Saturated female - 4 books and stories free download online pdf in Gujarati

અતૃપ્ત સ્ત્રી ભાગ - 4

સેજલ અંદરથી હચમચી જાય છે, એ તમામ હકીકતો અનિલ ને જણાવવાનું વિચારે છે, પરંતુ જણાવી શકતી નથી. અને કોલેજીયન યુવક શનિવારે બપોરે સેજલ ને મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે, સેજલ કશું બોલી શકતી નથી બપોરે યુવક સેજલને ઘરે જાય છે, અને સેજલ સાથે અડધો કલાક સુધી ભરપૂર સુખ માણે છે. સેજલ પણ તેનો ભરપૂર ફાયદો ઉઠાવે છે, જીવનમાં પહેલીવાર તે ચરમસીમા ની નજીક સુધી જાય છે, સેજલ વધુ સમય તેને વળગી રહે છે અને ફરી સુખ મેળવી ચરમસીમા સુધી પહોંચે છે.

યુવક સેજલ નો લાભ લેવા આવ્યો હતો અને સેજલે તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. યુવક ખુશ હતો અને સેજલ પણ હવે સુરજ, અનિલ તેને નમાયલા લાગવા માંડ્યા હતા. હવે શનિવારે અનિલ સાથે અને રવિવારે કોલેજીયન યુવક સાથે સેજલ ભરપૂર શારીરિક સુખ માણતી, સમય જતાં આ તેની આદત બનતી ગઈ અને આ જ આદત ધીરે ધીરે તેનો વ્યવસાય ક્યારે બની ગયો એનું ભન ન રહ્યું.

ચાર દીવાલ વચ્ચે ની વાતો જાહેર થવા લાગતા, સૂરજના કાને પણ પડી તેને સેજલ સાથે વાત કરવા પ્રયત્ન કર્યો, પરંતુ સેજલે તેની વાત જ ન સાંભળી અને તું તારા કામ થી મતલબ રાખ મારા જીવનમાં માથું મારવા પ્રયત્ન ન કર એવું સ્પષ્ટ જણાવી દેતા સુરજ હેતાબાઈ ગયો. તે જાણતો હતો સેજલ દલદલ માં ફસાઈ રહી છે... અને તે તેની પત્ની હતી, તેને તે બહાર લાવવા ઇચ્છતો હતો. પણ સેજલ તેમાં વધુ ને વધુ ફસાતી ગઈ, તેને આ બધા નો જાણે નશો થઈ ગયો હતો.

સેજલ ની અતૃપ્ત કાયા ચરમસુખ ની શોધમાં નિત નવા પુરુષો, યુવકો ને શિકાર બનાવવા લાગ્યો હતો. નાનકડા ગામમાં મકાનમાલિક, ગામના સરપંચ, અનેક રાજકીય પુરુષો, ને ફોન કરી સેજલ મળવાની તૈયારી દર્શાવતી. અને સુખ સાથે ચાર્જ પેટે 500 રૂપિયા વસુલતી, આ અતૃપ્ત શરીરની સુખ મેળવવાની ઝંખના સાથે થતી નવી આવક માં સેજલ ખુશ રહેલા લાગી, રાજકીય નેતાઓ એ સેજલ નો ભરપૂર ફાયદો ઉઠાવ્યો.

ગામની બહાર આવેલું સરકારી ગેસ્ટહાઉસ ના રૂમ સેજલ માટે ઘર જેવા પરિચિત થઈ ગયા હતા. રજા હોય કે શાળા પછી સાંજ નો સમય અનેક વિભાગો ના સરકારી અધિકારીઓ પાસે કામગીરી કઢાવવા રાજકીય આગેવાનો સેજલને લેવા કાર મોકલતા અને કાર સીધી ગેસ્ટહાઉસ માં પહોંચી જતી, અનેક સરકારી બાબુઓ એ સેજલની કાયાને પિંખી હતી.

માત્ર અતૃપ્ત રહેલી કાયાને તૃપ્ત કરવા, ચરમસીમા ની અનુભૂતિ  ની ખેવના માં તડપતી સેજલ જીવનના એક એવા વળાંક ઉપર આવી ઉભી રહી હતી જ્યાં આગળ ખીણ અને પાછળ કૂવો સિવાય કશું હતું નહીં. આ વિટંબણા માંથી સેજલને બહાર કાઢવા સુરજ તેંની નોકરી નું સ્થળ બદલાવી, ગામ છોડી અન્યત્ર વસવાટ કરી લે છે, જ્યાં સેજલનો ભૂતકાળ તેનો પીછો ન કરે પણ શું એ શક્ય હતું...??

સેજલનો શારીરિક સુખ સંતોષવાનો શોખ એનો પડછાયો બની ગયો હતો, તે અન્યત્ર વસવાટ કરવાથી દૂર ન હતો જ થવાનો.. છતાં સુરજ મક્કમ મને તેને આ કુંડાળા માંથી બહાર કઢાવા માંગતો હતો, પણ કશું કરી શકતો ન હતો. નવા સ્થળે નવા નવા ચહેરાઓ સાથે હવે સેજલ પોતાનો શોખ પૂરો કરવામાં જોતરાઈ ગઈ હતી. ફર્ક માત્ર એટલો હતો કે શોખ સાથે થતી આવક બમણી થઈ ગઈ હતી.

ઓછા પણ શારીરિક રીતે મજબૂત અને એમાંય તરવરિયા યુવકો ને સેજલ વધુ પસંદ કરતી. સેજલ ની આજ જીદ થી સુરજ તેને છોડી અન્યત્ર રહેવા જતો રહ્યો, જેનાથી સેજલ સંપૂર્ણ સ્વતંત્ર અને સ્વચ્છંદ બની ગઈ. સેજલ જેની સાથે સંબધ રાખતી તેના નંબર ની નોંધ રાખતી. નવા સ્થળે રહેવા આવી ત્યાં સુધી આ આંકડો અડસઠ સુધી પહોંચ્યો હતો, જે આજે સો વટાવી ચુક્યો હોવા છતાં આ સ્ત્રી હજી અતૃપ્ત જ રહી છે.