The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
You are at the place of Gujarati Novels and stories where life is celebrated in words of wisdom. The best authors of the world are writing their fiction and non fiction Novels and stories on Matrubharti, get early access to the best stories free today. Gujarati novels are the best in category and free to read online.
મુંબઈની જાણીતી ફાઈનાન્સ કંપની 'મેટ્રિક્સ ગ્લોબલ'ની કોર્પોરેટ ઓફિસના કાચન...
આજથી શરુ થતી મારી નવી સફર...."મળ્યા વગર પણ આખી જિંદગી સાથે શ્વાસ લેનારા બે આત્મા...
ગામના બસ સ્ટેન્ડની બાજુમાં એક નાનકડી ચાની લારી હતી. છેલ્લા પચ્ચીસ વર્ષથી એ લારી...
અધ્યાય ૧ – કાશીનું પ્રથમ પગલુંવારાણસી…વિશ્વનું સૌથી પ્રાચીન જીવંત શહેર.અહીં સમય...
જંગલના રહસ્યોની સૌથી ખતરનાક સફરપ્રકરણ ૧: કાળી રાતનો મુસાફરરાતના બરાબર અઢી વાગ્યા...
"મારા પ્રિય દેશવાસીઓ!! ભારત કોઈ પણ જાત ની આતંકવાદી પ્રવૃત્તિઓ થી ગભરાશે નહીં.કાશ...
પહાડો અને ઘન જંગલોથી ઘેરાયેલું એક ગામ હતું અંધેરપુર. નકશામાં તેનું નામ તો...
ભારે વરસાદ વચ્ચે કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલા જંગલના અવાવરું રસ્તે સમીરની ગાડી સ...
ભાગ – ૧મુખ્ય પાત્રોઆદ્યા – ૨૦ વર્ષની, ખૂબ જ બોલકણી, ખુશમિજાજ, સમૃદ્ધ પરિવારની દી...
વાંક કોનો?ઘણી વાર જીવનમાં બનતી કેટલીક ઘટનાઓ માત્ર એક પરિવારની નથી રહેતી; તે આખા...
લેખકના બે બોલ એક નવીન રોમાંચક સફર માટે તૈયાર થઇ જાઓ. “રહસ્ય એક ચાવીના જુડાનું” એક રોમાંચક, રહસ્યમય નવલકથા છે. જેના દરેક પ્રકરણ રોમાંચની અનેરી દુનિયામાં લઇ જશે. તો થઇ જાઓ આ સફર માટે...
નમસ્તે મિત્રો, હું અશ્વિન કલસરીયા KING - POWER OF EMPIRE (SEASON - 1) નો લેખક જે તમે આપેલ પ્રેમ ને કારણે હવે આજ નવલકથા ની બીજી સીઝન લાવી રહ્યો છે, તમે જે પ્રેમ મારી સ્ટોરી પ્રત્યે...
માં હસી પડી, ને બોલી હવે મારો ગગો મૂડમાં આવી રહ્યો છે, તું કોલેજમાં હતો ને આપણા ઘેરે જે રોજ આવતી હતી, શું નામ હતું તેનું તેની સાથે તારું ગોઠવ ને... .. તેની પાસે બે વરસનો છોકરો...
શું આ છે પ્રેમ? - ભાગ ૧ આ એક નાટક છે જે ભવિષ્યમાં રંગમંચ પર પ્રકાશિત થવાનું છે ...પણ આ નાટક એક સત્ય જીવન પર આધારિત છે પણ કોઈ એક ના જીવન પર આધારિત નથી.. આ નાટક જીવનમાં બની રહેલા પ્ર...
મારૂં નામ મયુર, હું એક મધ્યમ પરિવારમાંથી આવું છું. મારા પિતા સ્કુલ ડ્રાયવર છે અને મારી માતા ઘર કામ કરે છે અને મારી એક મોટી બેન છે. હું આશા રાખું છું કે, તમને મારા જીવન વિશે આપને ખૂ...
સુંદર ખુબસુરત સવાર ખીલી ઉઠી છે. સુરતનો તડકો આજે બહુ શીતળ લાગે છે. સવારમાં એ પક્ષીઓનો મીઠો મધુર કલરવ કાને સંભળાય છે. આ દ્રશ્ય મહુવા તાલુકા નજીક એક ગામમાં રહેતા જ્યંતિભાઈ મેહતા નિહાર...
