દેવદત્ત પટ્ટનાયક દ્વારા રચિત પુસ્તક જે ભારત વર્ષના વિવિધ યાત્રા સ્થળો ના ઉદગમન, તેણી જાણકારી અને તેના ગહનમાં રહેલી વાર્તા તથા મહત્વ સમજાવે છે.
નમસ્કાર ,આગળના પ્રકરણમાં પુસ્તક વિશેની ટૂંકી પ્રસ્તાવના, તેનો પરિચય તથા વૈદિક કાળના તીર્થસ્થળ વારાણસી અને સૌંદંતી વિશે માહિતી આપેલ છે, હવે આગળ....# વૈદિક કાળસ્થળ 3 - વૈષ્ણોદેવી - સાંકડી ગુફામાં બિરાજમાન મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલીના સ્વરૂપ...રાજ્ય : જમ્મુ - ...Read Moreખૂબ પ્રખ્યાત એવુ તીર્થ સ્થળ છે. જેનું નામ પડતાં જ મન - મશ્તિક માં " જય માતા દી " નાં શબ્દો ગુંજી ઉઠે છે.અહીં પુસ્તકમાં કથા છે, રાજકુમારી વૈષ્ણવદેવીની જે પહાડી ઉપર રાજા શ્રીરામની પ્રતીક્ષામાં ધ્યાન - લીન બેઠા છે અને શા માટે તેઓ તે સ્થળે ભૈરવનું શિરચ્છેદ કરે છે.અંતે ભૈરવની માફી તથા માતાની ક્ષમા કથાનો સાર રચે છે.લેખ ની