The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
You are at the place of Gujarati Novels and stories where life is celebrated in words of wisdom. The best authors of the world are writing their fiction and non fiction Novels and stories on Matrubharti, get early access to the best stories free today. Gujarati novels are the best in category and free to read online.
પરાક્રમ ની પ્રસ્તાવના નમસ્કાર , વાચક મિત્રો . આજ હું આપની સમક્ષ રજુ ક...
રૂમ નંબર ૧૦૪ માં એક વિચિત્ર શાંતિ પથરાઈ ગઈ હતી. દીવાલ પર લટકતી ઘડિયાળના કાંટા ર...
હાર્મી ને ઝેરી કમળો થઈ ગયો અને એ પણ ટ્યુશનમાં મોક ટેસ્ટ શરૂ થવાના એક મહિના અને બ...
પ્રકરણ ૮૦: "સોળ શ્રાદ્ધ, નવ નોરતા, દસે દશેરા ને વીસે દિવાળી" – વડવાઓનું દેશી કેલ...
દિવાળી નજીક આવી રહી છે. આખા દેશમાં બધી બહેનો- માતાઓ પોતપોતાના ઘરમાં ...
લાલ રંગનું રહસ્ય( A study in Scarlate નો ગુજરાતી અનુવાદ )લેખક : આર્થર કોનન ડોયલભ...
...
નવ દિવસની દિવ્ય આરાધના, ઘટસ્થાપન, કન્યાભોજન અને અખંડ ગરબીઓની પવિત્ર પરંપરાઓ સંપન...
નવરાત્રીના નવમા અને પૂર્ણાહુતિના દિવસે જગતજનની આદિશક્તિના જે અત્યંત દિવ્ય, તેજસ્...
નવરાત્રીના આઠમા દિવસે જગતજનની આદિશક્તિના જે અત્યંત પવિત્ર, શાંત, મનોહર અને સર્વ...
પ્રસ્તાવના લોહીના ડાઘને લગ્નના પાનેતરમાં જિંદગીભર છુપાવીને જીવનના સુખ-દુઃખ વેધ વેઢારતી ગ્રામ્ય નારીની સંઘર્ષમય કથા એટલે નવલકથા લોહીનો ડાઘ આ વાર્તાનો સમય પ્રવાહ વિક્રમ સંવત 2014 થી...
ભારતમાં અંગ્રેજાેનું સાશન હતું, જેમાંથી છુટકારો મેળવવા માટે આઝાદીની લડાઇ ચાલી રહી હતી. પરંતુ વાત ૧૯૨૫ના સમયગાળાની છે. આ સમય દરમિયાન દેશની આઝાદી માટે લડત આપતા ક્રાંતિકારીઓને જાેઇએ ત...
હેલ્લો, ભીખુભા જાસૂસ બોલું છું. આ સાંભળતાની સાથે જ સામે થી ખૂબ પરેશાન હોય તેવો અવાજ સંભળાયો " ભીખુભા, હું શેઠ લક્ષ્મીચંદ બોલું છું. મારે તમારું એક કામ હતું." આ સાંભળી ને...
ગુલામ લેખક – મેર મેહુલ પ્રસ્તાવના નમસ્કાર વાંચકમિત્રો, કલાકાર અને પ્રણયભંગ નવલકથાઓ ક્રમશઃ પુરી થઈ હોવાથી નવી નવલકથા લઈને આપની સમક્ષ હાજર થયો છું. બંને નવલકથાને વાંચકોએ ખૂબ જ...
(કોલેજ નું જીવન...સારા એવો મિત્રો તથા ઘણી બધી યાદો આપી જાય છે. ...એક મિત્ર એવો હોય છે જેની સાથે લાગણી તથા વફાદારી નો સબંધ બની જાય છે. હું (ધૈર્ય) અને મારો મિત્ર રાહુલ અમે બંને એક...
