The Ring book and story is written by Jatin.R.patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The Ring is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ધ રીંગ - Novels
by Jatin.R.patel
in
Gujarati Detective stories
ક્યારેય જાણતાં અજાણતાં તમારી મુલાકાત કોઈ એવાં વ્યક્તિ સાથે થઈ જાય છે જે તમારી જીંદગી સમૂળગી બદલી નાંખે છે.. તમને ક્યારેક જીવવાનું કારણ આવી જ કોઈ વ્યક્તિ આપી જતી હોય છે.. પણ શું એ નિયતી દ્વારા પહેલાંથી જ તમારાં માટે નક્કી કરાયું હોય છે. ?
મર્ડર એટ રિવરફ્રન્ટ અને પ્રેમ અગનની જ્વલંત સફળતા બાદ થોડો સમય લેખન પરથી બ્રેક લેવાનું વિચાર્યું હતું.. છતાં લેખન થી પોતાની જાતને અલગ નહીં કરી શકવાનાં કારણે આ સુંદર નોવેલ આપની સમક્ષ રજુ કરી રહ્યો છું.. આ નોવેલમાં એક એવાં પ્રેમ સંબંધ ની વાત છે જે સંજોગોવશાત નિર્માણ પામે છે.
ક્યારેય જાણતાં અજાણતાં તમારી મુલાકાત કોઈ એવાં વ્યક્તિ સાથે થઈ જાય છે જે તમારી જીંદગી સમૂળગી બદલી નાંખે છે.. તમને ક્યારેક જીવવાનું કારણ આવી જ કોઈ વ્યક્તિ આપી જતી હોય છે.. પણ શું એ નિયતી દ્વારા પહેલાંથી જ તમારાં ...Read Moreનક્કી કરાયું હોય છે. ?
મર્ડર એટ રિવરફ્રન્ટ અને પ્રેમ અગનની જ્વલંત સફળતા બાદ થોડો સમય લેખન પરથી બ્રેક લેવાનું વિચાર્યું હતું.. છતાં લેખન થી પોતાની જાતને અલગ નહીં કરી શકવાનાં કારણે આ સુંદર નોવેલ આપની સમક્ષ રજુ કરી રહ્યો છું.. આ નોવેલમાં એક એવાં પ્રેમ સંબંધ ની વાત છે જે સંજોગોવશાત નિર્માણ પામે છે.
ભંગાણ ને આરે ઉભેલાં અમન ની જીંદગી માં તોફાન મચેલું હોય છે.. નશા ની હાલતમાં કાર ચલાવી રહેલાં અમનને રસ્તામાં એક યુવતી મળે છે જેનું નામ આલિયા હોય છે.. આલિયા એક કોલગર્લ હોય છે જેનું હમણાં જ બ્રેકઅપ થયું ...Read Moreલીધે એ પણ તણાવમાં હોય છે.. આલિયા ની તરફ ખેંચાણ અનુભવતો અમન આલિયા નાં દબાણ ને વશ થઈ એની પાછળ પાછળ આલિયા નાં કોટેજ માં પ્રવેશે છે.
આ કોટેજ તો બહુ જ સુંદર છે.. આજુબાજુ નજર ઘુમાવતાં કોટેજની બનાવટ ને જોઈ અમન બોલ્યો.
એ તો હોય જ ને.. એની માલકીન જો આટલી સુંદર છે.. અમન તરફ જોઈ કાતીલ મુસ્કાન વેરતાં આલિયા બોલી.. આલિયા ની આ અદાઓ જોઈ અમનને એ વાત ગળે ઉતરી ગઈ એ સાચેમાં એ એક હાઈ સોસાયટી પ્રોફેશનલ કોલગર્લ જ હતી.
ભંગાણ ને આરે ઉભેલાં અમન ની જીંદગી માં તોફાન મચેલું હોય છે.. નશા ની હાલતમાં કાર ચલાવી રહેલાં અમનને રસ્તામાં એક યુવતી મળે છે જેનું નામ આલિયા હોય છે.. આલિયા એક કોલગર્લ હોય છે જેનું હમણાં જ બ્રેકઅપ થયું ...Read Moreલીધે એ પણ તણાવમાં હોય છે.. સંજોગોવશાત આલિયા અને અમન વચ્ચે શારીરિક સંબંધ બંધાય છે.. સવારે આલિયા જ્યારે ઉંઘમાંથી ઉઠે છે ત્યારે અમન ત્યાંથી નીકળી ગયો હોય છે અને સાથે-સાથે આલિયાની મમ્મી એ આપેલી રિંગ એની આંગળી પરથી ગાયબ હોય છે.
અચાનક સંજોગોવશાત પ્રથમ વખત મળેલાં આલિયા અને અમન વચ્ચે શારીરિક સંબંધ બંધાય છે.. સવારે આલિયા જ્યારે ઉંઘમાંથી ઉઠે છે ત્યારે અમન ત્યાંથી નીકળી ગયો હોય છે અને સાથે-સાથે આલિયાની મમ્મી એ આપેલી રિંગ એની આંગળી પરથી ગાયબ હોય છે.. ...Read Moreએ રિંગ અમને જ ચોરી કરી હોવાનું સમજતી આલિયા અમનનો નંબર ડાયલ કરે છે પણ નંબર આઉટ ઓફ રિચ આવે છે.. આખરે વિઝીટિંગ કાર્ડ ઉપર આપેલાં અમનનાં ઓફિસ એડ્રેસ પર પોતે રૂબરૂ જશે એવો નિર્ણય આલિયા કરે છે.
પ્રથમ વખત મળેલાં આલિયા અને અમન વચ્ચે શારીરિક સંબંધ બંધાય છે.. આલિયાની મમ્મી એ આપેલી રિંગ એની આંગળી પરથી ગાયબ હોય છે.. પોતાની એ રિંગ અમને જ ચોરી કરી હોવાનું સમજતી આલિયા વિઝીટિંગ કાર્ડ ઉપર આપેલાં અમનનાં ઓફિસ એડ્રેસ ...Read Moreપોતે રૂબરૂ જાય છે.. પણ ત્યાં અમનની જગ્યાએ ઓફિસનાં માલિક અપૂર્વ ને મળીને એ નવાઈ પામી જાય છે... તો બીજી તરફ અપૂર્વ પણ અમન નું નામ સાંભળી ચિંતામાં આવી જાય છે.