Khet Majurno Dikro Banyo Bhai no Vishvasu Sathi book and story is written by Siddharth Maniyar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Khet Majurno Dikro Banyo Bhai no Vishvasu Sathi is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ખેત મજુરનો દિકરો બન્યો ભાઇનો વિશ્વાસુ સાથી - Novels
by Siddharth Maniyar
in
Gujarati Short Stories
ગોહીલવાડના એક નાનકડા ગામડાનો યુવાન સ્વયમ ૧૮ વર્ષનો થઇ ગયો હતો. તેના પિતા ગામમાં જ એક પટેલના ખેતરમાં મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સ્વયમના પરિવારમાં તેના દાદી, માતા, પિતા અને નાની બહેન હતા. પિતાની મજુરીમાંથી એટલું મળતું ન હતું કે, તેના પરિવારનું પેટ ભરાય. જેથી સ્વયમે શહેરમાં આવી કામ કરવાની ઇચ્છા તેના પિતા પાસે વ્યક્ત કરી. પિતાએ પણ તેને શહેરમાં જઇ કમાવવાની છુટ આપી અને ગામડામાં ઉછરી મોટા થયેલા સ્વયમે એક નાનકડી પેટીમાં પોતાના કપડા, માતાજીનો ફોટો અને થોડાક રૂપિયા લઇ શહેર તરફથી વાટ પકડી. થોડાક કલાકો થયા એટલે શહેરના બસ ડેપો પર બસ આવી અને ટિકીટ ચેકરે સ્વયમ
ગોહીલવાડના એક નાનકડા ગામડાનો યુવાન સ્વયમ ૧૮ વર્ષનો થઇ ગયો હતો. તેના પિતા ગામમાં જ એક પટેલના ખેતરમાં મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સ્વયમના પરિવારમાં તેના દાદી, માતા, પિતા અને નાની બહેન હતા. પિતાની મજુરીમાંથી એટલું મળતું ન ...Read Moreકે, તેના પરિવારનું પેટ ભરાય. જેથી સ્વયમે શહેરમાં આવી કામ કરવાની ઇચ્છા તેના પિતા પાસે વ્યક્ત કરી. પિતાએ પણ તેને શહેરમાં જઇ કમાવવાની છુટ આપી અને ગામડામાં ઉછરી મોટા થયેલા સ્વયમે એક નાનકડી પેટીમાં પોતાના કપડા, માતાજીનો ફોટો અને થોડાક રૂપિયા લઇ શહેર તરફથી વાટ પકડી. થોડાક કલાકો થયા એટલે શહેરના બસ ડેપો પર બસ આવી અને ટિકીટ ચેકરે સ્વયમ
સ્વયમ મારૂ નામ રાકેશ છે, પરંતુ શહેરમાં બધા મને રાકા ભાઇના નામથી ઓળખે છે. મારો ધંધો લોકોને ડરાવવાનો અને કામ કઢાવવાનો છે. તે કીધું હતુંને કે તારે નોકરી જોઇએ છે, બોલ મારે ત્યાં નોકરી કરીશ. તારે નોકરી ન કરવી ...Read Moreતો આ સુટકેસમાં ઢગલો રૂપિયા છે તેમાંથી તારે જોઇતા હોય તેટલા લઇને તું અહીંથી જઇ શકે છે. રાકા ભાઇને શું જવાબ આપવો તેનો એક ક્ષણ પણ વિચાર કર્યા વિના સ્વયમે સુટકેસ બંધ કરી અને ભાઇને તેમનો જવાબ મળી ગયો. સ્વયમને ખબર ન હતી કે તે રાકા સાથે રહી શું કરવાનું છતાં પણ તેને પરિવારની ચિંતા સતાવતી હોવાથી તેને નોકરી સ્વીકારી
ખુરશી પરથી ઉભા થઇ સ્વયમે દ્રષ્ટીને આવકારી અને બેસવા માટે ખુરશી પાછળ કરી. દ્રષ્ટીએ ખુરશી પર બેસતા બેસતા સવાલ કર્યો કેમ પાર્ટીમાં કોઇ જ નથી. ત્યારે સ્વયમે જવાબ આપ્યો કે, મારી પાર્ટીની શરૂઆત પણ તું જ છે અને અંત ...Read Moreતું જ છે. એ વાક્ય સાંભળતાની સાથે જ દ્રષ્ટીના ગાલ લાલ થઇ ગયા અને શરમથી તેની આંખો ઢળી ગઇ....સ્વયમ પણ શરમાતી દ્રષ્ટીને જોઇ રહ્યો. થોડીવાર માટે બન્ને ગુમસુમ બેસી રહ્યાં. દ્રષ્ટીને યાદ આવ્યું કે, આજે સ્વયમનો જન્મ દિવસ છે, એટલે તેને સાથે લાવેલી સોનાની ચેનની ભેટ સ્વયમને આપી અને જન્મ દિવસની શુભેચ્છાઓ પણ પાઠવી. સ્વયમે પણ તે સ્વીકારી અને કહ્યું કે, દ્રષ્ટી આજે આપણે છેલ્લા એક વર્ષ ઉપરાંથી સાથે છીએ....
તે દિવસે રાતે સ્વયમ અને દ્રષ્ટી એક બીજામાં ખોવાય ગયા. સવાર પડતાની સાથે જ દ્રષ્ટીએ સ્વયમને ઉઠાડયો અને બન્ને તૈયાર થઇ તેમના નવા બંગલે પહોંચ્યા. જ્યાં પરિવારજનો પણ તેમની રાહ જોઇ રહ્યા હતા. લગ્નના એક સપ્તાહ પછી સ્વયમ અને ...Read Moreહનીમુન માટે યુરોપ જવા નિકળવાના હતા. એટલે દ્રષ્ટએ કહ્યુ કે આપણે યુરોપ જઇએ તે પહેલા હું બે દિવસ મારા પપ્પાના ઘરે જઇ આવું. સ્વયમે દ્રષ્ટીને જવાની મંજુરી તો આપી પણ બે દિવસ તે દ્રષ્ટી વગર શું કરશે તેની ચિંતા તેને સતાવતી હતી. બે દિવસમાં દ્રષ્ટી પાછી આવી પછી બન્ને જણા યુરોપ જવાની તૈયારીમાં લાગી ગયા હતા. રાકાએ પણ સ્વયમને એક
રાકાની હત્યાની જાણ થતાની સાથે જ સ્વયમએ પોતાનું હનીમુન ટુકાવ્યું અને પરત આવી ગયો. દ્રષ્ટીને પણ રાકાના જવાનો ગમ હતો, પરંતુ બીજી તરફ હવે તેને સ્વયમના જીવનું જોખમ લાગતા ગભરાઇ રહી હતી. સ્વયમ અને દ્રષ્ટી એરપોર્ટ પર આવતાની સાથે ...Read Moreતેમને લેવા માટે આવેલી ચાર કાળી મર્સિડિઝમાંથી માણસો આવ્યા અને તેમનો સામાન લઇ તેમને એક પ્રકારનું સુરક્ષા કવચ આપી કાર સુધી લઇ ગયા. તેમની કારની આગળ અને પાછળ સુરક્ષા સાથે તેમને બંગલા પર લાવવામાં આવ્યા હતા. જ્યાં સફેદ ચાદર પર સફેદ કપડામાં રાકાનો મૃતદેહ લપેટાયેલો પડયો હતો. સ્વયમના માથેથી પણ ભાઇનો હાથ જતો રહેતા તે પણ અવાક બની ગયો હતો.