Apradhi ane Inspector Patel book and story is written by Bhargav Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Apradhi ane Inspector Patel is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અપરાધી અને ઇન્સ્પેક્ટર પટેલ - Novels
by Bhargav Patel
in
Gujarati Short Stories
ઇન્સ્પેક્ટર ડી.જી.પટેલ ઊંડા વિચારમાં હતા. 'કોણે આવી અજીબ રીતે હત્યા કરી હોવી જોઈએ?' 'આટલી મોડી રાત્રે કોણ હોય જે જયંતની સાથે હોય?' 'જરૂરથી જ કોઈ એનું ઓળખીતું હોવું જોઈએ કે જેની સાથે ઘણા સમય પહેલાથી જયંત સતત કોન્ટેકટમાં હતો.' 'એ વ્યક્તિ નિયમિત રીતે એના ઘરમાં આવતું જતું હોવું જોઈએ.' આ તમામ વિચારો કોઈ રબરબેન્ડની માફક ઇન્સ્પેક્ટર પટેલના મગજની નસો ખેંચી રહ્યા હતા. જયંતના મૃત્યુને હજી ચોવીસ કલાક જ થયા હતા. આજે વહેલી સવારે એની ડેડ બોડી એના પોતાના જ ઘરમાંથી બરામદ કરી હતી. જયંતના કુટુંબમાં એની પત્ની અને એક છોકરા સિવાય કોઈ નહતું. જયંત આમ તો ધનાઢય કુટુંબ સાથે તાલ્લુખ
ઇન્સ્પેક્ટર ડી.જી.પટેલ ઊંડા વિચારમાં હતા. 'કોણે આવી અજીબ રીતે હત્યા કરી હોવી જોઈએ?' 'આટલી મોડી રાત્રે કોણ હોય જે જયંતની સાથે હોય?' 'જરૂરથી જ કોઈ એનું ઓળખીતું હોવું જોઈએ કે જેની સાથે ઘણા સમય પહેલાથી જયંત સતત કોન્ટેકટમાં હતો.' ...Read More'એ વ્યક્તિ નિયમિત રીતે એના ઘરમાં આવતું જતું હોવું જોઈએ.' આ તમામ વિચારો કોઈ રબરબેન્ડની માફક ઇન્સ્પેક્ટર પટેલના મગજની નસો ખેંચી રહ્યા હતા. જયંતના મૃત્યુને હજી ચોવીસ કલાક જ થયા હતા. આજે વહેલી સવારે એની ડેડ બોડી એના પોતાના જ ઘરમાંથી બરામદ કરી હતી. જયંતના કુટુંબમાં એની પત્ની અને એક છોકરા સિવાય કોઈ નહતું. જયંત આમ તો ધનાઢય કુટુંબ સાથે તાલ્લુખ
મહિલા કોન્સ્ટેબલ બાજુમાં પડેલા જગમાંથી પાણી લઈને લીનાના મોં પર છંટકાવ કરે છે. દસેક સેકંડ બાદ લીના ભાનમાં આવે છે. “પણ સર, એ તો બિઝનેસ રીલેટેડ મીટીંગ માટે નાગપુર ગયા હતા તો એમનું મર્ડર અહી કેવી રીતે થાય?”, કહીને ...Read Moreધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. એનો આ ઘટસ્ફોટ સાંભળીને ઇન્સ્પેક્ટર પટેલ વધારે મૂંઝાયા. ‘જો જયંત નાગપુરમાં હોય તો એની બોડી એના મકાનમાંથી કેવી રીતે મળે?’ ‘અને જો લીના એની પત્ની હોય તો જે સાપુતારા ગઈ હતી એ અને પેલું બાળક પણ એનું જ છે?’ ‘શું જયંત બંને પત્નીઓને છેતરી રહ્યો હતો?’ વગેરે વિચારોથી ડી.જી.પટેલનું મગજ ફરીથી ચકરાવે ચઢ્યું. લીના થોડા