The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
You are at the place of Gujarati Novels and stories where life is celebrated in words of wisdom. The best authors of the world are writing their fiction and non fiction Novels and stories on Matrubharti, get early access to the best stories free today. Gujarati novels are the best in category and free to read online.
વાંક કોનો?ઘણી વાર જીવનમાં બનતી કેટલીક ઘટનાઓ માત્ર એક પરિવારની નથી રહેતી; તે આખા...
"જોકે આ વાર્તાની શરૂઆત સાબરમતીના શાંત કિનારે હૃદયના હળવા ટકરાવથી થાય છે, પરં...
બધીજ નદીઓને બે કિનારા હોય છે. બંને કિનારા એકબીજાને જોઈ શકે, પવનના સંદેશા મોકલી શ...
પ્રકરણ ૧: ગુંબજની છાયામાંએમ. એસ. યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીનો એ વિશાળ, ઐતિહાસિક...
અનન્યા એક હોંશિયાર મોલેક્યુલર ગેસ્ટ્રોનોમી શેફ હતી. તેનો પતિ કબીર શહેરનો મોટો રી...
શુક્રવારનો દિવસ હતો. સવારના લગભગ નવ વાગ્યા હશે. સ્ટેશનના પ્લેટફોર્મ પર ઠંડી હવા...
અમદાવાદ શહેરની સવાર રોજની જેમ વ્યસ્ત હતી. રસ્તાઓ પર વાહનોનો શોર, લોકોની દોડધામ અ...
ભાગ 1 — "ફેંસલો"સુરત ફેમિલી કોર્ટના ગલિયારામાં સવારના દસ વાગ્યાનો તડકો બારીઓમાંથ...
ભગવાન શ્રી કૃષ્ણ સાથે થયેલી મુલાકાત પછી લાલો જૂનાગઢ છોડીને દ્વારિકામાં પોતાના પર...
(આજે ઘણા વર્ષો પછી હું કલમ સાથે ધરી રહ્યો છું. છેલ્લા પાંચ વર્ષમાં જીવનમાં ઘણી ઉ...
જીવન હંમેશા રહસ્યોથી ભરેલું હોય છે. ક્યારે, ક્યાં, કેવી રીતે, શું બની જાય તે કોઈ નથી જાણતુ હોતું. અને આવા રહસ્યો જ જીવનને જીવવા લાયક બનાવતા હોય છે. વુલ્ફ ડાયરીઝ પણ એક એવી જ વાર્તા...
એક સફર (રહસ્યમય પુરાણી દેરી) ભાગ-1 આજની સફર ના તો કોઈ પ્રેમ પર છે, ના તો કોઈ વ્યક્તિ પર છે. આજની સફર એક પુરાણા ગામ ઉપર છે. જે ગામ માં ભગવાન રૂપ ભૂત પણ વસવાટ કરતાં હતા. આજ લગી તમે સ...
પિત્તળ જેવી ધાતુનો દરવાજો વખાઈ ગયો. ભયભીત થયેલી ટેન્સીએ આખા કમરામાં બેટરીનો પ્રકાશ નાંખી જોયો. થોડીવાર પહેલાં જ કોઈ કમરામાં પ્રવેશ્યું હતું. પરંતુ એની નવાઈ વચ્ચે અત્યારે કમરામ...
?લાગણીઓના...સથવારે ...?પાર્ટ-1 ★■★■★■★ભાગતી - દોડતી જિંદગીની અમૂલ્ય ક્ષણો ...એટલીજ ઝડપથી વહી જતા જિંદગીના અટપટા રસ્તા ...ઉબડ-ખાબડ , ખાડા-ટેકરા વાળી સડકો ...માનવી...
1.ક્યાંથી લાવશો? પૈસા અને પોસ્ટ વાળા માણસો તો મળી રહશે, પરંતુ પ્રેમ અને હૂંફ આપનાર માણસ ક્યાંથી લાવશો? ગાડી અને બંગલાવાળા માણસો તો મળી રહશે, પરંતુ તમારી સાથ...
સુંદરતા વધારવાની ટિપ્સ - મિતલ ઠક્કર * મહેંદી લગાવાની હોય એ પહેલાં હાથને સાબુ વડે બરાબર સાફ કરી લો અને સાફ કર્યા બાદ હાથ પર કોઈ જ પ્રકારની મોઈશ્ચરાઈઝિંગ ક્રીમ લગાવવી નહીં. હાથ સુકાય...
