Cristal Men book and story is written by Green Man in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Cristal Men is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ક્રિસ્ટલ મેન - Novels
by Green Man
in
Gujarati Fiction Stories
એકવાર માસ્ટર પોતાના ઘરના ફળીયામાં ખુરશી રાખીને બેઠા છે અને ઉંડા વિચારોમાં પડી ગયા હતા. તેના મગજમાં એ ચાલતુ હતુ કે યુદ્ધ સમયે અથવા તો કોઈ એવી ઘટના ઘટે ત્યારે એક સાથે બધા હથીયાર લઈ જવા અશક્ય છે. આવા ઉંડાણ પુર્વક વિચારવાના કારણે તેના મનમાં એક આઈડીયા આવ્યો કે કંઇક એવુ બનાવીએ કે જેથી બધા હથીયારને લઈ જવામાં સરળતા રહે અને બધા હથિયારોનો ભયંકર ઘટના દરમિયાન ઉપયોગ કરી શકાય. આ નવા વિચારની સાથે માસ્ટર લેબોરેટરીમાં જાય છે અને વિચારે છે
કોઇક અજનબી યાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી રહ્યું છે ધીમે ધીમે તે ભારત દેશની તરફ આવવા લાગ્યું. ભારતની ટૅકનોલૉજી શાખા દ્વારા તેનો સંપર્ક કરવામાં આવ્યો પણ તેમાંથી કોઈ વળતો જવાબ ન મળ્યો, થોડા સમય પછી તે અમુક ડુંગરાળ વિસ્તારમાં ...Read Moreત્યાર બાદ થોડી જ વાર માં સીક્યુરીટી ટીમ સાથે અમુક સાઇન્ટીસ્ટ ત્યાં પહોચી ગયા. આ યાન મીડીયમ સાઈઝનુ હતું જેથી સિક્યુરીટી ફોર્સ દ્વારા ચારેય બાજુથી ઘેરી લીધી, બધાના હાથમાં મશીન ગન છે અને બધાની એક આંગળી ગનની સ્ટ્રીગર ઉપર છે અને બધા ફાઇરીંગની પોઝિશનમાં ઉભા છે. સાઇન્ટીસ્ટ લોકો પોતાના ઈન્સટ્રુમેન્ટ દ્વારા ચારેય
એકવાર માસ્ટર પોતાના ઘરના ફળીયામાં ખુરશી રાખીને બેઠા છે અને ઉંડા વિચારોમાં પડી ગયા હતા. તેના મગજમાં એ ચાલતુ હતુ કે યુદ્ધ સમયે અથવા તો કોઈ એવી ઘટના ઘટે ત્યારે એક સાથે બધા હથીયાર લઈ જવા અશક્ય છે. ...Read More આવા ઉંડાણ પુર્વક વિચારવાના કારણે તેના મનમાં એક આઈડીયા આવ્યો કે કંઇક એવુ બનાવીએ કે જેથી બધા હથીયારને લઈ જવામાં સરળતા રહે અને બધા હથિયારોનો ભયંકર ઘટના દરમિયાન ઉપયોગ કરી શકાય. આ નવા વિચારની સાથે માસ્ટર લેબોરેટરીમાં જાય છે અને વિચારે છે
ડુંગરાળ વિસ્તારમાં હરીયાળી છવાયેલી છે મંદ મંદ પવન ફુકી રહ્યો છે. ડુંગરોની વચ્ચે રહેલુ યાન અને તેની ચારેય બાજુ રહેલ સુરક્ષા દળના રહેઠાણો ઉપરથી જોતા શહેર હોઈ તેવું લાગતુ હતુ. ...Read More આજે પાંચ કલાક પછી યાનના દરવાજા ખુલવાના છે જેથી વધારે સુરક્ષા દળ બોલાવવામાં આવ્યા. વિવિધ હથિયારો તૈયાર કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ તૈયારી ચાલી રહી હતી, બધા સૈનિકો ત્યાં હાથમા હથિયાર લઇ હાજર હતા યાનનો દરવાજો ખુલવાની રાહ જોઈ રહ્યા હતા. ધીમે ધીમે સમય આગળ ચાલતો જાય છે બધા
આજે માસ્ટરનું ઘર સજાવેલ હતું તેના ઘરના ફળીયામાં પાર્ટી ચાલી રહી હતી બધા લોકો આનંદથી નાચી અને ગીતો ગાઈ રહ્યા હતા. વચ્ચે માસ્ટર પોતાના ખોળામાં બાળકને રમાડી રહ્યા હતા, તે બાળક કોઈ નહિ પણ તેનો પુત્ર હતો. પોતાના ઘરે ...Read Moreજન્મ થયો હોવાથી ભવ્ય પાર્ટીનું આયોજન કરેલ હતું. આ બાળક દેખાવે એકદમ સુંદર હતું અને કોઈ પણ વ્યક્તિ સામે જોતું તો તે તરત હસી પડતું, જેથી તેની મુસ્કાન લોકોના દિલ વસેલી હતી. આ બાળકનું નામ તેજસ્વીતા પરથી વિક્રમ રાખવામાં આવ્યું.
'ભારતીય લેબોરેટરી' દ્વારા સતત તે યાનને ટ્રેક કરવામાં આવી રહ્યું હતું. પછી ખાત્રી થઇ ગઈ કે તે પૃથ્વી તરફ જ આવી રહ્યું હતું. લોકો એવા અનુમાન લગાવી રહ્યા હતા કે જે પહેલા યાન આવ્યું હતું તે જગ્યાએથી આ યાન ...Read Moreહશે. યાન પૃથ્વી તરફ આવતા જોઈ બીજા મોટા દેશના લોકો પણ ગભરાવવા લાગ્યા આ ખબર જાણી પોતાના રક્ષણ માટે અલગ અલગ તૈયારીઓ ચાલુ કરી દીધી છે. ભારતમાં પણ સુરક્ષા માટેની જબરદસ્ત તૈયારી ચાલી રહી હતી. ટેન્ક, લડાકુ વિમાન, હેલિકોપ્ટર, મિસાઈલ લોન્ચર, મશીન ગન, કેનન ગન વગેરે તૈયારી ચાલી રહી હતી.