' પ્રેમ'. સ્મિત નું કારણ .... પ્રેમ કેવો હોય?...... હંમેશા માનવી ને વિચારતા કરી મૂકે.....સમયને ઓળખતો સ્થળને ઓળંગતો વહી જાય નિરંતર..... દૂર દૂર ક્ષિતિજ ને પેલે પાર .... ક...
દિવ્યા અને કેયુરનું લગ્નજીવન બહુ સારી રીતે ચાલતું હતું. તેમના જીવનમાં ભગવાને કોઇ ખોટ રાખી ન હતી. સારી નોકરી, ઘર-પરિવાર અને સુખી સંપન્ન કુટુંબ. તેમના લગ્નને દોઢ વર્ષ થવા આવ્યું હતું...
ભાગ - 1વાચક મિત્રો માતૃભારતીનાં પ્લેટફોમ પર મારી લખેલ પ્રથમ નવલકથા સેતુ - કુદરતનો એક અદ્દભુત ચમત્કાર હમણાંજમાતૃભારતીનાં પ્લેટફોર્મ પર ખુબજ સરસ અને સરળ રીતે પબ્લિશ પણ થઈ અને સારી એ...
સુધા એ આંખો ખોલી. તેની ઉપર એક પંખો લટકે ચએ. તે પાંખો ધીમે ધીમે ઝોનકા ખાતો હોય તેમ લાગે ચએ. એક આવાજ આવે છે. આ શું? સુધા ઝોરથી મૂઠી વાળવે છે. તે ધોભી. શું આ જગ્યા તે ઓળખે છે? હા. અહી...
છેલ્લા એક અઠવાડિયાથી કાવેરી અજીબ સપનું જોતી હતી. અત્યાર સુધી તેણે આ વાત પતિ લોકેશને કરી ન હતી. તેને સમજાતું ન હતું કે આવું સપનું કેમ આવી રહ્યું છે. સપનું અધુરું રહેતું હતું. આ સપનુ...
પ્રેમ સંવેદનાનું ભાન છે સંધ્યાનો સુરજ અસ્ત થઈ રહ્યો હતો ને નિશા તેની ચાંદનીને મળવા ધરતી પર રેલાઈ રહી હતી.કેટલી નીરવ શાંતિ હતી આ ક્ષણે!ઢળતા સૂરજનો સંગાથ અને મારી આસપાસ,મારા અતીતરૂપે...
આ એક રહસ્યમય હોરર રિવેજન કથા છે. તમામ ઘટનાઓ એક પછી, એક એવી બને છે. હત્યા પાછળ ના કારણો, એ તમામ ઘટનાઓ માટે વાંચો, મોતનું રહસ્ય. જેનું હોરર તમારા રોંગટા ઉભા કરી દેશ.
કોઈ સરઘસ નહોતાં. કોઈ મીણબત્તીઓ લઈને રસ્તાઓ પર ઉતર્યા નહોતાં. ના કોઈ મીડિયાને ખબર હતી કે સમાચારોમાં હેડ-લાઈન્સ. અહીં નિર્દોષ દીકરીની ઈજ્જતના ધજાગરા ઉડાવી પૈસા કમાવનાર નહોતાં કે ટીઆર...
નમસ્કાર મિત્રો હું તમન્ના મારી નવી સ્ટોરી તમારી આગળ રજૂ કરું છું.. મને આશા છે કે આગળની સ્ટોરીની જેમ તમને આ સ્ટોરી પણ પસંદ આવશે..તો ચાલો મારી સાથે એક નવા સફર પર. * * *તારી યાદોને આમ...
અંજલિ એક નિર્દોષ સુંદર બબલી અને નીડર છોકરી છે.તેણી તેના મામા સાથે તેમના સંયુક્ત કુટુંબ તરીકે રહે છે.સાંજનો સમયઅંજલિની શાળાઅંજલિની ફ્રેન્ડ પ્રાચી તેને અંજલિ કહે છે ઓ અંબી ઓ મૅમ આ તુ...
નમસ્તે મિત્રો કેમ છો બધા? મારી ધારાવાહિક સનસેટ વિલા ને આપ સહુ એ ખૂબ પસંદ કરી બધા નો સારો પ્રતિસાદ મળ્યો, હુ આપ સહુ નો આભાર માનુ છુ. આજે આપની સમક્ષ નવી ધારાવાહિક પ્ર...
