Prabhana Kinarani Raahma book and story is written by vansh Prajapati ......vishesh ️ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prabhana Kinarani Raahma is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રભાના કિનારાની રાહમાં - Novels
by vansh Prajapati ......vishesh ️
in
Gujarati Love Stories
" પ્રણય હંમેશા પ્રેરણા લેવા લાયક હોય છે, જાણે કોઈ અનકહ્યા સપનાની જેમ ઓચિંતા આવીને ભીજવી દે છે,"
આ કહાની પણ કંઈક એવી જ છે પ્રણાયના પ્રયત્નોથી સપનાઓ સજાવતી પ્રભા અને તેની કલ્પનાની મંજિલની કહાની....
એક એવો જીવનનો ભાગ જે મારી નજીક રહીને પણ મારી સમજથી પરે છે તેનું નામ જ મારું કલ્પિત ભવિષ્ય છે જેનાથી હું અજાણ છું એવું મારું ગુલાબી ભવિષ્ય
પહાડોથી ઝરણાં રૂપે નીકળેલી નદીઓ દરિયારૂપે પોતાના મોજા સાહીલ ઉપર ભીજવી રહયાનો અહેસાહ હતો, ગુલાબી ઠંડીમાં એક યુવાન બાધાનો માણસ આગને પણ પીગાલી નાંખે એવી કડકડતી ઠન્ડીમાં દરિયા કિનારે સ્ટિક લઈને ફરી રહ્યો છે, ધીમે ધીમે તેના આવવાનો અવાજ વાતાવરણમાં ફેલાઈ ગયો, દરિયા કાંઠા નજીક આવેલા વિઘ્નહર્તા મંદિરમાં સવારના 6:18 એ તેને પોતાની પ્રાર્થના કર્યા પછી ઘર તરફ પ્રયાણ કર્યું,
" પ્રણય હંમેશા પ્રેરણા લેવા લાયક હોય છે, જાણે કોઈ અનકહ્યા સપનાની જેમ ઓચિંતા આવીને ભીજવી દે છે," આ કહાની પણ કંઈક એવી જ છે પ્રણાયના પ્રયત્નોથી સપનાઓ સજાવતી પ્રભા અને તેની કલ્પનાની મંજિલની કહાની....એક એવો જીવનનો ભાગ જે ...Read Moreનજીક રહીને પણ મારી સમજથી પરે છે તેનું નામ જ મારું કલ્પિત ભવિષ્ય છે જેનાથી હું અજાણ છું એવું મારું ગુલાબી ભવિષ્ય પહાડોથી ઝરણાં રૂપે નીકળેલી નદીઓ દરિયારૂપે પોતાના મોજા સાહીલ ઉપર ભીજવી રહયાનો અહેસાહ હતો, ગુલાબી ઠંડીમાં એક યુવાન બાધાનો માણસ આગને પણ પીગાલી નાંખે એવી કડકડતી ઠન્ડીમાં દ
આગળના ભાગમાં આપણે જોયું કે પ્રભા સુનિતાને પોતાના ગાઢ મિત્ર એવા વિશ્વાસના અકસ્માતની કહાની તેની ફ્રેન્ડ સુનીતાને કહી રહી હોય છે હવે આગળ... ગતઅંકથી શરુ પ્રભા તેના મિત્ર વિશ્વાસની કહાની સુનિતાને કહેવા લાગે છે, સુનિતા અમે બંને કૉલેજમાં મળ્યા ...Read Moreઅને ફ્રેંડ્સ બન્યા ત્યાર પછી અમારી મિત્રતા ખુબ ગાઢ થઇ તું જાણે જ છે હું આ ઓફીસમાં આવી ત્યારે તું મારી ફ્રેન્ડ બની એટલે તને પણ ખબર છે મારી માટે વિશ્વાસ કેટલો મહત્વનો મિત્ર છે, એ દિવસે એ દરેક રવિવારની જેમ અનાથ આશ્રમમાં જતો હતો બાળકોની સાથે સમય પસાર કરવા પાછળથી એક ટ્રક એ એની કારણે ટક્કર મારી એની માથાની
(અગાઉના ભાગમાં આપણે જોયું કે પ્રભા વિશ્વાસને તેની ક્લાઈન્ટ કેયા ના ઘરે લઇ જાય છે અને ત્યાંથી તે લોકો ધારા અનાથાલાય જાય છે હવે આગળ...)ધારા....... ધારા એ કરુણ સ્વંરે પૂછું... "શું વિશ્વાસ તું એનો ભાઈ છે ?"હા હું તેનો ...Read Moreભાઈ છું એ મારી મોટી બહેન મારાં કરતા 4 વર્ષ મોટી.... કેયાની આંખોમાં ઘોર બેચેની છવાઈ ગયેલી એની આંખમાંથી આંસુ નિસરતા જોઈ પ્રભાએ તેને સાંભળી અને વિશ્વાસએ પણ આશ્વાસન આપતાં કહ્યું મારાં દીદીનું સપનું હતું કે અનાથ બાળકોને પણ ઘર બને પણ એ જ સપનાને હકીકત બનતા એ જોઈ ન શકયા...કેયાએ કહ્યું જયારે અમે કોલેજના 2nd યેર માં હતા ત્યારે
અગાઉના ભાગમાં આપણે જોયું કે કેયા પેઇન્ટિંગ રૂમમાં આવે છે અને વિશ્વાસએ કરેલી પેઇન્ટિંગને જોઈને સ્તબ્ધ થઇ જાય છે હવે આગળ..... આ ધારાના જન્મદિવસની વાત રજુ કરતી પેઇન્ટિંગ છે ક્યારે અમે કોલેજના ફર્સ્ટ યરમાં હતા અને હું અને ધારા ...Read Moreફ્રેંડ્સ બન્યા હતા, થોડા દિવસોમાં એનો જન્મદિવસ હતો અને મેં એને ગિફ્ટમાં પિન્ક ટેડી બેર આપેલું આ પેઇન્ટિંગમાં પણ આબેહૂબ રજુઆત કરી છે, હા પ્રભા તને નવાઈ લાગશે કોલેજમાં હતી તો પણ એને એવી બધી વસ્તુઓ જે બાળકોને ગમે એવી ખુબ ગમતી એને પોતાના સોકેશમાં એ ટેડીને રાખેલું મને આજે પણ યાદ છે જયારે હું તેના ઘરે ગયેલી ત્યારે એને
ગત અંકથી શરુ વીજળીના ચમકારા સાથે વરસાદમાં ભીંજાતી એક યુવાન યુવતી ફલરફુલ છત્રી સાથે ઘોર ગેલા થયેલા વાદળોના ટંકારાથી પોતાને છત્રી નીચે પણ ભીંજાવતી હવા સાથે દરિયા કિનારે જઈ રહી હતી હજી આ કલ્પના માત્ર કલ્પના જ હતી એવુ ...Read Moreકરી શકાય એ પહેલા અચાનક વાદળની ગર્જના થઇ અને બધી જ ભ્રમણા દૂર થતા એક લાંબા સ્વપ્ન સાથે વિશ્વાસે ઊંડા અને ડરથી ભરાયેલા શ્વાસે આંખો ખોલી....બહાર બાલ્કનીમાં લગાવેલ કુંડામાના છોડોને ધીરે ધીરે વરસાદ પોતાની ભીનાશ આપી રહ્યો હતો, જમીન ભીંજાયેલી હોવાથી માટીની મહેક આખા ઘરમાં પ્રસરી રહી હતી, સવારના 5 વાગીને 18 મિનિટ થયાં એવુ સ્માર્ટ વોચએ બટન દબાવતા સંભળાવી