જેમ પ્રેમી પોતાની પ્રેમિકાને ઘણા દિવસના વિરહ પછીના મિલનમાં પ્રેમથી ભીંજવી દેવા આતુર હોય કાંઇક એમ જ ગઈકાલથી મેઘરાજા પંદર દિવસના વિરહ બાદ ધરતીને પોતાના અગાધ પ્રેમથી ભીંજવી દેવા આતુર...
નોંધ - દોસ્તો, મારી લખેલ નવલકથાસેતુ - કુદરત નો એક અદભુત ચમત્કાર"સેતુ" નવલકથાનાં અત્યાર સુધી પબ્લીશ થયેલાં દરેક ભાગને તમામ વાચકોએ ઉત્સાહભેર આવકાર્યા છે. તો એ બદલ તમામ વાચકોન...
આજે મારે ટ્રેનમાં જવામા થોડું મોડું થઈ જવાંનું હતું એ વાતની મને ચોક્કસ ખાતરી હતી .. કારણ કે , આજ સવારનો સુરજ પણ જાણે મને ઉઠાડવા માંગતો ન હતો .. સવારની એ ઠંડી આછી ઝાકળ જાણે મને ઉઠીન...
આ સ્ટોરી સલીમ અને શ્યામની મિત્રતા પર આધારિત છે. પ્રસ્તુત સ્ટોરી હિન્દૂ-મુસ્લિમના ભાઈચારાનો પુરાવો આપે છે. સલીમ અને શ્યામ પ્રાથમિક શાળાના સમયના જીગરી મિત્રો છે. યુવાન અવસ્થામાં આવતા...
કેમ છો સૌ? દિવાળીની સાફસફાઈ થઈ ગઈ? ક્યાં ફરવા જવાનાં છો? જો પ્રોગ્રામ હજુ નક્કી ન હોય કે પછી વિચારતાં હો કે વધારે રજા નથી તો ફરવા કેવી રીતે જઈએ? તો ચાલો, હું તમને લઈ જાઉં એક સરસ જગ...
' મારૂં નામ રોશની છે જેનો મતલબ થાય છે પ્રકાશ . હું તમારા માર્ગમાં ઉજાશ પાથરીશ . તમને ખૂબ જ પ્રેમ અાપીશ , તમારી દોસ્ત બની રહીશ ! 'પ્રથમ મુલાકાતમાં જ તેણે પોતાનો પરિચય અાપતાં...
" કરન આઈ ઠીંક વી આર નોટ મેડ ફોર ઇચ અધર.... એટલે હું એવું વિચારું છે કે આપણે આ રિલેશનશિપને અહીંયા જ ખતમ દઈએ તો?" અચાનક આવેલા બમ્પરથી મારી કારને જોરથી જટકો લાગ્યો અને ભૂતક...
વિશ્વાસ અને જાનકી તેમના મિત્રો વેકેશનમાં સાથે ફરવા જવાનું આયોજન કરે છે. બધા મિત્રો ટુર પર મોજ મજા અને મસ્તી કરવા કયાં જાય છે. વિશ્વાસ તેના મિત્રો ટ્રેનમાં કેવી મજા કરે છે અને તેઓ ક...
નમસ્તે વાચકમિત્રો અને સખીઓ. આ લેખ મેં ત્રણ વર્ષ પહેલાં શિક્ષકદિન નિમિત્તે લખ્યો હતો. આપ સૌ સાથે વહેચું છું. આ લેખમાં આપેલ તમામ માહિતિ સંપૂર્ણપણે મારી અંગત છે. મને વિશ્વાસ છે કે તમન...
એય સુરેખ... કીટલી પર બેઠેલાં ટોળામાંથી કોઇએ બૂમ પાડી સુરેખની નજર કીટલી પર બેઠેલી ટોળી પર પડી અને એની આંખમાં આનંદ છવાયો એણે બાઇક ધીમી કરી અને ટોળી બેઠી હતી એ કીટલી પાસે આવી બાઇક પાર...
હું તમારા સમક્ષ જે વાર્તા લાવી રહ્યો છું એ મારા લેખનના સ્વભાવથી તદ્દન વિપરીત છે. જેથી હું મારા વાચકમિત્રો પાસે આશા રાખું છું કે તેઓ મારા કામને સમજે અને જરૂરી ન્યાય આપે. રચનામાં કોઈ...
