Asset book and story is written by SUNIL ANJARIA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Asset is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એસેટ - Novels
by SUNIL ANJARIA
in
Gujarati Fiction Stories
તેણી સાડીનો પાલવ લહેરાવી, આગળનો અને બાજુનો કમનીય દેહ ઉભાર દેખાય તેમ સહેજ ત્રાંસી થઇ, લોભામણું સ્મિત કરી ઉભી રહી ગઈ. “લાઈટ ફુલ. વ્હાઈટ કર્ટેઇન. કેમેરા ઓન. કલેપ પ્લીઝ.” ડાયરેક્ટરનો અવાજ ગુંજી ઉઠયો. ખટાક કરતો કલેપ બોર્ડ પછાડવાનો અવાજ આવ્યો. એક શોટ લેવાયો. “ માર્વેલસ. હજુ વધુ સરસ થઇ શકે છે. લેટ્સ ટેઈક અનધર શોટ.” પ્રસન્નતા સાથે સંપૂર્ણતાના આગ્રહી ડાયરેક્ટરે આદેશ આપ્યો. તેણીએ મેકઅપ ઠીક કર્યો. વાળ ફરી ઓળ્યા. અરીસામાં જોઈ સ્મિતની ફરી પ્રેક્ટિસ કરી. પોતે પાતળી કમર અને યૌવનના ઉભાર સાથે ઘરેનાઓ લાઇટમાં ચમકે તે રીતે ઉભી રહી. "સુંદર. બસ, સહેજ ત્રાંસાં થાઓ.. પ્રકાશ સામે જુઓ. સાડીનો પાલવ બરાબર
તેણી સાડીનો પાલવ લહેરાવી, આગળનો અને બાજુનો કમનીય દેહ ઉભાર દેખાય તેમ સહેજ ત્રાંસી થઇ, લોભામણું સ્મિત કરી ઉભી રહી ગઈ. “લાઈટ ફુલ. વ્હાઈટ કર્ટેઇન. કેમેરા ઓન. કલેપ પ્લીઝ.” ડાયરેક્ટરનો અવાજ ગુંજી ઉઠયો. ખટાક કરતો કલેપ ...Read Moreપછાડવાનો અવાજ આવ્યો. એક શોટ લેવાયો. “ માર્વેલસ. હજુ વધુ સરસ થઇ શકે છે. લેટ્સ ટેઈક અનધર શોટ.” પ્રસન્નતા સાથે સંપૂર્ણતાના આગ્રહી ડાયરેક્ટરે આદેશ આપ્યો. તેણીએ મેકઅપ ઠીક કર્યો. વાળ ફરી ઓળ્યા. અરીસામાં જોઈ સ્મિતની ફરી પ્રેક્ટિસ કરી. પોતે પાતળી કમર અને યૌવનના ઉભાર સાથે ઘરેનાઓ લાઇટમાં ચમકે તે રીતે ઉભી રહી. "સુંદર. બસ, સહેજ ત્રાંસાં થાઓ.. પ્રકાશ સામે જુઓ. સાડીનો પાલવ બરાબર
2. તેણી ઘેર જઈને સ્વસ્થ થઈ સોફામાં આડી પડી. આરામ કરતાં કરતાં પણ કોઈ ફેશન મેગેઝિનનાં પૃષ્ઠો ફેરવતી રહી. તેણીના રસ પણ હવે મોડેલિંગની દુનિયાને જ સ્પર્શે તેવા બની ગયેલા. જયારે પણ તે નવરી પડે, મોડેલિંગ ...Read Moreવખતે ડ્રેસ અને અભિનય વિશે કેટલાક દિશાનિર્દેશો વાંચતી. લગભગ બે વર્ષથી સમજો કે તેણી મોડેલિંગ ખાતી, મોડેલિંગ પીતી અને મોડલ તરીકે જ શ્વાસ લેતી. આ ચમકદમક ભરી લપસણી દુનિયામાં તમે ગમે તેટલા તેજસ્વી હો, પહેલી વાર તમારું માથું ઊંચકવું મુશ્કેલ છે અને અતિ સંઘર્ષને અંતે એકવાર બીજ અંકુર બની જમીન ફાડી બહાર આવે તે પછી ભૂખ્યા વરુઓ હંમેશાં વિશાળ જડબાંવાળાં મોં ફાડી શિકાર
