ઐસી લાગી લગન - Novels
by Krishvi
in
Gujarati Love Stories
ટેબલ પર પડેલ મોબાઈલમાં રીંગ વાગી રહી હતી, રાધે ક્રિષ્નકી જ્યોત અલૌકિક.... બીલકુલ બાજુમાં રહેલા બેડ પર એક પગ ટૂંકોને એક લાંબો રાખીને સુતેલી પવિત્રાએ ઉંઘમાં જ મોબાઈલ ફંફોળી આંખ ખોલ્યાં વગર જ કટ કરી નાખ્યો. ઓરડાની બારી માંથી ...Read Moreપીળા પીતાંબર સમાન રંગના સૂરજનાં કિરણો પથરાય સવાર થઈ હોવાનો દાવો કરતા અરીસા માંથી પ્રવેશી આખાં ઓરડાને બપોર થઈ હોવાનો દર્શય ખડું કરતું હતું. બાજુનાં ઓરડામાંથી અગરબત્તીની સુવાસ આખાં ઓરડાને મહેંકાવી રહી હતી. પવિત્રાના દાદી ઘંટીના નાદથી ભગવાનને અર્ચના પૂજા કરી રહી હતી. બીજાં રૂમમાં એના પપ્પા રેડી થઈ પવિત્રાને બૂમ પાડી નાસ્તાની વ્યવસ્થા કરવાનું કહી રહ્યા હતા. બીજીતરફ પવિત્રા સાંભળતી હોવા છતાં આંખ આડા કાન કરી રહી હતી. સૂતાં હોય તેને જગાડી શકાય પણ અઘરું છે જાગતાંને જગાડવા. પણ પવિત્રાને જાગૃત અવસ્થા માંથી કેમ જગાડવી તેનો મંત્ર આખાં ઘર પાસે હતો.
ભાગ પહેલો....(૧)ટેબલ પર પડેલ મોબાઈલમાં રીંગ વાગી રહી હતી, રાધે ક્રિષ્નકી જ્યોત અલૌકિક.... બીલકુલ બાજુમાં રહેલા બેડ પર એક પગ ટૂંકોને એક લાંબો રાખીને સુતેલી પવિત્રાએ ઉંઘમાં જ મોબાઈલ ફંફોળી આંખ ખોલ્યાં વગર જ કટ કરી નાખ્યો. ઓરડાની બારી ...Read Moreઆછાં પીળા પીતાંબર સમાન રંગના સૂરજનાં કિરણો પથરાય સવાર થઈ હોવાનો દાવો કરતા અરીસા માંથી પ્રવેશી આખાં ઓરડાને બપોર થઈ હોવાનો દર્શય ખડું કરતું હતું. બાજુનાં ઓરડામાંથી અગરબત્તીની સુવાસ આખાં ઓરડાને મહેંકાવી રહી હતી. પવિત્રાના દાદી ઘંટીના નાદથી ભગવાનને અર્ચના પૂજા કરી રહી હતી. બીજાં રૂમમાં એના પપ્પા રેડી થઈ પવિત્રાને બૂમ પાડી નાસ્તાની વ્યવસ્થા કરવાનું કહી રહ્યા હતા. બીજીતરફ
ભાગ બીજો (૨) 'બેટા પવિત્રા ચાલ તો તારી ચા, નહીં મારી ચા, નહીં આજ તો આપણી ચા રાહ જોવે છે તારી' દાદી બોલ્યા. પરંતુ પવિત્રા તો સુનમુન બેઠી રહી ચાની એ તડપ પણ પ્રેમની સાથે જતી રહી હોય એમ ...Read Moreનક્કી કરી લીધું કે આજ પછી ક્યારેય ચા નહીં પીવે. દાદી પવિત્રાને જોઈ સમજી ગયા કંઈક તો થયું છે જે મનમાં ઘાવ થયાં વગર પવિત્રા ચા ન છોડે એવું તો શું થયું હશે કે પવિત્રા ચા મૂકી શકે? પવિત્રાએ પ્રેમનો ફોટો પણ જોયો ન હતો. મોબાઈલ નંબર પણ પાસે ન હતા, ફક્ત મેસેજથી વાતો કરી મળવાનો નિર્ણય લઈ લીધો હતો.
ભાગ ત્રીજો (૩) અંતિમ પવિત્રા પર તો આભ ટૂટી પડ્યો. પહેલા મા, પછી પ્રેમ અને હવે દાદી. દાદી તો હૈયાનો હાર, વસમી વેળા આવી પહોંચી, હવે કોની સાથે કરશે પવિત્રા મનડાં કેરી વાત. કિરીટભાઈને પણ કંઈ સમજાતું નહોતું. પત્નીની ...Read Moreબાદ હવે દિકરીના લગનિયા લેવા કે માતાનાં મરશિયા ગવડાવવા?? છાતીનાં પટિયા ભીંસાય એવી આફતો આવી પડી. દાદીના ગયા પછી દાદીના કબાટ માંથી દાદીએ લખેલ એક પત્ર મળ્યો, વાંચીને કિરીટભાઈએ નક્કી કર્યું કે આવતા મહિને પવિત્રાનાં લગ્ન કરાવી નાંખવા. વિદેશથી છોકરાંને તેડાવી લીધો. લગ્ન માટે દાદીનો પત્ર વંચાવ્યો. છોકરો સંસ્કારી હોવાથી મોભી માનીતા સસરાની વાત માની લીધી. પવિત્રા હજુ એ આવેલી