Mili book and story is written by Tinu Rathod _તમન્ના_ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mili is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સુરત રેલ્વે સ્ટેશન પર માનવ મહેરામણ ઉભરાયું છે. બધા પોતપોતાના ગંતવ્ય સ્થાન તરફ જવા માટે ટ્રેન ની રાહ જુએ છે. ક્યાંક ચા તો ક્યાંક નાસ્તા માટેની રેંકડીવાળાનો કોલાહલ સંભળાય છે. ...Read More મમ્મી આપણી ટ્રેન કયારે આવશે પરી એની મમ્મીને પૂછે છે. બસ બેટા હમણાં જ આવશે. તું જો તો ફોઈ શું કરે છે. ફોઈ
સવારે પરી અને મીલીના કલબલાટથી રણવીરની ઊંઘ ઊડી જાય છે. તે નીચે ઉતરીને બેગમાથી ટૂથપેસ્ટ અને બ્રશ લઈને ટોઈલેટ તરફ જાય છે. ફ્રેશ થઈને પોતાની સીટ પર ગોઠવાઈ છે. કાવેરી નાસ્તાનો ડબ્બો કાઢે છે. બધા નાસ્તો કરતા હોય છે ...Read Moreમીલી રણવીર તરફ નાસ્તાનો ડબ્બો ધરે છે. રણવીર ના પાડે છે ત્યારે વિવેક આગ્રહ કરે છે. છતાં પણ રણવીર ના પાડે છે ત્યારે મીલી જબરજસ્તીથી એના મોંમા એક પૂરી નાંખી દે છે. રણવીર એકદમ આશ્ચર્યચકિત થઈ એને જોઈ રહે છે. પરી અને આહાન હસવા લાગે છે.
હમણાં મારી અહીંયા જ ડયુટી હતી. આજે ફ્રી હતો તો થયુ લાવ શંકર ભગવાનના દર્શન કરી આવુ. હું અહીં ઘણી વાર આવુ છુ. અહીં મને ઘણી શાંતિ મળે છે. આજે હું દર્શન કરીને નીચે ઉતરતો હતો જોયુ કે સામે ...Read Moreકોઈ છોકરી વૉમીટ કરતી હતી. મને તેની હાલત સારી ન લાગી. તેની આસપાસ કોઈ હતુ નહી માટે હુ તેની મદદ કરવાના ઈરાદે તેની પાસે ગયો. તેવામાં જ તે ચક્કર ખાઈને પડતી હતી ત્યારે મે એને પકડી લીધી. જયારે એના ચહેરા તરફ જોયુ તો મીલી ને મે ઓળખી ગયો.
મીલી અને પરી પણ એક જ રૂમમાં સૂવે છે. પરી તો સૂઈ જાય છે. પણ મીલીની આંખોમાંથી આજે ઊંઘ ગાયબ છે. આજે એને રણવીર સાથે વિતાવેલી દરેક પળની યાદ આવે છે. એ રણવીરનુ ટ્રેનમાં એને બ્લેન્કેટ ઓઢાડવુ, એ એ ...Read Moreરણવીરની બાહોમા પડવું, એ ઈન્જેકશન મૂકાવતી વખતે રણવીરનો હાથ પકડવુ, દરેક શર્ટ ટી શર્ટ પહેરીને ઈશારાથી એની પસંદ પૂછવું. મીલીને એકપછી એક બધુ યાદ આવ્યાં કરે છે. અને રણવીરના સપનાઓને માણતી ગાઢ નીંદરમા પોઢી જાય છે.
બધા હોટલ પર પહોચે છે. બધાં ડાઈનીંગ હોલમાં જમવા જાય છે. મીલીની દવા હજુ ચાલુ હોવાથી રણવીર એના માટે ખીચડી ઓર્ડર કરે છે. મીલી ખીચડી ખાવાની ના પાડે છે. રણવીર એને સમજાવે છે કે અત્યારે તારા શરીરને આ મસાલાવાળો ...Read Moreમાફક નહીં આવશે.જો તું ફરી બિમાર પડીશ તો પછી તને બોટલ ચઢાવવી પડશે. બોટલના ડરથી મીલી ખીચડી ખાવા રાજી થાય છે.પણ તમે બધાએ મને પ્રોમિસ આપવુ પડશે કે મારી દવાઓ પૂરી થઈ જાય પછી મને જે પસંદ હોય તે ખવડાવું પડશે. વિવેક, કાવેરી અને રણવીર એક સાથે હા કહે છે.