Darr Harpal book and story is written by Hitesh Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Darr Harpal is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ડર હરપળ - Novels
by Hitesh Parmar
in
Gujarati Horror Stories
વસ્તુઓ હવામાં ઉડી રહી હતી. બધી જ બાજુ અંધારું અને અજીબો ગરીબ અવાજો આવી રહ્યાં હતાં. બહુ જ ડરનો માહોલ લાગી રહ્યો હતો. નરેશ એકદમ જ ફંગોળાઈ જ ગયો અને અધ્ધર થઈ ગયો. દીવાલ પર એને કોઈકે લટકાઈ જ ના દીધો હોય એવું લાગી રહ્યું હતું. એની અંદર થી અજીબ અવાજ આવી રહ્યો હતો -
"કેમ, મને મારી નાખેલી, મેં શું બગાડેલું તમારું!" રૂમમાં રહેલાં બધાં જ ખૂબ જ ગભરાઈ ગયા હતાં. પાછલા સમયમાં જે ઘટનાઓ ઘટી હતી, એનું કારણ આજે સાફ સાફ બધાં જ જોઈ રહ્યાં હતાં.
વસ્તુઓ હવામાં ઉડી રહી હતી. બધી જ બાજુ અંધારું અને અજીબો ગરીબ અવાજો આવી રહ્યાં હતાં. બહુ જ ડરનો માહોલ લાગી રહ્યો હતો. નરેશ એકદમ જ ફંગોળાઈ જ ગયો અને અધ્ધર થઈ ગયો. દીવાલ પર એને કોઈકે લટકાઈ જ ...Read Moreદીધો હોય એવું લાગી રહ્યું હતું. એની અંદર થી અજીબ અવાજ આવી રહ્યો હતો - "કેમ, મને મારી નાખેલી, મેં શું બગાડેલું તમારું!" રૂમમાં રહેલાં બધાં જ ખૂબ જ ગભરાઈ ગયા હતાં. પાછલા સમયમાં જે ઘટનાઓ ઘટી હતી, એનું કારણ આજે સાફ સાફ બધાં જ જોઈ રહ્યાં હતાં. "નેહા, નેહા, શું થયું? શું થાય છે તને?!" પ્રભાસ એને પૂછે
નેહા અને જીત નું સાંભળીને પ્રભાસ પણ બહુ જ ટેન્શનમાં આવી ગયો હતો. એ કોઈ પંડિતજી પાસેથી દોરો પણ લાવ્યો હતો કે જે એ હંમેશાં પહેરીને રાખતો પણ એકવાર એ રસ્તેથી ક્યાંય જતો હતો. એકદમ જ રસ્તામાં જ અચાનક ...Read Moreએણે એ દોરા પર ખંજવાળ આવવા લાગી. એ ખંજવાળવા જ ગયો તો ખંજવાળ પણ વધી અને આખરે એને દોરો પણ કાઢી નાખ્યો, પણ એ એની સૌથી મોટી ભૂલ થઈ ગઈ. એક મોટો ખટારો ક્યાંક થી આવ્યો અને એને ઠકકર મારી અને એના શરીરનાં ટુકડે ટુકડા થઈ ગયા. સૌથી વધારે ઘાતક મોત તો એનું જ થયું હતું. એના શરીરમાં પણ શાયદ
"મને જેવી રીતે મારેલો ને, હું પણ તને એવી જ રીતે તડપાવિશ.. હું તને નહિ છોડું.." કોઈનો ઘેરો ભયાનક અવાજ આખાય રૂમમાં પડઘાય છે અને પરાગ વધારે ડરી જાય છે. પરાગ સમજી જાય છે કે એ અવાજ કોનો છે. ...Read Moreને થોડું થોડું યકીન થવા લાગે છે કે એનું પાસ્ટ જ આજે એની સામે એનું મોત બનીને આ તાંડવ કરે છે. અને આ ભયાનક સફરથી એક પછી એક એ બધા જ પાપીઓ નો નાશ કરવામાં આવશે. "મને મારી ભૂલનો અહેસાસ છે, જે થઈ ગયું એ થઈ ગયું, પ્લીઝ મને છોડી દો!" પરાગ જમીન પર આખો ઊંધો વળીને માફી માગે છે
નરેશ પહેલેથી જ બહુ જ લાડથી ઉછરેલો હતો અને એને લાઇફમાં જે પણ ગમે એ એને મેળવી જ લેતો. એ એનું બિલકુલ ધ્યાન જ ના રાખે કે કોઈ શું વિચારશે. એના દરેક નાના મોટા ઝઘડાને તો ખુદ એના પપ્પા ...Read Moreનિપટાવી દેતાં અને એટલે જ એને ના કરવાની વસ્તુઓ પણ કરવાનું થઈ જતું. પણ એ અણજાણ હતો કે એને જે ભૂલ કરી હતી, એનું પરિણામ બહુ જ ભયાનક આવવાનું હતું. દરેક વાર પૈસા બચાવી ના લે, પણ સ્વાર્થથી ચાલતી આ દુનિયામાં પૈસાથી જ બધું ચાલે છે. "પપ્પાએ બહુ મોટા તાંત્રિક પાસેથી આ રીંગ અભિમંત્રિત કરી છે, જ્યાં સુધી મારા હાથમાં
ડર હરપળ - 5 "ઓય દીપ્તિ, જો તો આ નરેશે તને કઈક કહેવું છે.." પરાગ પાર્ટી માં રહેલી દીપ્તિ ને હાથ થી પકડી ને ત્યાં લઇ આવ્યો. "શું થયું?!" "આઇ લવ યુ.." નરેશે બધાં વચ્ચે ઘૂંટણ પર બેસી ...Read Moreદીપ્તિ ને પ્રપોઝ કર્યું હતું. "સોરી, બટ, હમણાં હું પ્યાર કરવા નહિ માગતી!" દીપ્તિ એ સૌની સામે જ એનું પ્રપોઝલ રિજેક્ટ કરી દીધું હતું. જો એની જગ્યા એ કોઈ પણ છોકરી હોત તો એ માની જ જાત, અરે માનવું જ પડે! નરેશ પાસે બધું જ હતું. જો દીપ્તિ ડ્રેસ માંગત તો એની સામે ડ્રેસની લાઈન લાગી જાત, પણ દીપ્તિ બીજા