કાળી ડિબાંગ રાત, સુસવાટા મારતો પવન અને દૂર ક્યાંક કૂતરાનો રડવાનો અવાજ. તિમિર ગાઢ નિદ્રામાં હતો, પણ તેનું મન કોઈ બીજા જ આયામમાં ભટકી રહ્યું હતું. આ તેના માટે નવું હતું. જાણે કોઈ દ્ર...
ભાગ_૧લવ_સ્ટોરી સસ્પેનસ_નોવેલસમય ક્યારે કોનો બદલાય એ કોઈને કયાં ખબર છે.ઈશ્વર અને સમયમાં ઘણો તફાવત છે.ઈશ્વરે સમય માણસને આપ્યો પણ માણસને ઈશ્વરએ આપેલ અમુલ્ય સમયનો માણસે જ લાભ ઉઠાવ્યો...
સવારના સાડા અગિયાર થયા હતા. વસંત જમી ને ખાટલામાં આડો પડ્યો હતો અને એના ગજવામાં રહેલ મોબાઈલમાં વાઈબ્રેશન થયું. એણે મોબાઈલ કાઢીને જોયું. એનો જ મિસકોલ હતો. એનો અર્થ એ કે ઓપરેશન કદાચ...
મિત્રો આપણે એ તો જાણીએ જ છીએ કે દક્ષ રાજા દ્વારા ભગવાન શંકરનું જ્યારે અપમાન કરવામાં આવ્યું હતું ત્યારે માતા પાર્વતીએ અગ્નિમાં સમાધિ લીધી હતી તે વખતે ભગવાન શંકર દક્ષ રાજા ઉપર ક્રોધિ...
“ મારી છોકરીને બદનામ કરતી આ વિડીયો વાઇરલ ના કરશો.” મેઘા કહે “ ના. તે વાઇરલ નહીં થાય પણ કોર્ટમાંથી કેસ પાછો નહીં ખેંચો તો હું રૂપા અને અક્ષરનાં લગ્નની કંકોત્રી કેવી રીતે છાપીશ ” જ...
પ્રસ્તાવના'જયારે દિલ તુટયું તારા પ્રેમમાં', દિલ પ્રેમનો દરીયો છે, ખાલી તળાવ, આ ત્રણેય નવલકથા પર જે પ્રતિસાદ મળ્યો તેના કારણે જ આજે હું એક નવી નવલકથા લખવા જ્ઇ રહી છું "લાગણી...
નમ્રતાની માતા સરયુબેન અને પિતા સદાનંદભાઈ ખૂબ પ્રેમાળ. તે બંનેનું હૃદય અને મન ખૂબ વિશાળ. એમના સુખમય લગ્નજીવનની શીતળ છાંવમાં ઉછરેલી નમ્રતા હવે યૌવનમાં પ્રવેશી ચુકી હતી. ટૂંકી આવક, ને...
હું ઘણું બધુ ધન ભેગું કરીશ મોટો ધનાઢ્ય બનીશ. દાતા બનીશ. દાન સત્કાર્ય માં વાપરીશ પરીવાર ને પોષણ કરીશ સર્વ મનુષ્ય મને ચાહે. ગુણોનો ભંડાર બની ને રહીશ આવી અનેક આશા મનુષ્ય મદમત થઈ જાયછે...
ઇન્સ્ટાગ્રામ - એક;લવ સ્ટોરી ક્યાં જઈને આવ્યો ભૂરા ? તેજસ એ ભૂરા ને પૂછ્યું.“તારી ભાભીને મળવા ગયો તો અલ્યા.” ભૂરા એ જવાબ આપ્યો.“એટલે જ આટલો બધો ખુશ મા છે તું હમમમ હવે સમજાયું.” તેજસ...
તૃપ્તિ અને હું એટલે અમારી હોસ્ટેલનું મોજીલું વાતાવરણ, બંન્ને ખુબ ચંચળ, મસ્તીમાં સૌનું મન ખુશ રાખનાર અને અમારી હોસ્ટેલનું કેન્દ્રબિંદુ એટલે મારી ને તૃપ્તિની દોસ્તી...આમ પણ દોસ્ત એવા...