" અધિક તું મને ક્યાં લઈ જઈ રહ્યો છે ? તને ખબર છે મને સરપ્રાઈઝથી બહું ડર લાગે છે. " ચહેરા પર પટ્ટી બાંધેલી હોવાનાં કારણે આંશીને કાંઈ દેખાતું નહોતું. તેથી એ અધિકને વારંવાર આ...
સાત આઈડિયા સફળતાના પ્રકરણ ૧ જાદુ મિત્રો થોડા વર્ષો પહેલા મને એક જાદુ ( The Secret ) વિશે સમજમાં આવ્યુ . આ જાદુ દરેક વ્યક્તિ કરી શકે છે અને પોતાના જીવનમાં બદલાવ લાવી શકે છે .જ...
મંગલ Chapter 1 -- આફ્રિકાના જંગલમાં... Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના : નમસ્...
ચૌદ વરસની માસૂમ બાળકી, ખૂબ જ રૂપાળી, ડાહી અને ઠરેલી પણ એટલી જ. મમ્મી-પપ્પાની ખૂબજ લાડકી. પપ્પાની એક જ બૂમમાં "હા પપ્પા, આવી પપ્પા " કહેતી અને હાજર થઈ જતી. હસતી-ખેલતી, રમ...
‘અતીતરાગ’ - ૧ પ્રથમ કડી શબ્દાંજલિ રૂપે અર્પિત કરું, આપણા સૌના હ્ર્દસ્ય્સ્થ પાર્શ્વગાયક દિવંગત ભૂપિંદર સિંગને..ભૂપિંદરસિંગે આપેલા એક રેડીયો ઈન્ટરવ્યુમાં તેમના અતિ અફસોસ જનક નિર્ણય વ...
છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૧ હેલ્લો મિત્રો..! આજે હું લઇને આવ્યો છું સમાજનો એક એવો પ્રશ્ન જેને ઘણાં સમાધાન સમજે છે, સમસ્યાનો ઉકેલ સમજે છે. પણ શું એ ખરેખર ઉકેલ કે સમાધાન છે...
"મંજિલ ક્યાં મળે છે અહી તો બધા મુસાફિર છે. કોણ લાવ્યું શું તે પરવા કોણ કરે બસ જીવી લેવી છે જિંદગી." વીણા અને વિશાલ જોબ પર જવા ઘરની બહાર નીકળે છે. બંનેના હાથમાં ટિફિન બો...
(રાત્રીના સાડા ત્રણ વાગ્યા નો સમય છે.અને વિજાપુર રેલવ સ્ટેશને એકાએક ફોન રણકી ઊઠે છે.)હેલો કોણ હું વિજય બોલી રહ્યો છું,સામેથી જવાબ આવ્યો કોણ વિજય. હું ટ્રેન નંબર 307 નો ડ્રાઇવર.......
હોરર, સસ્પેન્સ, મિસ્ટ્રી, રોમાન્સ, અને ક્રાઇમ જોનર્સની આ વાર્તા તમને અંત સુધી વાંચવા મજબૂર કરી રાખે એવી છે. વાસ્તવિક ઘટના પરથી કથાબીજ લઈ, કલ્પનાના રંગોથી રંગેલી આ હોરર સ્ટોરીમાં બધ...
અલ્લડ અને ભોળી શામોલીને પોતાના સ્વપ્નોના રાજકુમારનો ઈંતજાર છે.
વિવાન હજી બહાર જોઈ રહ્યો હતો, છેલ્લા એક મહિનાથી એ બે કલાક આ બેડ પર આવતો ને જોતો એ વ્યક્તિને! એની પાસે આવીને પ્રેમથી એનો એક હાથ પકડ્યો ને પોતાના હાથમાં લઈને શાંતિ અનુભવી રહ્યો, ક...
મિત્રો આ મારી પહેલી વાર્તા છે આશા રાખું છું કે આ વાર્તા તમને ગમશે.
