Criminal Case book and story is written by Urvi Bambhaniya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Criminal Case is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ક્રિમિનલ કેસ - Novels
by Urvi Bambhaniya
in
Gujarati Detective stories
નમસ્તે વાચક મિત્રો!! હું મારી પ્રથમ નવલકથા લખવાની શરૂઆત કરી રહી છું. આજ સુધી મે ફક્ત કવિતા અને ગઝલમાં જ લાગણીઓ વ્યક્ત કરી છે. પ્રથમ નવલકથા લખવાની કોશિષ કરી રહી છું. આશા છે આપ સૌને પસંદ આવશે. મારી નવલકથા ને વાંચી પ્રતિભાવ આપવા વિનંતી.
આ નવલકથા કાલ્પનિક છે ; જેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી.
***
એક એવી કહાની જેમાં ઘણાં રહસ્યોની હારમાળા જોવા મળશે. કહાની એક મશહૂર ડિટેક્ટીવની જેણે પોતાની બુદ્ધિમત્તાથી ઘણાં રહસ્યોના ઉકેલ શોધ્યા છે. પરંતુ શું રિટાયર્ડ થયા બાદ જે કેસનો ઉકેલ શોધવા તેમની પાસે મદદ માંગવામાં આવી છે તેઓ તેને સુલજાવી શકશે?
શું ભૂતકાળ સામે આવતા સાચી સજા આપી શકાય?તો આવી જ એક કહાની સાથે હું આગળ વધી રહી છું. એક ડિટેક્ટીવ કે જેને નિવૃત્તિ બાદ પણ એક કેસ સોપવામાં આવે છે. કેસ એક સિરિયલ કિલરનો. જે જેલ તોડી ને ભાગી નિકળે છે. શું શહેરના મશહૂર ડિટેક્ટીવ તેને પકડવામાં સફળ થશે? કે પછી કિલર પોતાના મનસૂબામા સફળતા હાંસિલ કરશે? જાણવા માટે જોડાઈ રહો આ રહસ્યમય કહાનીમાં.
નમસ્તે વાચક મિત્રો!! હું મારી પ્રથમ નવલકથા લખવાની શરૂઆત કરી રહી છું. આજ સુધી મે ફક્ત કવિતા અને ગઝલમાં જ લાગણીઓ વ્યક્ત કરી છે. પ્રથમ નવલકથા લખવાની કોશિષ કરી રહી છું. આશા છે આપ સૌને પસંદ આવશે. મારી નવલકથા ...Read Moreવાંચી પ્રતિભાવ આપવા વિનંતી. આ નવલકથા કાલ્પનિક છે ; જેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. ***એક એવી કહાની જેમાં ઘણાં રહસ્યોની હારમાળા જોવા મળશે. કહાની એક મશહૂર ડિટેક્ટીવની જેણે પોતાની બુદ્ધિમત્તાથી ઘણાં રહસ્યોના ઉકેલ શોધ્યા છે. પરંતુ શું રિટાયર્ડ થયા બાદ જે કેસનો ઉકેલ શોધવા તેમની પાસે મદદ માંગવામાં આવી છે તેઓ તેને સુલજાવી શકશે? શું ભૂતકાળ સામે આવતા સાચી
“આચલ, ચલ ઊઠ હવે. આમ ઘડીયાળમાં જો કેટલા વાગ્યા છે. કોલેજ પહોચવામાં લેટ થશે. ચલ ઊઠ.” માલતીબેન રસોડામાંથી કહે છે. “સુવા દે માલતી. રાત્રે મોડે સુધી પ્રોજેક્ટ પૂરો કરતી હતી. બીચારી થાકી ગઈ હશે. આમપણ આચલ જાતે ઊઠીને તૈયાર ...Read Moreજાય છે અને સમયસર કોલેજ પણ પહોંચી જશે. તું ચિંતા નઈ કર” રમેશભાઈ એ કહ્યું“ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ મમ્મી.” આચલ બહાર આવતા બોલી. “ગુડ મોર્નિંગ બેટા. આમ નાહ્યા વગર જ કેમ આવી હમણાં તારી મમ્મી ખિજાશે. ” “ પપ્પા આ તો મમ્મીનું રોજનું કામ છે એટલે મારે એમાં દખલગીરી થોડી કરાય.” આટલું બોલતાં જ બન્ને હસી પડે છે. “હા...
( આચલ અને પીહુની રોકી સાથે બોલાચાલી થાય છે. ત્યારબાદ બંન્ને કેન્ટીનમાં આવી ચા મંગાવે છે. ત્યાં જ તેમના મિત્રો પણ કેન્ટીનમાં આવે છે. “શું વાત છે, આજે કઈ ખુશીમાં મડંળીએ લેક્ચર બંક કર્યો છે? ” આચલએ પૂછયું. “બધું ...Read Moreપહેલા એ કહો તમે બેય ક્યાં હતાં અત્યાર સુધી અને આ પીહુનો પારો કેમ ચઢ્યો છે?” વાની એ મશ્કરી કરતાં પૂછયું. બધા વાનીને સાંભળી હસી પડે છે. પછી આચલ રોકી વિષે બધું કહે છે. હવે આગળ...) આચલની વાત સાંભળતા જ બધા મિત્રોને ગુસ્સો આવે છે. બધા જ રોકી વિષે બોલવાનું શરૂ કરે છે. પીહુ બધાને શાંત રહેવા કહે છે. બધા
(રતનગઢ નામ સાંભળતાં જ આચલ અને તેના મિત્રો ચકિત થઈ જાય છે. બધાના જ મનમાં એક ડર ઉત્પન્ન થાય છે. જ્યારે બીજી તરફ એક વ્યક્તિ એક બંગલામાં પીટર નામના વ્યક્તિને કોઈ પર નજર રાખવા કહે છે. હવે આગળ...)“અરે મને ...Read Moreકહેશે કે વાત શું છે? ”પર્વએ પૂછયું“પર્વ તને સત્યવાન યાદ છે? ” કામ્યાએ પૂછયું“હા, પણ એનું શું? પ્રોજેક્ટ સાથે એને શું લેવાદેવા? ”બધા જ એક સાથે કપાળ પર હાથ રાખી દેય છે.“અરે તને ખબર નથી રતનગઢએ સત્યવાન નું જ ગામ છે? અને આપડે પ્રોજેક્ટ માટે પણ ત્યાં જ જવાનું છે. ”પીહુએ કહ્યું“હા મને ખબર છે. પણ તમે ચિંતા શું કામ
રોય નાહીને બહાર આવે છે. પોતાના વોર્ડરોબમાંથી કપડાં કાઢી તૈયાર થાય છે. હાથમાં તેની મનપસંદ ઘડીયાળ પેરી તે બહાર આવે છે અને કીચન તરફ જાય છે. કોફી બનાવી પોતાના કપમાં કાઢી તે હોલમાં સોફા પર ગોઠવાય છે. કોફી પીતાં ...Read Moreજ તેની નજર કુરીયર પર જાય છે. “આ કુરીયર કોણે મોકલ્યું હશે? ” મનમાં જ તે વિચારે છે. ત્યાં જ તેના ફોનની રીંગ વાગે છે. તેનાં પર આકાશ નામ ફ્લેશ થતું હોય છે. નામ વાંચતા જ તેને ચહેરા પર હળવું સ્મિત પથરાઇ છે. અને તે ફોન ઉપાડે છે. “હેલો” એક ઉત્સાહિત અવાજ સંભળાય છે. “હેલો આકાશ”“ કેમ છે યાર..? હમણાં