×

અલ્લડ અને ભોળી શામોલીને પોતાના સ્વપ્નોના રાજકુમારનો ઈંતજાર છે.

સ્કૂલમાં સમ્રાટની એન્ટ્રી થાય છે.સેમ માટે નવી નવી girls ને ફ્રેન્ડ બનાવવી, એમની સાથે ફરવું અને એમને kiss કરવી એ બધું ખૂબ નોર્મલ હતું. સેમની આ bad habit હતી. એના આવા લક્ષણોને લીધે સ્કૂલમાં તે bad boy તરીકે ફેમસ ...Read More

રાઘવ સેમને પ્રેમ વિશે સમજાવવાની કોશિશ કરે છે.

સમ્રાટ, શશાંક અને રોહિત શામોલીની મજાક ઉડાવે છે.

સુંદર રીતે તૈયાર થઈને આવેલી શામોલીને સમ્રાટ જોઈ જ રહ્યો.

શામોલી વિચારોમાં ગરકાવ થઈ ગઈ. શામોલીના દિલ અને દિમાગ વચ્ચે થોડીવાર લડાઈ ચાલે છે.

સમ્રાટ શામોલીને પ્રપોઝ કરે છે. શામોલીને ખૂબ ખુશી થાય છે.

સમ્રાટ શામોલીની નજીક આવવાની કોશિશ કરે છે. પરંતુ શામોલી ના પાડે છે.

સૂમસામ રસ્તા પર શામોલીને જોઈ ત્રણ અજાણ્યા છોકરા શામોલીને પરેશાન કરે છે.

સમ્રાટ અને શામોલી બંને ફાર્મ હાઉસ જાય છે અને ભવિષ્યના સોનેરી સપના અંગેની વાતો કરે છે.

રોહિત અને શશાંકની વાત સાંભળી શામોલીને સમ્રાટ વિશે ગેરસમજ થાય છે.

       એક દિવસે સાંજે સ્કૂલ છૂટતી વખતે સમ્રાટે શામોલીને કહ્યું "એક વાર મારી વાત સાંભળી લે પછી તારો જે નિર્ણય હશે તે મને મંજુર છે. એ પછી હું તને હેરાન નહિ કરીશ. પ્લીઝ શામોલી."શામોલી:-  દરરોજ મને હેરાન ...Read More

      શામોલીએ કહી તો ધીધુ કે પ્રેમ પર વિશ્વાસ કરવું એના માટે Impossible છે પણ પેલું કહેવાય છે ને કે પ્રિતની ઝંખના એક પાણી જેવી છે. થોડા સમય પછી તરસ લાગે જ લાગે. પ્રિત એ પ્રિત છે.Hearts ...Read More

      રાઘવ અને સ્વરાએ વિચાર્યું કે શામોલી અને સમ્રાટને આપણે મળાવવા જ જોઈએ. પણ કેવી રીતે? બંન્ને એકબીજાને ચાહતા હતા પણ કહી નહોતા શકતા. આખરે રાઘવ સમ્રાટને સમજાવશે અને સ્વરા શામોલીને એવું બંન્ને જણા નક્કી કરીને ગયા.સ્વરા:- ...Read More