અભિવ્યક્તિ.. બે જ વાતની આશા જે મફતમાં મળી શકે એમ હોય છે એક - થોડું રિસ્પેક્ટ અને બીજી - ખુશી,.. સ્ત્રીની આટલી નાની અપેક્ષા વધારે પડતી ગણાય ? .. મને સમજાતું નહોતું,.. પણ,દુનિયા આ...
પ્રકરણ ૧નગર મેં જોગી આયા....! ટ્રેઈન થંભી... આસ્તે આસ્તે એ સાધુ બારણા સુધી પહોચ્યો. એની આંખો સ્થિર હતી. ભગવા વસ્ત્રો એણે પહેર્યા હતા. ઉંમર હજુ ચાલીસ ની આસપાસ લાગતી હતી. ચહેરા પર...
અમાસની અડધી રાતે એકાએક ઘરનું અનેક વાર બારણું ખખડ્યું, (ઘરમાં એકલી રહેતી ઝીલના ઘરે બહુ ઓછા લોકો આવતા જતાં પણ આમ અડધી રાતે...) અત્યારે કોણ હશે? ગભરાહટ સાથે બોલતા ઝીલ બારણાં તરફ...
લવ , લાઈફ અને કન્ફ્યુઝન જીવનમાં જો ઉતાર-ચઢાવ ન હોય,સુખ-દુઃખ ન હોય,ખુશી કે પરેશાની ન હોય,સમસ્યા ન હોય તો જીવન ફક્ત જીવન બનીને રહી જાય છે.એ કયારેય જિંદગી નથી બનતી.આપણે માણસ છીએ...
(લગ્નના બંધન વગર પ્રેમના બંધને બંધાઈ લિવઈનમાં રહેતા કપલની જીવનસફર....) (નમસ્કાર હું શૈમી ઓઝા "લફ્ઝ"આપ સમક્ષ સમુદ્ર મંથન ધારાવાહિક સ્પર્ધામાં એક નવલકથા પ્રસ્તુત કરું છું,...
નમસ્તે...! હું ફરી આવી ગયો છું, એક નવલકથા લઈને. તમે મારી અન્ય કૃતિઓને જેવો સહકાર આપ્યો તેવો જ આ કૃતિને પણ આપશો એવી આશા છે. આ વાર્તા છે રવિ અને સ્નેહાની. રવિ અને સ્નેહા એકબીજાને ખૂબ...
આ નોવેલ માં વિશ્વ ની જીંદગી ના અમુક કિસ્સાઓ વર્ણવાયેલા છે.વિશ્વ ના તેના મિત્ર ને આપેલા પ્રોમિસ પ્રમાણે સારા ની સાથે મિત્રતા નિભાવે છે.આ સફર દરમિયાન વિશ્વ સારા ને પ્રેમ કરી બેસે છે....
“અંત જ આરંભ છે” બસ આ એક વાકયે જ એક નાનકડા દસ વર્ષ ના બાળક ની જીંદગી બદલી નાખી હતી.સુરત શહેર થી થોડેક દૂર એક વિશાળ ફેક્ટરી આગ ની જવાળાઆો મા લપેટાઈ ગઈ હતી એ એટલી ભીષણ આગ હતી કે દૂર થ...
આ રચના સંપૂર્ણપણે કાલ્પનિક છે જેનો જીવિત કે મૃત તથા કોઈપણ ઘટના, ધર્મ, પ્રદેશ સાથે સંબંધ નથી. જો કોઈ સામ્યતા જણાય તો એ સંયોગ માત્ર છે. **************** ડિસેમ્બરની હાડ થીજવી દેત...
'માનનીય મુરબ્બી શ્રી જટાશંકરજી ઊભા થાઓ. આ ધરતીલોક ઉપર આપનો સમય પૂર્ણ થઇ ગયો છે.' ગેબી અવાજ સાંભળી જટાશંકરે આંખો લૂછતાં-લૂછતાં જોયું એક કાળા વસ્ત્રમાં સજ્જ પડછંદ દેખાતી વ્યક...
અનુરાધા મુશળધાર વરસાદમાં ખૂબ ઝડપથી ગાડી ચલાવતી વરસાદને ચીરતી સંજીવની હોસ્પિટલ પર પહોંચી. ખુબ ગભરાયેલ અને હાંફતી સીધી ઇમર્જન્સી વોર્ડ તરફ દોડી હતી. "અરે અનુરાધા! અત્યારે કેમ...
