Sath Nibhana Sathiya book and story is written by Hemakshi Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sath Nibhana Sathiya is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સાથ નિભાના સાથિયા - Novels
by Hemakshi Thakkar
in
Gujarati Motivational Stories
ગોપીની મમ્મી નાનપણમાં જ ગુજરી જાય છે એટલે તે એના કાકા કાકી સાથે રહે છે. તેણે નાનપણથી જ ચિત્રકાર બનવાનો શોખ હતો પણ એના કાકા કાકી એની આજ ઈચ્છા નહીં તે એને કાંઈ પણ કરવા નથી દેતા. તે એકદમ ગુમસુમ જ રહે છે.એક દિવસ બાજુવાળા રીનાબેન એને માતાજીની મૂર્તિનું સ્કેચ બનાવીને રંગ પૂરવાનું કહે છે એટલે તે બહુ ખુશ થાય છે.“રીનાબેન ગોપીને પૂછે છે કરીશ ને ?”ગોપીને તો બહુ મન હોય છે પણ તે કાકા કાકીથી ડરે છે એટલે તે કાંઈ નથી બોલતી અને વિચારે છે આવો મોકો ઘડી ઘડી ન મળે. શું કરું
ગોપીની મમ્મી નાનપણમાં જ ગુજરી જાય છે એટલે તે એના કાકા કાકી સાથે રહે છે. તેણે નાનપણથી જ ચિત્રકાર બનવાનો શોખ હતો પણ એના કાકા કાકી એની આજ ઈચ્છા નહીં તે એને કાંઈ પણ કરવા નથી દેતા. તે એકદમ ...Read Moreજ રહે છે.એક દિવસ બાજુવાળા રીનાબેન એને માતાજીની મૂર્તિનું સ્કેચ બનાવીને રંગ પૂરવાનું કહે છે એટલે તે બહુ ખુશ થાય છે.“રીનાબેન ગોપીને પૂછે છે કરીશ ને ?”ગોપીને તો બહુ મન હોય છે પણ તે કાકા કાકીથી ડરે છે એટલે તે કાંઈ નથી બોલતી અને વિચારે છે આવો મોકો ઘડી ઘડી ન મળે. શું કરું રીનાબેન મારા કાકા કાકીને કહે તો
સાથ નિભાના સાથિયા-૨. રીનાબેન ગોપીને કહે છે, ”લાગે છે તેઓ બજાર તરફ ગયા જલ્દી ચાલ આપણે ઘરે જઈએ.”“હા માસી કહેવાય નહીં તે આપણને જોઈ ગયા હોય અને તે બજાર જવાનું નાટક કરતા હોય.”“હા બરાબર તે તો મને ખ્યાલ ન ...Read Moreબાજુ લીલાબેનને સાચે તેમને જોયા ન હતા. તેઓ આખા બજારમાં બન્નેને શોધવા જાય છે પણ તેઓ દેખાણા નહીં. તે થાક્યા પાક્યા પાછા ઘરે આવે છે.ત્યાં સુધી ગોપી અને રીનાબેન એમના ઘરે પહોંચી જાય છે.લાલાબેન મનોમન વિચારે છે આજે મને ગોપીએ બહુ હેરના કરી દીધી છે રાતના ઘરે આવા દે હું બરાબર એની ખબર લઈશ.ત્યાં રીનાબેન ગોપીને કહે છે “થોડીવાર બેસ
ધારાવાહિક સાથ નિભાના સાથિયા-૩“હા બેટા આજે જ રાતના જમવામાં તને અને તેજલ મળાવીશ પણ હમણાં તારી કાકીને હમણાં કાંઈ ન કહેતી. પહેલા તું એની સાથે થોડા દિવસ વાત કરી લેજે. તમે એક બીજાને જાણી લો. તને પણ તેજલ ગમવો ...Read Moreપછી જ બધી વાત. એમ પણ તારું ચિત્રકાર બનવાનું સપનું પૂરું ન થાય ત્યાં સુધી તો હું લગ્નની વાત પણ નહીં કરું.”“હા માસી તમારી બધી વાત સાચી છે પણ આ બધું હું એકલી નહીં કરી શકું મને તમારો સહકાર જોઈશે. મારા કાકી મને શાંતિથી જીવવા નહીં દે. મેં હમણાં જોયું જોવો એમનો ફોન પણ આવ્યો છે મારે નથી કરવું નહીં
ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૪“હવે તેજલ એના રૂમમાંથી બહાર આવે છે તયારે રીનાબેન કહે છે, મને રસોડામાં કામ છે. તમે બન્ને ખૂણામાં બેસો તમને કાંઈ જોઈએ તો કહેજો.”“હા મમ્મી.”ત્યાં લીલાબેનનું અવાજ આવે છે એટલે રીનાબેન તેજલને કહે છે “હમણાં ...Read Moreજા હું બોલાવું તયારે બહાર આવજે.”“ઠીક છે મમ્મી.”“લીલાબેન રીનાબેનના ઘરે જવાનું વિચારે છે પણ પછી એમને લાગ્યું ફરી કામમાં અડચણ થશે તો ગોપી કાંઈ બોલશે તો એટલે પછી આવતા નથી અને ગોપીને ફોન કરે છે પણ તે ફોન ઉપાડતી નથી કેમકે એને લાગે છે કાકી એનું કામ પૂરું કરવા નહીં દે.”લીલાબેનને લાગ્યું આજે રાતના આવે તયારે એની ધૂળ કાઢી નાખીશ.
ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૫હવે ગોપી એનું કામ કરવા બેસે છે અને રીનાબેન એમનું કામ કરવા જાય છે.આમ કરતા સાંજ થઇ ગઈ અને રીનાબેન ગોપીને ચા પીવા બોલાવે છે. ગોપી આવ ચા પી લે પછી ફરી તારું કામ કરજે.”“ના ...Read Moreઠીક છું.”“ચાલને હવે આવને મેં તારી માટે બનાવી છે.”“ના મને સારું નથી લાગતું. તમને કેટલી તકલીફ આપું?”“દિકરી માટે માં પ્રેમથી કરે. એને કોઈ તકલીફ ન થાય. તું મારી દિકરી જેવી તો છો.”“ઓહ મારી પાસે શબ્દો નથી શું બોલું?”“કાંઈ ન બોલ જલ્દી આવી જા સાથે પીયે.”“ઠીક આવું છું.”“સરસ . હું તારી રાહ જોઉં છું.”ત્યાર બાદ બન્ને ભેગા ચા પીવે છે.“વાહ! ચા