જુગુપ્સા ..અણચાહી હકીકત - Novels
by Dakshesh Inamdar
in
Gujarati Love Stories
‘શ્રુતિ તું કેમ આમ ચુપચાપ મૂંગી બેસી રહી છું તને તો કેટલું બધું બોલવા જોઈએ છે? તારાં પાપા પણ તને ઘણીવાર કંટાળીને કહે શ્રુતિ બેટા બસ હવે થોડીવાર ચૂપ રહો તોય તું ચૂપ ના રહે તારાં મોઢેથી કંઈને કંઈ ...Read Moreનીકળે અથવા તું કોઈને કોઈ વાત કાઢે. પણ આજ સવારથી તું સાવ મૌન થઇ ગઈ છે શું થયું બેટા? પેલી સ્નેહા, પૂર્વી ક્યારનાં તને બોલાવવા આવી ગયાં તું એલોકોની સાથે પણ ના ગઈ? શું થયું છે બેટા કેહને? કોઈએ તને કંઈ કહ્યું છે? સ્નેહા કે પૂર્વી સાથે કંઈ થયું છે? “
શ્રુતિની મમ્મી મીરાંબહેન ક્યારનાં શ્રુતિને પૂછી રહ્યાં છે પણ શ્રુતિ ગંભીર ચહેરો કરીને બસ ચૂપ બેસી રહી છે. મીરાંબહેને એને પૂછવાનું છોડી દીધું હમણાં બોલશે કોઈનાથી એને ખોટું લાગ્યું હશે...પછી પાછું પૂછું છું એમ વિચારી પોતાનાં ઘરકામમાં લાગી ગયાં.
શ્રુતિ ચુપચાપ બધું જોઈ રહી હતી પણ કંઈ બોલી નહોતી રહી એને ટીવીમાં પણ રસ નહોતો પડી રહ્યો એણે ટીવી બંધ કર્યું અને પોતાનાં રૂમમાં ચાલી ગઈ.
પ્રકરણ 1 ‘શ્રુતિ તું કેમ આમ ચુપચાપ મૂંગી બેસી રહી છું તને તો કેટલું બધું બોલવા જોઈએ છે? તારાં પાપા પણ તને ઘણીવાર કંટાળીને કહે શ્રુતિ બેટા બસ હવે થોડીવાર ચૂપ રહો તોય તું ચૂપ ના રહે તારાં મોઢેથી ...Read Moreકંઈ પ્રશ્ન નીકળે અથવા તું કોઈને કોઈ વાત કાઢે. પણ આજ સવારથી તું સાવ મૌન થઇ ગઈ છે શું થયું બેટા? પેલી સ્નેહા, પૂર્વી ક્યારનાં તને બોલાવવા આવી ગયાં તું એલોકોની સાથે પણ ના ગઈ? શું થયું છે બેટા કેહને? કોઈએ તને કંઈ કહ્યું છે? સ્નેહા કે પૂર્વી સાથે કંઈ થયું છે? “ શ્રુતિની મમ્મી મીરાંબહેન ક્યારનાં શ્રુતિને પૂછી
પ્રકરણ 2 મીરાંની વાત સાંભળી વિકાસ વિચારમાં પડી ગયો એને થયું આમાં ચોક્કસ કોઈક ગેરસમજ છે. જયભાઈ મારાં મોટા ભાઈ છે વળી એ ખુબ ધાર્મિક સ્વભાવનાં અને યોગ શાસ્ત્રનાં નિષ્ણાંત છે તેઓ પોતાની ભત્રીજી સાથે આવું વર્તન કરે ? ...Read Moreના એમાં શ્રુતિને કંઈક ...જયભાઈ મને કેટલી મદદ કરે છે કેટલાં પૈસા આપે છે એમનાં માટે કુટુંબ એટલેજ હું અને મીરાં અને શ્રુતિ. વિકાસનાં મનમાં આ વાત બેસતીજ નહોતી એણે મીરાંને બોલાવી અને કહ્યું “મીરાં ચોક્કસ આમાં કોઈ ગેરસમજ છે જયભાઈ મોટાભાઈ થઈને આવું ગંદું વર્તન કરે ? શા માટે ? એમનામાં આવી ખોટ ના હોય.. એ લગ્ન જ ના
પ્રકરણ 3 આજે વિકાસ ઉઠીને તરતજ મીરાં પાસે આવ્યો અને કહ્યું “ મીરાં હવે શ્રુતિને કેમ છે ? એની ફરિયાદને ૮-૧૦ દિવસ થઇ ગયાં હવે એ નોર્મલ થઇ કે હજી એને ડર છે ?” મીરાંએ કહ્યું “ ના હવે ...Read Moreએ હસે છે બોલે છે સ્નેહા -પૂર્વી સાથે રમવા જાય છે હાં હજી એ યોગા કરવા નથી જતી સ્નેહા અને પૂર્વી સાથે જ હોય છે વેકેશન છે એટલે એણે મને ગઈકાલે કહેલું મમ્મી ચલોને બહાર ફરવા જઈએ” મેં કહ્યું “કાલે પાપાને રજા છે આપણે જઈશું .” ત્યાં જયભાઈ આવે છે અને જયશ્રીકૃષ્ણ કહીને પૂછ્યું “ સવાર સવારમાં ક્યાં જવાની વાત