Magic Stones book and story is written by Nikhil Chauhan in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Magic Stones is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મેજિક સ્ટોન્સ - Novels
by Nikhil Chauhan
in
Gujarati Fiction Stories
જસ્ટિન ને આજે પણ રોજની જેમ મોડું થઈ ગયું હતું. કસ્ટમરને ટાઇમસર છોડીને જસ્ટિન કાર ટ્રાન્સપોર્ટ ઓફિસ પર મૂકવા જઈ રહ્યો હોય છે. મોડું ઘણું થઈ ગયું હોય છે માટે આજે પણ જસ્ટિન રોજની જેમ જંગલ વાળો શોર્ટ કટ રસ્તો પકડે છે. પૂર જડપે કાર હંકારી જંગલવાળા સૂમસામ રસ્તેથી જઈ રહ્યો હોય છે. જસ્ટિનનું મન આજે દિવસ દરમિયાન બનેલી ઘટનાઓ તરફ એનું ધ્યાન દોરવી રહ્યું હોય છે. કોલેજમાં આજે પણ ફરી વાર પોતાની સાથે થયેલા પ્રેંક વિશે વિચારીને ગુસ્સે થાય છે. કોલેજમાં બધા છોકરા છોકરીઓએ એની હસી ઉડાવે છે. જસ્ટિન કરી પણ શું શકતો હતો કેમ કે પોતે અનાથ છે. ચર્ચમાં રહીને મોટો થયો હતો અને હવે સેન્ટ જેવિયર્સ કોલેજમાં અભ્યાસ કરતો હોય છે. પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે એ પાર્ટ ટાઇમ કેબ ચલાવતો હોય છે.
જસ્ટિન ને આજે પણ રોજની જેમ મોડું થઈ ગયું હતું. કસ્ટમરને ટાઇમસર છોડીને જસ્ટિન કાર ટ્રાન્સપોર્ટ ઓફિસ પર મૂકવા જઈ રહ્યો હોય છે. મોડું ઘણું થઈ ગયું હોય છે માટે આજે પણ જસ્ટિન રોજની જેમ જંગલ વાળો શોર્ટ કટ ...Read Moreપકડે છે. પૂર જડપે કાર હંકારી જંગલવાળા સૂમસામ રસ્તેથી જઈ રહ્યો હોય છે. જસ્ટિનનું મન આજે દિવસ દરમિયાન બનેલી ઘટનાઓ તરફ એનું ધ્યાન દોરવી રહ્યું હોય છે. કોલેજમાં આજે પણ ફરી વાર પોતાની સાથે થયેલા પ્રેંક વિશે વિચારીને ગુસ્સે થાય છે. કોલેજમાં બધા છોકરા છોકરીઓએ એની હસી ઉડાવે છે. જસ્ટિન કરી પણ શું શકતો હ
જસ્ટિન બીજા દિવસે સવારે કોલેજ જવા માટે નીકળે છે જે એનો રોજનો નિત્યક્રમ હોય છે. પહેલાં કોલેજ, કોલેજ પત્યાં બાદ લંચ અને પછી એનું કેબનું કામ બસ આજ હતું એનું રોજીંદુ જીવન. એનામાં કોઈ પણ જાતના ફેરફાર વગર જસ્ટિનનું ...Read Moreચાલી રહ્યું હતું. રોજની જેમ આજે પણ જસ્ટિન સાથે પ્રેક કરવા માટેની તમામ તૈયારીઓ એના ક્લાસના છોકરાઓએ કરી રાખી હતી. જસ્ટિન ક્લાસમાં પહોંચ્યો તો ત્યાં નું વાતાવરણ શાંત હતું. જસ્ટિન ને ખુબ નવાઈ લાગી કે આજે એને કોઈ હેરાન નથી કરી રહ્યું. જસ્ટિનને ખબર ન હતી કે આ તો તોફાનના આવવાનાં પહેલાંની ખામોશી હતી. જસ્ટિન જેવો જઈને એની ખુરશી પર
( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન ના ક્લાસમેટ એની કાયમ મઝાક બનાવતા હોય છે. જસ્ટિન ગ્રીન સ્ટોનને સામાન્ય પત્થર સમજીને ફેંકી દે છે જે હરી ફરીને એની પાસે આવી જાય છે. એના સપનાંમાં એક વૃદ્ધ આવે છે જે ...Read Moreને કહે છે કે ગ્રીન સ્ટોન માં સુપર પાવર છે અને એ સ્ટોન જસ્ટિન ને પોતાની પાસે રાખવો કહે છે કારણ કે ભવિષ્ય માં એની જરૂર પડશે એમ કહે છે. ગ્રીન સ્ટોન ની પાવરની સામાન્ય જલક આગલી રાત્રિએ જસ્ટિન ને જોવા મળે છે, હવે આગળ.) રોજની જેમ નિત્યક્રમ પ્રમાણે જસ્ટિન સવારે કોલેજ જવા માટે નીકળે છે. કોલેજ જતી વખતે જસ્ટિન
( તમે આગળનાં ભાગમાં જોયું કેલવિન, માર્કો અને એના મિત્રો જસ્ટિનને મારવાં માટે એની પાછળ દોડે છે. તેઓ જંગલમાં પહોંચે છે, ત્યાં એક વરું આવી જતા બધા એને જોઈ ભાગી જાય છે. જસ્ટિન ઉપર વરું હુમલો કરવા આગળ વધે ...Read Moreકોઈ આવીને જસ્ટિન ને બચાવે છે. હવે આગળ ) વરું રૂપ ધારણ કરીને આવેલો વ્યક્તિ પેલા શ્વેત કપડાં વાળા વ્યક્તિને જોઇને ભાગી જાય છે. જસ્ટિન તો થોડી વાર તે વ્યક્તિનું અવલોકન જ કરતો રહી જાય છે. સફેદ વસ્ત્રો, કપડાંની જેમ સફેદ વાળ અને સફેદ દાઢી. લાંબા વાળ અને લાંબી દાઢી. હાથમાં એક છડી હતી જેને જોતા લાગતું હતું કે તે
( તમે આગળનાં ભાગમાં જોયું કે એક માયાવી વરું થી વ્હાઇટ જસ્ટિન ને બચાવે છે. જસ્ટિન વ્હાઇટ ને સ્ટોન નેં લાગતાં સવાલો પૂછે છે એના જવાબમાં વ્હાઇટ એને એક ગુફામાં લઈ જાય છે જ્યાં એને ' મેજિક સ્ટોન ફેમિલી ...Read Moreવિશેની તમામ માહિતી આપે છે. જસ્ટિન વ્હાઇટ ને પૂછે છે કે ગ્રીન સ્ટોન એની પાસે કંઈ રીતે આવ્યો ? હવે આગળ.) ' તમારાં બધા પાસે સ્ટોનની શક્તિ હતી, તો પછી તમે લોકો ગ્રીનને કેમ બચાવી ના શક્યા ? એના પાછળનું કોઈ ખાસ કારણ ? કે પછી આ સ્ટોન ની શક્તિ બક્તી બધું ખાલી કહેવાનું છે ?' જસ્ટિન હસતાં હસતાં વ્હાઈટને