વાંચકોને... સતત આઠ મહિના હું આ ત્રણ ભાગમાં વહેંચાયેલી કથા સાથે, પાત્રો સાથે, કાલ્પનિક દુનિયા સાથે, અલગ અલગ ઘટનાઓ સાથે, અલગ અલગ સ્થળો સાથે, અરે જંગલમાં, આલીશાન મહેલમાં અને પહાડીઓમાં...
કહેવાયું છે કે કર્મ કયારેય કોઈને એકલા છોડતું નથી. ક્યારેક ને ક્યારેક તો એનો હિસાબ થાય જ છે. એ પણ આ જ ભવમાં. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હંમેશાની જેમ ઇમરજન્સી વોર્ડમાં દોડાદોડી ચાલી ર...
આપણી આસપાસ ધબકતું જનજીવન ચારે તરફ જીવિત હોય છે. આંખ કાન ખુલ્લાં રાખીએ તો કંઇક નવું જોવા કાળું જાય જેનું વાર્તાકરણ કરીએ. ક્યારેક ઓચિંતી કોઈ જીવતી જાગતી વાર્તા સામેથી આપણી સમક્ષ આવી...
પ્રણયભંગ લેખક – મેર મેહુલ પ્રસ્તાવના નમસ્કાર વાંચકમિત્રો, ‘જૉકર – સ્ટૉરી એક લુઝરની’ હાલ જ પુરી થઈ છે, આપ સૌએ વાંચી જ હશે !, ન વાંચી હોય તો જરૂર વાંચશો. જૉકરની સફળતા બા...
કેમ છો મિત્રો મજા માં ને ચાલો જયીએ માધવપુર નવી વાર્તા ની શેર માં ...... સોનું એ સોનું ક્યાં ગઈ, ચલ જમવા આ છોકરી જવાબ પણ નથી આપતી એ સોનુ , મેના કેમ આટલી ચીસો પાડે છે ઉપર એના રૂમ...
( નોંધ:- આ વાર્તાનું કથાનક સત્ય ઘટના પર આધારિત છે, પરંતુ પ્રસ્તુત વાર્તામાં સ્થળ, સમય અને પાત્રોના નામ સાથે કોઈને સીધો સંબંધ નથી.) " મમતા બેટા અહિં આવ તો..." મ...
શિયાળાની કડકડતી ઠંડીની ઋતુ હતી. શેરીઓ એકદમ ખાલીખમ હતી. પહાડી વિસ્તારનાં ઉચ્ચપ્રદેશમાં વસતા આ નાનકડા નગરમાં શિયાળાની રાત્રીઓ કંઈક વધારે જ પડતી ઠંડી અને એટલી જ આહલાદક રહેતી. આવા સમયમ...
આ વાર્તા અદ્વિક નામના એક લેખકની છે. જેણે જીવનમાં માત્ર નિષ્ફળતા અને અસંતોષ જ અનુભવ્યો હતો. તેનું મન શૂન્ય હતું. જાણે કે હજારો વર્ષોથી ઉજ્જડ રણ હોય. એક સાંજે જ્યારે તે પોતાના જૂના પ...
મીરા એ તે નેમ પ્લેટ પર આંગળી મૂકી ને છેક છેલ્લે સુધી હાથ ફેરવ્યો . . ભરૂચ ના ભવ્ય એપાર્ટમેન્ટ માં ત્રીજા માળે તે ઊભી હતી. આલીશાન ફ્લેટ ,લિફ્ટ અને ભવ્યતા તો દરવાજે થી કહી શકાય તેવી...
"આજે સૂર્યાને તું ક્રિકેટ કોચીંગમાં મુકી આવજે. મારી આજથી સવારની ડ્યુટી થઇ ગઇ છે." વિશાખાએ પતિ પ્રતાપ પાંડેને કહ્યું હતું. "તમારે ફોરેન્સીક લેબમાં ખુરશીમાં બેસીને કામ...
આપનો ખુબ ખુબ આભાર મારી વાર્તા પસંદ કરવા માટે,તેમા રેટિંગ્સ અને પ્રતિભાવ આપવા માટે.આપના શબ્દો મને વધુ લખવા પ્રેરે છે. તો વચન મુજબ આવી ગઇ છું હું વોન્ટેડ લવ સ્પિન ઓફ લઇને.સ્પિન ઓ...
આપણો મહાન દેશ - ભારત. વિશ્વગુરુ બનવા માટે પુરી રીતે લાયક છે.અને અહીંના લોકો, હું ભારતીયો ની વાત નથી કરતો, એ તો એનાથી પણ વધુ લાયક છે વિશ્વગુરુ દેશના લોકો બનવા માટે......