“બાની-એક શૂટર ” સંપૂર્ણપણે એક કાલ્પનિક સાહસ કહાણી છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે. બેહદ ઇન્ટરેસ્ટીંગ કહાણી છે વાંચક મિત્રો. આપને જરૂર...
અભ્યાસી પ્રત્યે મારાં લખાણોના ઉદ્યમી અભ્યાસીને તેમ જ એમાં રસ લેનાર બીજાઓને કહેવા ઇચ્છું છું કે, મને સર્વ કાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો...
કયાં છે એ? ભાગ : 1 હજુ આંખ જ ઉઘડી હતી પથારીમાં બેઠા બેઠા બુમ પડાઇ ગઇ, “સ્વાતિ ઓ સ્વાતિ ચા મુકી? મારે લેઇટ થઇ રહ્યુ છે.” મમ્મીનુ નામ સાંભળતા જ નાનકડી દિવ્યા ગાઢ ઉંઘમાંથી પથારીમાંથી...
નમસ્કાર વાચકમિત્રો, આપના ખૂબજ મહત્ત્વના પ્રતિભાવો અને મારી 'રાજુલ- પ્રીતની નવી રીત' વાંચવા બદલ. હું એક નવી જ નવલકથા સાથે ઉપસ્થિત થઈ છું. મેં કંઈક અલગ જ વસ્તુ પર લખવા...
હાસ ! આજે શાંતિ થઈ, હે ભગવાન હવે બહુ થયું હો , થોડા સમય માટે શાંતિ જ રાખજે. આટલું કહીને રોહન પોતાની રૂમમાં વેરવિખેર થયેલા બેડ પર બુટના જોડા કાઢ્યા વગર જ સુવા માટે પડ્યો...
આ હિમાલયનો યાદગાર ટૂંકો પ્રવાસ મેં એક ફકીર-બાવાની જેમ અલગારી બનીને કરેલો, ના કોઈ મોબાઈલ ના, કોઈ ટેબલેટ, ના કોઈ કેમેરા, ના વધુ પડતા કપડા કે નાં કોઈ સામાન. માત્ર હું અને હું જ.બીજો...
હું એક astronomer (અવકાશયાત્રી) છું અને છેલ્લા 13 વર્ષથી ISRO સાથે જોડાયેલો છું. વાત છે ઈ.સ. 2254 ની હવે નું ભારત ખુબ જ પ્રગતી પર છે ટેકનોલોજી નો પણ ખૂબ વિકાસ થયો છે જગત 4થું વિ...
ડીટેક્ટીવ નાયાબ માકડનું રહસ્યમય રીતે થયેલું ખૂન. અમદાવાદના મુખ્ય ત્રણ છાપાના છેલ્લા પાને આ સમાચાર હતાં. હરમનનો આસીસ્ટન્ટ જમાલ આ સમાચાર વાંચી હાંફળોફાંફળો થઇ અને હરમન પાસે પહોંચ્...
આપણા જીવનના આમ તો આપણે જ આર્કીટેક્ટ હોઇએ છીએ અને સગવડ-અનુકુળતા મુજબ ડીઝાઇન બનાવતા કે બદલતા હોઇએ છીએ, આગળ વધીએ છીએ. આ આગળ વધવાની પ્રક્રીયામાં કોઇ એકાદ હાથ પકડે, કોઇ પ્રેરણાસ્રોતને ઝ...
દોસ્તો હું છું જય ધારૈયા.આ સ્ટોરી થ્રિલર,સસ્પેન્સ અને હોરર સીન થી ભરપૂર છે.મેં પહેલી વાર કોઈ હોરર સ્ટોરી લખી છે એટલે જો સારી લાગે તો જરૂરથી મને પ્રતિભાવ...
"વક્રતુન્ડ મહાકાય સુર્યકોટી સમપ્રભ,નિર્વિદ્ધમ કુુુુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા!"હે! ગણેશજી, કોઈપણ શુભકાર્ય તમારા આશીર્વાદ વગર શક્ય નથી.આજે આ શુભ પ્રસંગે તમારા આશીર્વાદ...
