સુખ નો પીનકોડ - Novels
by Anand Sodha
in
Gujarati Human Science
સોશિયલ મીડિયા પર ઠલવાતા ભંગાર માં પણ ક્યારેક અણમોલ ચીઝ મળી આવે છે. અચાનક એવું કંઇક દેખાય જાય છે જે તમને ઝંઝોળી મૂકે. હમણાં એવી જ એક વીડિયો ક્લિપ જોઈ - એક ઝૂંપડું જ કઈ શકાય એવા ઘર ની ...Read Moreનવી લેવાયેલી પણ સેકંડ હેન્ડ લાગતી સાઇકલ ની એક પિતા પૂજા કરતા હોય છે અને એની બાજુ માં સાત આંઠ વર્ષ ની લાગતી એની દીકરી ઊભી હોય છે. પિતા સાઇકલ ને હાર તોરા કરતા હોય છે ત્યારે આ નાનકી દીકરી ખુશી ની મારી તાળી પાડતી કૂદકા મારતી હોય છે. એને મન તો જાણે ઘર માં એક બહુ મોટી વસ્તુ આવી.

મારા અગાઉના લેખ "સુખ નો પીનકોડ" વાચકો અને મિત્રો ને ગમ્યો. પ્રત્યક્ષ રૂપે, ફોન થી અને મેસેજ દ્વારા મળેલા તેમના સકારાત્મક પ્રિતાભવો થી પ્રેરાઈ ને સુખ ના બીજા પીનકોડ ને આપની સામે રાખવા નું મન થયું. હવે થી આપણે ...Read Moreબીજા ઘણા પીનકોડસ્ ને ઓળખી ને તેને ડીકોડ કરવા નો પ્રયત્ન કરીશું. આ બીજા મણકા માં આવા જ એક પીનકોડ ની વાત કરવી છે જે છે - "નિજાનંદ". શબ્દ ભલે થોડો ભારેખમ લાગે પણ આપણે અંહી કોઈ મોટી ફિલસૂફી ની વાતો નથી કરવી, બને તેટલી સહજ રીતે તેની ચર્ચા કરવી છે. આપણી સાથે બનેલી કે આસપાસ ઘટતી થોડી ઘટનાઓ પર