3. અંતિમ પરીક્ષા પાસ કર્યા પછી તેણી એક આર્કિટેક્ટ કંપનીમાં જોડાઈ ગઈ. પગાર કલાકનો 125 રૂ. જેવો હતો. એટલાથી પણ તેણી સંતુષ્ટ હતી. તેણી એક મહિનામાં લગભગ 30000 રૂ. જેવું કમાઈ લેતી. પરંતુ રાતદિવસ તેના પેટમાં પતંગિયાં પાંખો ...Read Moreકરતાં. તેણીને થતું કે જિંદગીમાં તે કંઈક વધારે ઇચ્છે છે. તેના ગ્રાહકો અને સહકર્મીઓએ જણાવ્યું હતું કે તેણી એક અદ્ભુત દેહાકૃતિ અને આંખો મીટ માંડયે જ રાખે એવા ઘાટીલા અને મોહક ચહેરાની સ્વામીની હતી. શું ઇંટ, સિમેન્ટ અને પ્લાન લેઆઉટનાં કાગળીયાં પાછળ જ આ ઈશ્વરદત્ત સૌંદર્ય દટાઈ જશે? એક બેંકરની પુત્રી પોતાની આ ખાસિયત વિષે સંપૂર્ણપણે અજાણ હતી. ત્યારબાદ એક વખત
એક સવારે જ્યારે તેના પપ્પા યોગ સમાપ્ત કરી ઉભા થતા હતા ત્યારે ફોન રણકી ઉઠ્યો . "હેલો .. ઓહ, મારી પરી બેટી? ગુડ મોર્નિંગ બેટા. મારી વહાલી રૂપકડી છોકરીએ તો ડેડીની સવાર સુધારી દીધીને કાંઈ ? " " હા ...Read Moreસ્પીકર્સ પર ફોન રાખો. મમ્મીને બોલાવો. કંઈક અગત્યનું છે. " ડેડીનું હૃદય બે ધબકારા ચુકી ગયું. એવું તે શું અગત્યનું કામ હોઈ શકે છે? "હા. મારી વહાલી દીકરીને શું ચિંતા છે? લે, વાત કર મમ્મી સાથે. " "કોઈ ચિંતાનું કારણ નથી. મમ્મી, હું તમને તમારી ચિંતામાંથી રાહત આપવા માંગું છું. મેં મારી હમણાં શૂટ થઇ રહેલી એડ ફિલ્મના સહ કલાકાર
‘ચાંદકા ટુક્ડા’એ તુરત હલાલ થઈને તેના ખાવિંદની ક્ષુધા તો સંતોષી. પરંતુ હાફીઝે કહ્યું કે બિંદી તેના લંબગોળ ચહેરાને અનુકૂળ નહોતી લાગતી, હાથપર રહેલી મહેંદીની ડિઝાઇન પણ તેને ગમતી ન હતી. ધીમે ધીમે એટલે કે બને એટલી ઝડપથી તેણીનો દેખાવ ...Read Moreહાફિઝને ગમે તેવો, એક નખશીખ મુસ્લિમ સ્ત્રી જેવો થઇ ગયો. સૌભાગ્ય પ્રતીક તો જવા દો, સિંદૂર અને કપાળની શોભા એવી નાની બિંદી પણ તેના ચહેરા પરથી અદ્રશ્ય થઇ ગયાં. તેણીએ ઘણી બધી વસ્તુઓની પસંદગી તેના ખાવિંદને રાજી રાખવા જતી કરી હતી. ત્યારે જ બે ભિન્ન સંસ્કૃતિમાંથી આવતી વ્યક્તિઓનું જીવન એક દંપતિ તરીકે શરૂ થયું હતું.