Pranaynu Pragaty book and story is written by Bipin patel વાલુડો in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pranaynu Pragaty is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મિત્રો, પ્રણયનું પ્રાગટ્ય -આ મારી પહેલી રચના છે. મારા અનુભવો અને કલ્પનાઓને મે વાચા આપવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રણય કાવ્યો જેમ વાંચતા જશો અેમ રોમાંચ વધતો જશે.... આશા રાખુ કે આ અછાંદશ પરંતુ ભાવયુક્ત કાવ્યો તમને ગમશે...
પ્રિય વાચક મિત્રો, પ્રણયનું પ્રાગટ્યનાં આ બીજા ભાગને વાંચતા તમને વધારે આનંદ પ્રાપ્ત થશે એની ખાત્રી છે. વાચકને એવો અનુભવ થશે કે કાવ્યમાં પોતાની વાત થઇ છે.
મિત્રો,ત્રીજા ભાગ માટે ફક્ત એટલુ જ કહીશ કે વાંચો અને આનંદ કરો.હોઠો પર રમતી થઇ જાય એવી રચનાઓ તમને ગમશે. વારંવાર વાચવી ગમે એવી રચનાઓ છે. પહેલા બે ભાગ રજુ કર્યા પછી નવા આયામો સાથે....
મિત્રો, પ્રણયનું પ્રાગટ્યના ત્રણ ભાગ રજુ કર્યા પછી હવે જવાબદારી જરા વધી ગઈ છે. કાવ્યની અસરકારકતા જાળવી અને આગળ વધારવી એટલી જ જરૂરી હતું. આ ભાગમાં પ્રણયને વિશિષ્ટ રીતે રજુ કર્યો છે. વાંચતા જ હ્રદયના તાર ઝણઝણી ઉઠે ...Read Moreરચનાઓ તમને ચોક્કસપણે ગમશે જ.
પ્રણયનું પ્રાગટ્યભાગ- 5બિપીન એન પટેલ(વાલુડો) અનુક્રમણિકાહ્રદય દ્વારહ્રદયની વ્યથાક્યાં કોઈ વ્યવહાર હતો તારી અનુભૂતિતો એ કેમ શક્ય બને? પિયુની યાદને સમાવી છેપ્રણયની કોઈ રીત નથીવાતોના વાવેતરભીંજાતું બદનમોંઘેરી મિત્રતાહ્રદય દ્વારવસાવી તમારા દીલમાં હવે આમ તરછોડો નહી, વરસાવી તમારો પ્રેમ હવે આમ ...Read Moreનહી. તમારા દરેક શબ્દથી ચાલે છે આ દીલની ધડકન, તમારા શબ્દોને મૌન કરી આમ અજમાવશો નહી.નીખરે છે મારુ અસીમ સૌંદર્ય તમારા હાસ્યથી,હવે મુખ ફેરવી તમારુ, આ રૂપને મુરઝાવશો નહી.તરસી રહી છે આંખો, તમારી ક્ષણીક ઝલક માટે,આમ અંતર બનાવી હવે આંખોને તરસાવો નહી.તન મન મથી રહ્યુ છે પામવા તમારા અસ્તિત્વને,બંદ કરી હ્રદયના દ્વાર, આ વાલુડાને મારશો નહી.હ્રદયની વ્યથાહવે ધડકનો પણ ધીમી પડી રહી છે, આમ વારે વારે તને