Pratiksha book and story is written by Trushna Sakshi Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pratiksha is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રતીક્ષા - Novels
by Trushna Sakshi Patel
in
Gujarati Love Stories
હરહંમેશ ની જેમ આજે પણ રાહુલ સમયથી પાછળ હતો !!અને સાક્ષી , એક કલાક રાહ જોવા છતાં પણ એના મનમાં કે એના સૌને મોહી લેનાર ચેહરા પર જરાયે ગુસ્સો ના હતો...બસ એ આ પ્રતીક્ષાના પળને પણ આનંદ સાથે ન્યાય આપતી હતી . એનું હરહંમેશની જેેમ ફૂલ જોઈ ને ખુશ થવું. એક અલગ જ અનુુભુતી કરાવે. રાહુલની રાહ જોતા એના કર્ણ પ્રિય એવા અવાજ માં સુુદર ફૂલને જોઈ.. "ફૂલ ઉપર ઝાકળ નું બે ઘડી ઝળકવા નું યાદ તો એ રહી જશે એમને આ મળવાનું" અને એટલા માં રાહુલ પણ આવી જાય છે .
હરહંમેશ ની જેમ આજે પણ રાહુલ સમયથી પાછળ હતો !!અને સાક્ષી , એક કલાક રાહ જોવા છતાં પણ એના મનમાં કે એના સૌને મોહી લેનાર ચેહરા પર જરાયે ગુસ્સો ના હતો...બસ એ આ પ્રતીક્ષાના પળને પણ આનંદ સાથે ન્યાય ...Read Moreહતી . એનું હરહંમેશની જેેમ ફૂલ જોઈ ને ખુશ થવું. એક અલગ જ અનુુભુતી કરાવે. રાહુલની રાહ જોતા એના કર્ણ પ્રિય એવા અવાજ માં સુુદર ફૂલને જોઈ.. "ફૂલ ઉપર ઝાકળ નું બે ઘડી ઝળકવા નું યાદ તો એ રહી જશે એમને આ મળવાનું" અને એટલા માં રાહુલ પણ આવી જાય છે .
એમ જ સાક્ષીથી પણ ના રહેવાતું હતું .. બસ એ પ્રતીક્ષા કરતી હતી કે રાહુલનો કોલ આવે અને રાહુલ કહે કે ,"સાક્ષી તારા આ પ્રતીક્ષા ના પળ ને હવે પૂૂર્ણવિરામ આપ . તારી શરત નું આ અંતિમ ચરણ પણ ...Read Moreપૂર્ણ થાય છે, તારા રાહુલ ને જોબ મળી ગઈ છે હવે આપણને એક થતા કોઈ નહીં રોકી શકિશ" આમ વિચારમાં સાક્ષી ખોવાયેલ હતી કે મોબાઇલ ફોન પર રિંગ વાગી .. અને સાક્ષી ઘણા ઉત્સાહ સાથે અને થોડી નાક ચઢાવી ને : "હેલો !!! બોલ રાહુલ મારા પાસે જરાક પણ સમય નથી તારું જે
સાક્ષી ઘણી આતુરતાથી રાહુલને જોઈ રહી હતી ... એટલા માં રાહુલે એના આંખ પર પટ્ટી બાંધી અને એના કાર માં બેસાડી ક્યાંક લઇ ગયો સાક્ષી સતત પૂછતી રહી પણ એના મોહક ચેહરો હવે ગિફ્ટ માટે તડપી રહ્યો ...Read More... રાહુલે કાર ઉભી રાખી અને સાક્ષીને કાર માંથી બહાર ઉતારી .. પછી હળવાશથી રાહુલે સાક્ષીના આંખ પરથી પટ્ટી ઉતારી એના હાથ પકડી આંખ ખોલવા માટે કહ્યું .. સાક્ષીએ એકદમ હળવાશથી આંખો ખોલી ,જોયું તો એ બન્ને કોલેજના ગાર્ડનમાં હતા ....રાહુલ એકદમ ઉત્સાહથી ' સાક્ષી તને યાદ આવ્યું .. આજ થી ત્રણ વર્ષ પહેલાં આપણે બન્ને આજ દિવસે આજ તારીખે આટલા જ વાગ્યે પ્રથમવાર
સાક્ષી અને રાહુલ હવે એક થવાના કેટલા મહિના જ દૂર છે બસ આ 6 મહિના નો સફર નક્કી કરવાનો બાકી છે પછી દુનિયાની એક પણ તાકાત એમને એક થતા નહી રોકી શકે ... ...Read More રાહુલ સાક્ષી ને કોલ કરે છે અને એને જવા પહેલ એક વાર મળવા માટે બોલાવે છે . રાહુલ સાક્ષીને કોલ કરે છે : સાક્ષી તું મને મળવા માટે આવશને ત્યારે સરસ તૈયાર થઇ ને આવજે .. સાક્ષી મસ્તીભર્યા અવાજમાં જવાબ આપે છે : અચ્છા!!!! જી હું તો એમ પણ ક્યાં તૈયાર થઈ ને આવું ડાકણ જેવી જ ફરું છું
સાક્ષીના મમ્મી એના માટે સારો છોકરો જોઈ છે અને લગ્નની વાત ચલાવે છે .. સાક્ષી ઘરે ઝગડો કરે છે .. મમ્મી લાાચારભાવ માં કહેતા .. મમ્મી શું હું તમને બોજ લાગુ છું ? શું હું આ ઘરમાં રહું એ ...Read Moreગમતું .. ? કે પછી તમને આ સમાજની સાક્ષીના મમ્મી જવાબ આપતા... દીકરા તું મને ખોટી ના સમજ પણ એક આયુ પછી દીકરી ઘરે રહે તો માતા પિતાની પરવરીશ અને દીકરીના સંસ્કાર પર આંગળી ચીંધાય છે ... અને દીકરા હું જાણું છું અને મને મારા સંસ્કાર પર પણ પૂર્ણ વિશ્વાસ છે .. કે મારી દીકરી આળે રસ્તે નહીં