાગો છો.. અદલ પહેલા જેવા જ.. " " આ તમે વારં વાર ફ્લેશ બેક માં કેમ જતા રહો છો ?" " તમને એ નથી ગમતું , રાઈટ ? " " એનું કારણ.. કે.. " " તમારા કોઈ
પ્રકરણ -૩ બંને નો ભૂતકાળ વર્તમાન ને દઝાડી રહ્યો છે. તેના થી થતી પીડા ગમે છે અને પીડા મુક્ત પણ રેહવું છે. ઘરે આવી ને સંજય ફ્રેશ થઇ ને સુવા પડ્યો. સિગરેટ પીવા ની તલપ લાગી. આ તલપ એને ...Read Moreભૂતકાળ માં લઇ ગઈ. તે (સંજય) માતા વિના નો રમણીક દીવાન નો એક નો એક પુત્ર હતો. તેને બાળપણ થી આજ સુધી તેના પિતા એ બધીજ ભૌતિક સુવિધા પુરી કરી હતી. ઉચ્ચ ભણતર ,હાઈ સોસાયટી ,મોંઘી જીવન શૈલી , નહોતું તો કેવળ માતા નો પ્રેમ ,અને પિતા નો સમય. આ બે અભાવ તેને નશા ખોરી તરફ દોરી ગયા. કોલેજ કાળ
પ્રકરણ - ૪ બીજે દિવસે સંજય અને યોગિતા ફરી મળ્યા. એમ પણ ભૂતકાળ વર્તમાન માં પ્રવેશી ચુક્યો હતો. બંને જન એકમેક નો સાથ તો ઇચ્છતા હતા, સંજય આજે નક્કી કરી ને આવ્યો હતો કે યોગિતા ને મળી ને કુમુદ ...Read Moreખુલાસો કરી જ દેવો. બંને આજે રોડ પર નવપરણિત યુગલ ની જેમ ટહેલતા હતા. સંજયે વાત ચિત્ત નો આરંભ કરતા કહ્યું " એક વાત કહું યોગિતા , " " હા.. એમાં પરમિશન સુ માંગે છે. ? પહેલા ક્યારેય માંગી હતી ? " પહેલા ની વાત જુદી હતી.. તે સમયે તું મારી ફ્રેન્ડ હતી , સંગી હતી ,હું તને ચાહતો હતો..