"આત્માનંદ બાબાજી કી જય... આત્માનંદ બાબાજી કી જય..." એક ટોળું જોર જોરથી બોલીને જયનાદ કરતાં એક આશ્રમ તરફ જઈ રહ્યા હતા. થોડેક દૂર એક આશ્રમ હતો. આશ્રમનું નામ હતું, ...
ફોર્ટેલ્ઝા બેંક લુંટ હજી પણ એક રહસ્ય વિશ્વની સૌથી મોટી બેંકલુંટની ઘટનાઓમાં ફોર્ટેલ્ઝા બેંકની લુંટને સ્થાન અપાય છે આ બેંકમાંથી લુંટારાઓ ૧૬૦મિલિયન રૂપિયા એકપણ ગોળી ચલાવ્યા વિના અને ક...
રાધા ઘેલો કાન - 1 હાથોમાં હાથ અને વાતોમાં એકબીજાની અદાઓનુ રાજ .. એમ કિશન અને રાધિકા લૉન પર લટાર મારતા હતા .. એમના કાનમાં ક્યાંક ઠંડા ઠંડા પવનનો તો ક્યાંક એકબીજાનુ નામ લેતી ધડકનનો અ...
હેલુ ને વાર્તાઓ સાંભળવી બહુ ગમે. એક વખત તેની મમ્મી તેને જાદુઇ જંગલ ની વાર્તા કરી રહી હતી, હેલુ તે વાર્તા સંભાડતા સંભાડતા જ સૂઈ ગઈ. અચાનક વીજડી ના કડાકા ભડાકા નો અવાજ સાં...
લૉકડાઉન બાદ ફિલ્મ બનાવવા નીકળેલા કબીર ખાન – સલમાન ખાનને કેવો અનુભવ થયો?કોરોનાની કકળાટ વચ્ચે હાસ્યની હળવાશ પરાણે પરિવારજનો સાથે રહેવાની ફરજ પાડતા લૉકડાઉનથી ઘણા કંટાળ્યા છે તો ઘણાનો...
(આ લેખ મારા માતા-પિતા ને અર્પણ.........)તુમ તો ચલ રહે હો, લેકિન વક્ત હી ઠહર ગયા હૈ....મને આજે ત્રણ- ચાર દિવસ પછી મારો એક મિત્ર મળ્યો .એટલે પહેલા તો એમજ હાલચાલ પુછ્યા પછી મને હસતા...
"ભૂત બૂત કોય ના હોય લ્યા.. એ તો બધી મનની વે'મો સે પથુ.. તને આવુ ભૂતનું તૂત કને વરગાડ્યું સે લ્યા..? " "જો ભઈ ચંદુ, તુ કે' એટલે હાચુ જ મોની લેવાનું ઈમ.?" ...
નમસ્તે વાચક મિત્રો, એક વખત ફરીથી આપ સર્વે માટે નવાં વિષય ને નવા વિચારો સાથે જીવનને ઉપયોગી બને તેવી વાતો ને વાર્તાઓ લઈ ને આવ્યો છું " એક વાત મારાં અનુભવની "... આપણે ઘણાં લ...
મોડી રાત્રે ' આશીર્વાદ' બંગલોમાં આશિષ અને રુચિકાના બેડરૂમમાંથી જોર જોરથી રડવાનો અને રાડો પાડવાનો અવાજ આવતો હતો. રુચિકા, " આશિષ, આજે તો પપ્પા એ હદ જ કરી નાખી. તેમણે...
યજ્ઞેશ પોતાની ચેમ્બરમાં બેઠો હતો. ત્યાં જ ડોર ખોલીને એક સુંદરી અંદર પ્રવેશ કરે છે. તમે ચિંતા ન કરશો બધુ જ ઠીક થઈ જશે, આપણો સમય અત્યારે ખુબ જ ખરાબ છે તે હું જાણું છું પણ એક દિવસ આપ...
( નમસ્કાર...નાનપણ માં તો લખવાની શોખ હતો મને... માતૃભાષા ગુજરાતી પણ ભણતર અંગ્રેજી માં રહ્યું... પણ ગુજરાતી વાંચવું ને લખવું ક્યારેય ઓછું ના થયું... મન થયું કે થોડું લખું કઈક લખું.....
