Bazi book and story is written by Kanu Bhagdev in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bazi is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બાજી - Novels
by Kanu Bhagdev
in
Gujarati Detective stories
શેઠ અમીચંદ પોતાના બંગલાની અગાશી પર આંટા મારતો કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો હતો.
એનો એક હાથમાં વ્હિસ્કી ભરેલો ગ્લાસ અને બીજા હાથમાં સિગારેટ જકડાયેલી હતી.
એના ચ્હેરા પર માનસિક મૂંઝવણ, ચિંતા અને વ્યાકુળતાના હાવભાવ છવાયેલા હતા.
એને પોતાનું તથા પોતાના કુટુંબનુ ભવિષ્ય અંધકારમાં ડૂબેલું દેખાતું હતું.
એની નજર દૂર ક્ષિતિજમાં આથમી રહેલો સૂર્ય પર સ્થિર થયેલી હતી.
શેઠ અમીચંદ પોતાના બંગલાની અગાશી પર આંટા મારતો કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો હતો.
એનો એક હાથમાં વ્હિસ્કી ભરેલો ગ્લાસ અને બીજા હાથમાં સિગારેટ જકડાયેલી હતી.
એના ચ્હેરા પર માનસિક મૂંઝવણ, ચિંતા અને વ્યાકુળતાના હાવભાવ છવાયેલા હતા.
એને પોતાનું તથા પોતાના ...Read Moreભવિષ્ય અંધકારમાં ડૂબેલું દેખાતું હતું.
એની નજર દૂર ક્ષિતિજમાં આથમી રહેલો સૂર્ય પર સ્થિર થયેલી હતી.
મહેશ ક્રોધથી સળગતી નજરે પોતાની પત્નિ સારિકા સામે તાકી રહ્યો હતો.
‘ આ તું શું બોલે છે, એનું તને ભાન છે સારિકા... ’ એણે ચીસ જેવા અવાજે કહ્યું, ‘ અમારી કંપની ખોટમાં ચાલે છે ને અમારા પર કરોડીમલનું દેવું થઈ ...Read Moreખબર પડી છે. ત્યારથી જ તું મન ફાવે તેમ લવારો કરે છે! તું પાગલ થઈ ગઈ લાગે છે.’ કહીને એણે પોતાના હાથમાં જકડાયેલા વ્હિસ્કીનો ગ્લાસ એકી શ્વાસે ખાલી કરી નાખ્યો.
અમીચંદ નિરાશ વદને બંગલાના ડાયનિંગ રૂમમાં દાખલ થયો.
કુટુંબના અન્ય સભ્યો અગાઉથી જ ત્યાં બેસીને તેની રાહ જોતાં હતા.
અમીચંદે એક ખુરશી પર બેસીને સૌની સામે જોયું.
‘ ગોપાલ ક્યાં છે... ’ ગોપાલને ગેરહાજર જોઈને એણે પૂછ્યું.
‘ તે આજે બપોરે જ ...Read Moreમિત્રો સાથે ફરવા માટે ચંદનપુર ગયો છે!’ ગાયત્રીએ જવાબ આપ્યો.
ત્યારબાદ તેઓ ચૂપચાપ ડીનર કરવા લાગ્યા.
ડીનર લીધા પછી તેઓ ડ્રોંઈગરૂમમાં આવીને બેઠાં.
મહેશ, રાકેશ અને સારિકા ચહેરા પર અવર્ણનીય આનંદના હાવભાવ છવાયેલા હતાં.
તેમને અમીચંદની વાત પર જાણે કે ભરોસો નહોતો બેસતો.
‘ તમે સાચું જ કહો છો પિતાજી...!’ રાકેશના અવાજમાં શંકા હતી, ‘ તમે અમારી મશ્કરી તો નથી કરતાં ને ...Read Moreઉપેક્ષાભરી નજરે અમીચંદ, મહેશ અને રાકેશ સામે જોયું.
એ ત્રણેય તેને કરિયાવરના ભૂખ્યા વરૂઓ લાગતા હતા.
ગાયત્રી પણ એ ત્રણેય વિશે આમ જ વિચારતી હતી.
અમીચંદ, ગાયત્રી, સારિકા, રાકેશ અને બંગલાના ત્રણ-ચાર નોકરો ગભરાયેલી હાલતમાં ઓપરેશન થિયેટરની સામે બેંચ પર બેઠાં હતા.
ઈન્સ્પેક્ટર વામનરાવ ખૂંખાર નજરે અમીચંદ તથા કુટુંબના અન્ય સભ્યોની સામે તાકી રહ્યો હતો. કોણ જાણે કેમ તેને એવું લાગતું હતું કે સુજાતાને જોઈને ...Read Moreઆપવામાં આવ્યું છે. પરંતુ પૂરાવાના અભાવે એ હાલતુરત તેમને કંઈક જ કરી શકે તેમ નહોતો.
અમીચંદ સારિકા અને રાકેશમાં વામનરાવ સાથે નજર મેળવવાની હિંમત નહોતી. કારણ કે તેમના મનમાં ચોર હતો. કોઈકે સાચું જ કહ્યું કે માણસ બધા કરતાં પોતાના મનમાં ચોરથી વધુ ગભરાય છે.!