હું મીરા આજે એક સ્ટોરી નવી શરૂવાત કરું છું, જે વેમ્પાયર અને એક સામાન્ય વ્યક્તિ ની છે. મને પહેલા થી જ ભૂત ની પિસાચ એટલે વેમ્પાયર અને બ્રહ્મરાક્ષસ વિશે જાણવું તેમની સ્ટોરી વાંચવી ખુબ...
પડદા પાછળના 'કલાકાર' અજિત ડોવાલ: એક ઝલક જૂઠું બોલે છે, સ્વાંગ રચે છે,કાવાદાવા કરે છે , ષડયંત્રો ઘડે છે છતાં પણ સન્માનીય છે -કોણ ? બાળકોના ઉખાણાં જ...
પોં...ઓ...ઓ...ધાક...ધાક...ભયાનક શોર મચાવતી ટ્રેન વેગ સાથે ધસમસતી જઇ રહી હતી. ટ્રેનની અંદર રામલલ્લાનો જયજયકાર ગુંજી રહ્યો હતો. લગભગ સિત્તેર ટકા જેટલા યાત્રીઓ અયોધ્યા રામજન્મભૂમિના...
નજર અટવાઈ જાય એવું ધુમ્મસ ચારેબાજુ છવાયેલું હતું. ભેજના લીધે વાતાવરણમાં થોડી ઠંડક હતી. શરીરે પરસેવો વળ્યો હતો.દોડવામાં કે ઉતાવળે ચાલવામાં બહારથી ઠંડી અને અંદરથી ઉકળાટ થતો હતો.પણ આ...
" નાથુ ચા મંગાવ." ઘેલાણી એ પોલીસ સ્ટેશનમાં પ્રવેશતાં જ નાથુ ને કહ્યું અને પછી પોતાની કેબીનમાં જતાં રહ્યાં. " સર મને ખબર જ હતી કે તમે આવશો એટલે પહેલાથી જ ચા માટે કહી...
આજે નિશાનો જન્મદિવસ છે. તે ખૂબ જ ખુશ છે. આજે તેના 21 વર્ષ પુરા થયા અને તે 22મા વર્ષ માં બેઠી. નિશા વહેલી સવારે જાગીને તૈયાર થઈ ગઈ, જોકે ઊંઘ ના નામે રાત્રે બે વાગ્યાથી પાંચ વાગ્યા સ...
“લિફ્ટ બિગડ ગૈલી આહે !” તમાકુવાળા દાંત બતાડતો મરાઠી લિફ્ટમેન નફ્ફટની જેમ હસતો બોલ્યો. પાર્વતીને એવી દાઝ ચડી કે એના દાંત પાડી નાંખે... આ સાલી, રોજની રામાયણ હતી. એક તો છ-સાત દિ...
ધીમે ધીમે ધીમે.... આ સોંગ આપણે બધાએ સાંભળ્યું છે નહિ.?જીવન માં અમુક વસ્તું માં આપણે હંમેશાં ધીમે ધીમે આગળ વધવાનું હોય છે. નહિ કે રાજધાની દોડાવવાની હોય છે.?? અને આપણે શું કરીએ છે, જ...
આજે હું અને મારો પાક્કો ભાઇબંધ (મિત્ર) “ઇશાન” એક કામ માટે શહેરની બહાર મિત્રની કારમાં જઇ રહ્યા છીએ. આમ તો ઇશાન ખુબ જ મજાકિયો અને હસમુખો. નાની-નાની વાતોમાં ખુશી શોધી લે. હસે અને લોકો...
પાયલ જલ્દી તૈયાર થઈ જા..આપડે મારા ભત્રીજા ની જનોઈ માં જવાનું છે..વાર ના કરતી - પાયલ ની મોટીમમ્મી નો અવાજ આવે છે.પાયલ એ વખતે નાની હતી. હજુ 7th માં ભણતી હતી. આમ તો એ એના માતા પિતા સા...
નામ:- સફળતાનાં સોપાનો લેખિકા:- સ્નેહલ જાની નમસ્કાર મિત્રો, આજે ફરીથી તમારી સમક્ષ પ્રેરણાત્મક બાબત લઈને આવી છું. તમારા બધાનાં મારી વાર્તા માટેનાં અભિપ્રાય અને પ્રેરણાથી પ્રેરાઈને મે...