વાત ચાલુ થાય છે રાજસ્થાન ના એક મધ્યમવર્ગીય પરિવાર થી જે કામ ની શોધ માં ગુજરાત પોતાના પત્ની અને ૩ દીકરા સાથે આવે છે. પણ કામ ની સોધ માં ખાવા ભેગા પણ નથી થતા. તેમાં કોઈ એક વ્યક્તિ ભલા...
ગણિત વિષયનું નામ પડે અને ભલભલા લોકોનું મગજ કામ કરતું બંધ થઈ જાય, બરાબર ને? ઘણાં બધાં લોકો તો એમ જ વિચારે કે આ કોનું નામ લઈ લીધું? પણ તમને ખબર છે કે આપણાં જીવનમાં ડગલે ને પગલે આપણે...
જ્ઞાનના પપ્પા પુસ્તકાલયમાંથી એક પુસ્તક વાંચવા લાવ્યા. જ્ઞાનને એમાંથી એક અજબ ચિતરામણ મળ્યું – જાણે કોઈક મકાનનો કે યંત્રનો નકશો હોય. એ જ કાગળની પાછલી બાજુએ કેટલાક શબ્દો ઉપસેલા હતા. આ...
જોરાવર ગarh અને રામભાલાનું રહસ્ય લેખક ---- શક્તિસિંહ નેગી જોરાવર ગarh અને રામભાલાનું રહસ્ય હું એક લેખક છું. મારા લેખો અને વાર્તાઓ સામયિકો અને સોશિયલ મીડિયામાં પ્રકાશિત થતા રહે છે....
વરસતા વરસાદની આ મોસમમાં ચારે તરફ અદ્ભુત નજારો જોવા મળી રહ્યો હતો. આકાશ ઘેરા વાદળોથી છવાયેલું હતું, અને ધીમો, મધુર વરસાદ વરસતો હતો. વાતાવરણમાં માટીની ભીની સુગંધ પ્રસરી ગઈ હતી, અને ઠ...
તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું રંગીલુ શહેર એટલે સુરત. વિવિધ સ્થળોથી અનેક જાતિના લોકો પ્રાચીન સમયથી સુરત આવ્યા છે, જેના કારણે શહેરમાં અનેક પરંપરાઓ અને સંસ્કૃતિઓનું મિશ્રણ જોવા...
બન્ને એકજ સાથે મોટા થયા સ્કુલ પણ એકજ સાથે જવા આવ્વાનુ કપીલ અને અનીતા ભણવામા પણ હોસીયાર બન્ને ની ફેમિલી પણ એક બીજા થી સારા એવા તાઅલુક હોવાથી એક બીજા ના ધરે આવ્વા જવાનો કોઈ ને કોઈ રો...
( ગુજરાત ના મોટા શહેરો થી કેટલાય માઈલો દુર નર્મદા ના કાંઠે આવેલા નાનકડા પ્રદેશ ની વાત ) શ્રાવણ માસ ના અંત ના દિવસો ચાલી રહ્યા હતા, ઢળતી સાંજ નો સમય હતો, આકાશ માં કેટલ...
ભજિયાવાળી | પ્રકરણ ૧ | યુ.કેની સ્કૂલ ઓફ બિઝનેસમાં મેં બિઝનેસ સ્ટડી કર્યું અને અમેરિકાની કંપનીમાં હવે નોકરી કરવાનો છું. લંડનથી અમેરિકા જતાં પહેલાં વિચાર આવ્યો કે...
સપના એક એવી છોકરી જેને જોતા જ બધા ના ચહેરા પર સ્મીત આવી જાય. કુદરતે એના મા અપાર સુંદરતા ભરી છે. સપના એની ઉંમર ના એ પઙાવ પર હતી જ્યા એના ઘરવાળા એના લગ્ન માટે મુરતિયા ની શોધ મા હતી....
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Please enable javascript on your browser