Lagn.com book and story is written by PANKAJ BHATT in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Lagn.com is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લગ્ન.com - Novels
by PANKAJ BHATT
in
Gujarati Short Stories
મુંબઈ ની એક લોકલ બસ નંબર ૧૦૫માં વિવેક મૂંલુંડ ના એક સ્ટોપ પરથી ચડ્યો બસમાં થોડી ભીડ હતી પણ વિવેકને પાંચ મીનીટમાં સીટ મળી ગઈ.
" R city mall " વિવેકે કન્ડક્ટર પાસે ટીકીટ માંગી. " excuse .. me " વિવેકની પાસે બેસેલી એક ૨૧ ૨૨ વર્ષની છોકરીએ વિવેકનું ધ્યાન ખેચ્યું " તમે આર સીટી મોલ ઘાટકોપર ઉતરશો ? " છોકરીએ વિવેક ને પ્રશ્ન કર્યો.
" હા " વિવેકે જવાબ આપ્યો એની તરફ જોયું દેખાવે સુંદર હતી યેલ્લો ડ્રેસ લાલ લીપસ્ટીક આંખો પર ચશ્મા ચેહરા પર મેકઅપ ને ગળામાં સોનાની પતલી ચેન તડકામાં ચમકી રહી હતી.
" સ્ટોપ આવે તો કેહજો ને પ્લીઝ હું પેહલી વાર બસમાં મુસાફરી કરી રહી છું"
" હા જરુર હું પણ ત્યાં જ જઈ રહ્યો છું નસીબવાળા છો તમે"
" નસીબવાળી કેમ ? " છોકરીએ આશ્ચર્ય સાથે પુછ્યુ.
" મુબઇમાં રહો છો અને ક્યારેય લોકલ બસમાં મુસાફરી કરી નથી એટલે નસીબવાળા "
લગ્ન. com વાર્તા - ૧ ૐ સરસ્વતી નમો નમઃમુંબઈ ની એક લોકલ બસ નંબર ૧૦૫માં વિવેક મૂંલુંડ ના એક સ્ટોપ પરથી ચડ્યો બસમાં થોડી ભીડ હતી પણ વિવેકને પાંચ મીનીટમાં સીટ મળી ગઈ." R city mall " વિવેકે કન્ડક્ટર ...Read Moreટીકીટ માંગી. " excuse .. me " વિવેકની પાસે બેસેલી એક ૨૧ ૨૨ વર્ષની છોકરીએ વિવેકનું ધ્યાન ખેચ્યું " તમે આર સીટી મોલ ઘાટકોપર ઉતરશો ? " છોકરીએ વિવેક ને પ્રશ્ન કર્યો." હા " વિવેકે જવાબ આપ્યો એની તરફ જોયું દેખાવે સુંદર હતી યેલ્લો ડ્રેસ લાલ લીપસ્ટીક આંખો પર ચશ્મા ચેહરા પર મેકઅપ ને ગળામાં સોનાની પતલી ચેન તડકામાં ચમકી
લગ્ન. com - વાર્તા ૨ ૐ સરસ્વતી નમો નમઃઆજે લગભગ બે વર્ષ પછી વંદના અરીસા સામે બેસી સ્વયમને શાંતિથી જોઈ રહી હતી." બેટા છોકરો આવતો હશે હું તને સોળ શણગાર કરવા નથી કહેતી. બસ થોડી તૈયાર થઈ જા" વંદનાના ...Read Moreજ્યોતિબેને ચિંતા કરતાં કહ્યું .પાછળથી પાંચ વર્ષની નિધિ દોડીને આવી "મમ્મા હું તૈયાર કરું ? મારી બાર્બી ડોલને પણ હું જ તૈયાર કરું છું મમ્મા તું પણ પછી બાર્બી ડોલ જેવી લાગીશ " નિધિ ના નિર્દોષ શબ્દો એ વંદના ના હોઠો પર સ્મિત અને આંખોમાં પાણી છલકાવી દીધું અને વંદના એ નિધિ ને તેડી ગળે લગાવી દીધી અને પપ્પીઓ કરવા
: ૐ શ્રી ગણેશાય નમઃ લગ્ન.com ર્વાતા : ૩" એક Grilled સેન્ડવીચ વીથ એક્સ્ટ્રા ચીઝ " તન્વી એ વડોદરાના અલકાપુરી એરિયામાં આવેલી Tea Point હોટલના વેટરને ઓર્ડર આપ્યો.બે ટેબલ દૂર લેપટોપ લઈને બેસેલા છોકરાએ આશ્ચર્યથી તન્વી સામે જોયું "તારા ...Read Moreનથી ખાતી " એવો લુક તન્વીએ એને આપ્યો અને મોબાઈલ પર વજન ઘટાડવાના વિડીયો જોવા લાગી ." હાય… તમે તનવી છો ? " એક જીન્સ ટીશર્ટમાં સ્માર્ટ દેખાતા છોકરાએ તન્વીને પૂછ્યું તન્વીની નજરો મોબાઇલ થી એની તરફ ગઈ એણે કાન માંથી Airbuds કાઢ્યા અને બોલી " સોરી શું કહ્યુ ? "" તમે તન્વી છો ? તન્વી દેસાઈ ? લગ્ન ડોટ
લગ્ન.com વાર્તા ૪ ૐ સરસ્વતી નમઃમુંબઈની તાજ હોટલના કોફી એરિયામાં બેઠેલો મહેશ સામે રહેલા દરિયાના સુંદર દ્રશ્યમાં ખોવાયેલો હતો અને કોઈની રાહ જોઈ રહ્યો હતો." your guest sir " વેટર ના અવાજે મહેશ નું ધ્યાન ખેંચયું . મહેશે જોયુ ...Read Moreજેની રાહ જોઈ રહ્યો હતો એ નંદીની તેની સામે ઊભી હતી એમરોડરી વાળી સફેદ કુરર્તીર્માં ખુબ સુંદર લાગી રહી હતી. મહેશ બે ઘડી એને જોતો રહ્યો.મહેશે ઊભા થઈ એની સાથે હાથ મિલાવ્યો "હાય આઇ એમ મહેશ પ્લીઝ હેવ એ સીટ " વેઇટરે ખુરશી એડજસ્ટ કરી નંદિની ને બેસાડી " હાય આઇ એમ નંદીની ".બંને એકબીજાને સ્માઈલ આપી જોતા રહ્યા જાણે
ૐ સરસ્વતી નમો નમઃલગ્ન.com વાર્તા પરાજકોટના હરીનગરમાં આવેલા એક બંગલાની ટેરેસ પર એક હિંચકા ઉપર અશોક અને નીશા ચાનો કપ લઈને શાંતીથી બેઠા હતા ." તમારુ ઘર ખુબ સુંદર છે " અશોકે વાતની શરૂઆત કરી . " થેન્ક યુ ...Read Moreપાંચ વર્ષ પેહલા જ રીનોવેટ કરાવ્યું છે મને જુનુ ઘર વધારે પસંદ હતુ એમાં રુમ ઓછા અને મોટા હતા હવે રુમ વધારે અને નાના થઈ ગયા છે " નીશાની વાતમાં નીરાશા જણાતી હતી." આ લોકોએ આપણને અહીં એકાંત માં વાત કરવા કહ્યું છે મને થોડુ ઓડ લાગે છે . ક્યાંક બહાર મળ્યા હોત તો વધારે સારું થાત . તમને શું