કોઈ પણ યાત્રા કે પ્રવાસનું આયોજન થાય તેમાં પૂર્વતૈયારી ખુબજ મહત્વનું અંગ છે. કારણકે ઘણા દિવસ અને હજારો કિલોમીટરની યાત્રા કરવી સહેલી નથી હોતી અને ખાસ કરીને કોઈ પણ પ્રકારની પૂર્વતૈયા...
નાનકડી આ કડી સમજવી બહુ અધરી બે શબ્દો થી જોડાય છે સમજવી બહુ અધરી. વેદ અને પુરાણોમાં લખાયેલી છે જીવન નો મમૅ સમજાવે છે કડી કડી થી બને છે કાવ્ય મનુષ્ય નું જીવન ધડે છે...
ટ્રીનક ટ્રીનક ....... હલો હવાલદાર રોશન બોલુ છું હું તમારી શું મદદ કરી શકું છું ? સામે થી દબાતા સ્વરે અવાજ આવ્યો હુ મોહન બોલું છું પરી સોસાયટી થી ! હમારા બાજુ મા રહેતા રમણલાલ ને ત્...
(૦૧) મા – બાપ બીનાની સિમેન્ટ ની જાહેરાત માં અમિતાભ બચ્ચન ના મુખે સાંભળેલ શબ્દો જયશ્રી ધણીવાર વિચારતી.... “માં-બાપ કહી નહી જાતે વો યહી પર રહતે હૈ સદીઓ કે લીયે” શું ઘર...
લાગે છે પાછા ત્યાં ને ત્યાં આવી ગયા. ફરીને પાછા ઘરે આવ્યા. સુધા તો સાચ્ચે ઘરે જ આવી છે. આધિપત્ય માં. શું થયું? સુધા કોની સાથે ગઈ? અરે.. એ વખત તો વીતી ગયો. 6 મહિના થઈ ગયા. હ...
શ્રાવણ સુદ પૂનમનો દિવસ એટલે રક્ષાબંધન. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધી ભાઈ પાસેથી રક્ષાનું વચન મેળવે છે. એવો કોઈ ભાઈ નહીં હોય, જે નાનપણમાં બહેન સાથે ઝઘડ્યો ન હોય. એવી એકેય બહેન નહીં...
અમદાવાદની રહેવાસી મેનકા સિંઘાનિયા... આજનાં સમયની મેનકા....ખુબસુરતીનો ખજાનો... આંખો જાણે કટાર.... નજર તેજ ધાર તલવાર... હોઠ ગુલાબની પાંખડી, તો બોલવાની અદા જાણે ઝરતાં અંગારા, એક નજરથી...
સીમા પર રખોપું કરતી એક ફૌજી ટુકડી પર દુશ્મનોનો બર્બર આક્રમણ થાય છે. માનવતા અને કરુણતા જેવા મૂળભૂત માનવીય સિદ્ધાંતોમાં ન માનતા દુશ્મનને આખરે કડક ભાષામાં જવાબ દેવો અનિવાર્ય થઇ પડે છે...
‘રાજાબાબુ, રાજાબાબુ’ બૂમો પાડતું દરવાજો કોઈ જોરથી ખખડાવી રહ્યું હતું. રાજાબાબુ એટલે... રાજેશ્વર ગુપ્તા. છેલ્લા પંદર વર્ષથી રમાબાઈ ચાલની રૂમ નંબર-૧૦ માં રહી રહ્યા હતા. જોર જોરથી...
ગાંધીનગર વિસત હાઇવે પર જીપ આવી અને ધીમા વરસાદે જોર પકડ્યું. એક કલાક પહેલાં હળવા છાંટાથી થયેલી શરૂઆત ધીમે ધીમે ધોધમાર વરસાદમાં પલટાઈ રહી હતી. જિગરે જીપની ગતિ ઓછી કરી. ગાજવીજ વધતી જત...
કંપની માં ભાગાદોડી ચાલી રહી હતી .એકાઉન્ટ્સ સબમિટ કરાવવા માટે ફક્ત બે જ દિવસ રહી ગયા હતા. કરણ ,સાક્ષી , રાજ ,આકાશ ,દેવ અને રાધિકા બધાં કામ માં વ્યસ્ત હતા અને એમના ચહેેરા પર ચિંતા છ...
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Please enable javascript on your browser