My Mansi book and story is written by Dhaval Limbani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. My Mansi is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મારી માનસી - Novels
by Dhaval Limbani
in
Gujarati Fiction Stories
ધડામ કરતો બોલ માનસી ને માથા પર લાગે છે. ઓય મમ્મી !!!! ( બોલ જુએ છે અને વિચારે છે કે રવિ સિવાય કોઈ નહીં હોય. આજે રવિવાર છે એટલે આ નમુનાને રજા એમ બોલતી બોલતી બહાર આવે છે ) એલ્યા રવીડા................ ઉભો રહે તુ. તને મે કેટલી વાર કીધુ છે કે હુ જ્યારે કામ કરતી હોય ત્યારે તુ અહી ક્રિકેટ ના રમ. તું છે ને મને બોવ જ હેરાન કરે છે હો. તું હવે મારા હાથ નો મેથી પાક ચાખીશ. મને લાગે છે કે તુ મને બસ ધરતી
ધડામ કરતો બોલ માનસી ને માથા પર લાગે છે. ઓય મમ્મી !!!! ( બોલ જુએ છે અને વિચારે છે કે રવિ સિવાય કોઈ નહીં હોય. આજે રવિવાર છે એટલે આ નમુનાને રજા એમ બોલતી બોલતી ...Read Moreઆવે છે ) એલ્યા રવીડા................ ઉભો રહે તુ. તને મે કેટલી વાર કીધુ છે કે હુ જ્યારે કામ કરતી હોય ત્યારે તુ અહી ક્રિકેટ ના રમ. તું છે ને મને બોવ જ હેરાન કરે છે હો. તું હવે મારા હાથ નો મેથી પાક ચાખીશ. મને લાગે છે કે તુ મને બસ ધરતી
? મારી માનસી - ૨ ? એ.. યાર રવિ ક્યાં છે તું ? માનસી ફોન માં વાત કરતી કરતી પૂછે છે ...Read More અરે અહીં જ છું બોલ ને ગાંડી શુ છે? શુ બુમો પાડે છે ? મારા ફોન નું સ્પીકર ફાટી જશે..રવિ એ કહ્યું. હા ભય જોયુ તારું ડબલુ તારા જેવું. ( થોડા ગુસ્સા માં ) પેલા મને કહે તું ક્યાં છે . મારે બાર ફરવા જવું છે. હું સાવ બોર થાવ છું અહીં. તું જલ્દી આવ ચલ. હું રાહ જોવ છું.. માનસી એ કહ્યું. રવિ - એ..........હા..........મારી માં.. ઘરે જ છુ. તું
એલ્યા રવી સાંભળ... માનસી માટે એક મસ્ત માંગુ આવ્યું છે અને છોકરો પણ સરસ છે. કાલે એ લોકો માનસી ને જોવા આવવાના છે અને તારે જ બધુ કામ પાર પડવાનું છે.. (રવિ થોડી વાર થંભી જાય છે.આસપાસ ...Read Moreવાતાવરણ એને શાંત લાગવા માંડે છે.આજુ બાજુ નો અવાઝ એને સંભળાવવાનો બંધ થઈ જાય છે રવિ ને એવું લાગે છે જાણે બધું જ સ્ટોપ થઈ ગયું હોય.) રવિ- માસી હું આવું હમણાં. એમ કહી રવિ પોતાના ઘરે ચાલ્યો જાય છે.ઘરે જઈને પોતાના રૂમ માં જતો રહે છે અને પોતાના મન ની અંદર વિચારો કરે છે. "
? મારી માનસી - ૪ ? રવિ દોડતા દોડતા ઘર ની બાહર નીકળી જાય છે અને સાથે જ માનસી ને પણ લેતો જાય છે. રવિ અને માનસી એક બાઈક ઉપર સવાર છે. રવી ના મન માં સતત એક ...Read Moreપ્રશ્ન છે કે મારે માનસી મેં મારા દિલ ની વાત કઇ રીતે જણાવવી ? રવિ મન માં ને મન માં ઘણા બધા વિચારો કરી રહ્યો છે.. શુ માનસી મારી વાત ને માનશે ? શુ માનસી મને પોતાની લાઈફ માં આવવાની હા પાડશે ? અને ખાસ વાત તો એ કે જો મેં માનસી ને મારા દિલ ની વાત જણાવી અને
? મારી માનસી - ૫ ? " એ રવિ આજે મારી ખૂબ મોટી બધી પરીક્ષા છે. તારી ...Read Moreમાનસી ને બેસ્ટ ઓફ લક નહીં કહે ? " અરે હા બાબા બેસ્ટ ઓફ લક. અને જે વાત કરવી હોય એ બધી વાત કર.જે પૂછવુ હોય એ બધુ પૂછી લેજે. જરા પણ ઘબરાતી નહીં હો ભૂત. રવિ એ ધીમી સ્માઈલ આપતા કહ્યું. માનસી પોતાના રૂમ ની અંદર જાય છે. જેમ જેમ સમય જાય છે તેમ તેમ રવિ તો શ્વાસ વધતો જાય છે. વિચારો કરવા લાગે છે. આમતેમ ચાલવા લાગે છે. ઘણો સમય વીતી જાય છે.