નવેમ્બર 2019 માં કારેલનોર્થ ઇસ્ટની ટુરનું વર્ણન હું પાંચ ભાગમાં કરીશ. આપણું પશ્ચિમ ભારતને એ એકદમ પૂર્વ ભારત- બધું ઘણું જુદું લાગે. આકાશ પણ વધારે ભુરું. નદીઓ અને વિશાળ ધોધનાં પાણ...
૩જી જુલાઈ, ૧૮૭૬ એન્ટેબી, યુગાન્ડા એ ગોળીબાર લાંબો ચાલ્યો હતો. કેટલાય લોકોના શરીર વીંધીને ગોળીઓ નીકળી ગઈ હતી. જોનારાના કાળજાં થડકી ઉઠે એમ હતા કેમકે ઘડીભરમાં તો લાશોના ખડકલા થઈ...
A-3 (એલિયન) ને પ્રશ્ન હોય છે કે તે ભવિષ્યમાં મોટો થઈને શું બને ? જયારે આ પ્રશ્ન તે પોતાના પિતાને કહે છે ત્યારે તેના પિતા તેને સર એલેક્ઝાડર પટેલની સાચી વાર્તા કહે છે. તેમનું સ્વપ્ન...
કેન્સર એટલે કેન્સલ નહિપ્રિય સખી ડાયરી,આજે હું તને મારા જ પરિવારના એક સદસ્યની વાત કરવા ઈચ્છું છું. આ વાત જ એવી છે કે, હું બીજા કોઈ વ્યક્તિને કહી શકતી નથી અને તું તો મારી જન્મોજનમની...
આગલા દિવસે રાતે અક્ષયનો મને કોલ આવ્યો"યાદ છે ને, કાલે આપણે મોડાસા જવાનું છે,ત્યાંથી એક-બે દિવસ આબુ જતા આવીએ એવું નક્કી કર્યું છે નીલ અને બધા મિત્રોએ" નીલ એટલે બે વર્ષ જુનિય...
રતનપર ગામ... નહી શહેર,નહી ગામજેવુ નાનું ટાઉન હતું.ગામ ની બાજુ માં નદી વહેતી હતી. નદીના કિનારે ઘટાદાર વૃક્ષોની લાંબી હારમાળા નદીના પ્રહ્લાદને સુંદરતા બક્ષતા હતા.તેના વડની વડવાઇ નાના...
મુક્ત ઉડાન ભરવી છે એવી પૂજા, માતાપિતા જેને ભણવા અને પરણવા વચ્ચેના વિકલ્પો આપે અને એનાં મનનો માણીગર પાછું વળીને જોએ છે કે કેમ? વાંચો.
સેતુ - કુદરત નો એક અદ્ભૂત ચમત્કાર .મનુષ્ય નુ જીવન સાપ સીડી ની રમત જેવું છે અને સમગ્ર જીવન દરમિયાન મનુષ્યને મળતો સમય એ આ રમત નાં પાસા છે. આ સમય રૂપી પાસા નાં અંક માનવી માનવીએ અલગ હો...
ઈશા અને વિવેક એકબીજાને પ્રેમ કરતા હતા. પરંતુ વિવેક ઘણો મહત્વકાંક્ષી યુવાન હતો. બોલિવૂડમાં પગ જમાવીને સુપરસ્ટાર બનવું હતું. આ કારણે તે ઈશાની અવગણના છેલ્લા ચાર વર્ષોથી કરી રહ્યો હતો....
જય શ્રી કૃષ્ણ દોસ્તો, "અધૂરી કહાની" , "લાગણીની હૂંફ" અને "સુંદર માળો" જેવી મારી વાર્તાને તમે બધા એ પ્રેમથી આવકારી, ખૂબ સારો પ્રતિસાદ આપ્યો તે બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર. તમારા ખૂબ જ...
આ જીવન એક નાટક છે. એના આપડે પાત્રો છીએ. માત્ર કલ્પના કરી જુઓ. કોને ખબર સાચુ હોઇ પણ શકે. બસ આ જ વિચારને લઇને આ વાર્તા શરૂ થાય છે. અહિં રોમાંચ, સંઘર્ષ, વિરહનું મિશ્રણ છે. કેવી રીતે આ...
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Please enable javascript on your browser