Sharat book and story is written by DC. in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sharat is also popular in Adventure Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
શરત - Novels
by DC.
in
Gujarati Adventure Stories
આજે હોસ્પિટલ માં ભણતા ભવિષ્ય માં ડૉક્ટર થનારા ગ્રુપ માં એક મસ્તી થયી રહી હતી જેમાં અંદર અંદર શરત લાગી કે લાશ મુકેલી હોય એ રૂમ માં અડધી રાતે કોણ જઈ ને બતાવે?
રોહન પહેલે થી બેફિકર છોકરો. અને બિંદાસ્ત પણ સાથે સાથે સાહસિક પણ ખરો. રોહન એના માતા પિતા નો એક નો એક દીકરો. આજે એને ગ્રુપ માં થી મળેલો ચેલેન્જ એક્સેપટ કરી લીધો.અને બોલ્યો કે આજે રાતે ૧૨ વાગે હું એ લાશ વાળી રૂમ માં જઈ ને બતાઈશ.
ત્યાં જ એક ચાંપલો વરુણ બોલ્યો કે એ સાબિત કેવી રીતે થાય કે તું ત્યાં જઈ ને આવ્યો? એટલે રોહન બોલ્યો કે એક કામ કરીએ હું જયારે અડધી રાતે ત્યાં જઈશ ત્યારે દરેક લાશ ના હાથ માં એક એક પેંડો હશે. બોલ શું કહેવું?
વરુણ એ હા પાડી એટલે રોહન બોલ્યો જો હું શરત પુરી કરી દઉં તો તારે આખી કોલેજ સામે માનવું પડશે કે હુ તારા થી વધારે સાહસિક છુ. મંજુર? રોહન એ હાથ લંબાવ્યો.
આજે હોસ્પિટલ માં ભણતા ભવિષ્ય માં ડૉક્ટર થનારા ગ્રુપ માં એક મસ્તી થયી રહી હતી જેમાં અંદર અંદર શરત લાગી કે લાશ મુકેલી હોય એ રૂમ માં અડધી રાતે કોણ જઈ ને બતાવે? રોહન પહેલે થી બેફિકર છોકરો. અને ...Read Moreપણ સાથે સાથે સાહસિક પણ ખરો. રોહન એના માતા પિતા નો એક નો એક દીકરો. આજે એને ગ્રુપ માં થી મળેલો ચેલેન્જ એક્સેપટ કરી લીધો.અને બોલ્યો કે આજે રાતે ૧૨ વાગે હું એ લાશ વાળી રૂમ માં જઈ ને બતાઈશ. ત્યાં જ એક ચાંપલો વરુણ બોલ્યો કે એ સાબિત કેવી રીતે થાય કે તું ત્યાં જઈ ને આવ્યો? એટલે રોહન
આખરે એ લાશો મૂકી હતી એ રૂમ આવી જ ગયો. રોહન તારા ફ્રેંડ્સ તારી રાહ જોવે છે મજાક કરતા વરુણ બોલ્યો. હા તો જઉ જ છુ. રોહન તૈયાર જ છે. રોહન બોલ્યો. રૂમ નજીક હતો ફક્ત ૨ કદમ ની ...Read Moreપર એ જોઈ ને રાહુલ થોડો સિરિયસ થયી ને બોલ્યો મજાક મજાક ની જગ્યા એ યાર તને કઈ થઇ જશે તો? ચાલશે રોહન ચલ અહીં થી આવી મજાક નથી કરવી યાર. એટલે પાછો પેલો ચાંપલો વરુણ બોલ્યો, કેમ રોહન મેહરા ડરી ગયા? બોલતા બોલતા વિકાસ ના હાથ માં તાળી આપી. રોહન એક નજર ગુસ્સા થી વરુણ અને વિકાસ સામે જૉવે