Adhuro Prem book and story is written by Anjali Bidiwala in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Adhuro Prem is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અધૂરો પ્રેમ - Novels
by Anjali Bidiwala
in
Gujarati Love Stories
એક વ્યક્તિ ઘરની બહાર ગાર્ડનમાં પેપર વાંચતા બેઠેલા હતાં.ત્યાં ઘરમાંથી તેર વર્ષની એક છોકરી દોડીને આવતી હતી.તેના હાથમાં કશુંક હતું. "દાદુ......દાદુ, આ કોણ છે?" તેણે ફોટો બતાવતાં કહ્યું. "આ તને કયાંથી મળ્યો?" જયવીર ઉર્ફે દાદુ એ કહ્યું. "દાદુ.....પહેલાં એ તો કહો આટલી બ્યુટીફૂલ છોકરી છે કોણ?"ખુશીએ પુછયું. દાદુ ફોટો જોતાં વિચારમાં ડૂબી ગયા. ખુશીએ બે વાર કહ્યું દાદુ....દાદુ ....ત્યારે તેનાં દાદુ નું ધ્યાન ખુશી તરફ ગયુ. "દાદુ.....ક્યાં ખોવાઈ ગયા...કહોને...આ કોણ છે.?" ખુશીએ કહ્યું. "એ....હું નથી જાણતો..."દાદુ એ કહ્યું. "ઓહ્....દાદુ હું હવે નાની નથી રહી......તમારા કબાટમાં દાદીનાં ફોટા સાથે આ ફોટો પણ સાચવીને મુક્યો હતો..અને આને હું તો જાણતી નથી એટલે
એક વ્યક્તિ ઘરની બહાર ગાર્ડનમાં પેપર વાંચતા બેઠેલા હતાં.ત્યાં ઘરમાંથી તેર વર્ષની એક છોકરી દોડીને આવતી હતી.તેના હાથમાં કશુંક હતું. દાદુ......દાદુ, આ કોણ છે? તેણે ફોટો બતાવતાં કહ્યું. આ તને કયાંથી મળ્યો? જયવીર ઉર્ફે દાદુ ...Read Moreકહ્યું. દાદુ.....પહેલાં એ તો કહો આટલી બ્યુટીફૂલ છોકરી છે કોણ? ખુશીએ પુછયું. દાદુ ફોટો જોતાં વિચારમાં ડૂબી ગયા. ખુશીએ બે વાર કહ્યું દાદુ....દાદુ ....ત્યારે તેનાં દાદુ નું ધ્યાન ખુશી તરફ ગયુ. દાદુ.....ક્યાં ખોવાઈ ગયા...કહોને...આ કોણ છે.? ખુશીએ કહ્યું. એ....હું નથી જાણતો... દાદુ એ કહ્યું. ઓહ્....દાદુ હું હવે નાની નથી રહી......તમારા કબાટમાં દાદીનાં ફોટા સાથે આ ફોટો પણ સાચવીને મુક્યો હતો..અને આને હું તો જાણતી નથી એટલે
આગળ જોયું કે જય અને આનંદ સ્ટીમરમાં લંડન જાય છે.તેઓ ત્યાં સાત દિવસ રોકાવાના હતા તેથી ત્યાં જલ્દી કામ પટાવી બચેલા ત્રણ દિવસ લંડન ફરવાનું વિચારે છે. જય અને આનંદ તેમજ તેમના સાથીઓ લંડનનાં અલગ અલગ સ્થળોની મજા માણતા ...Read Moreફરીને રાતે તેઓ હૉટલ જતાં જ હતાં કે રસ્તામાં એક બેફામ કાર આવીને જય અને આનંદને અડફેટમાં લઈ લે છે. આનંદને નાની એવી ઈજા થાય છે પણ જય ની હાલત એકદમ ગંભીર બની જાય છે. આનંદ ઊભો થઈ જય પાસે ગયો. જયનું લોહી વહેતું જોઈ આનંદ એ આજુબાજુ લોકો પાસે મદદ માંગી ત્યારે એક મહિલાએ એમ્બ્યુલન્સને બોલાવી અને જયને હોસ્પિટલમાં
આગળ જોયું કે જયનું એકસીડન્ટ થઇ જાય છે એટલે તેને ડોક્ટર લંડન માં જ રહેવાની સલાહ આપે છે. જયના મિત્રો ભારત જતા રહે છે. ડોક્ટર કાયરા (નર્સ) ને થોડી પગ ની કસરત કરાવવા કહી જાય છે.તેથી કાયરા જય ને ...Read Moreકરાવે છે. "અહીં કોઈને જાણો છો.....?" કાયરા એ પૂછ્યું. "ના...." જય એ કહ્યું. "તો લંડન ફરવા આવ્યા છો....?" કાયરા એ પૂછ્યું. "ના...., હું સ્ટીમર માં જોબ કરું છું એટલે અહીં આવ્યો છું." જય એ કહ્યું. "ઓહ તો તમે તો અહીં કંટાળી જશો..." કાયરાએ કહ્યું. "હા, પણ બીજો કોઈ ઓપ્શન પણ નથી ને...." જયએ કહ્યું. "હમમ....ઓકે તો આ અજાણ દેશ માં
આગળ જોયું કે જય કાયરા ને પ્રેમ કરવા લાગ્યો હતો તેનો આભાસ જય ને થઈ ગયો હતો.તે કાયરા ને પ્રપોઝ કરે છે. પણ કાયરા તેને જવાબ આપ્યા વિના જ પાછળ ફરી જતી રહે છે. કાયરા પાછળ ફરી ને જવા ...Read Moreછે. જય ઉભો થાય છે. તે ઉદાસ થઇ જાય છે. કાયરા થોડી દુર જઈ ઉભી રહે છે અને હસે છે.ફરી ને તે પાછી જય તરફ આવે છે. જય ની આંખો માં તેને આંસુ દેખાય છે. "હેય , લાવ મારા રોઝ...." કાયરા એ હસીને કહ્યું. "વૉટ...." જય એ આશ્ચર્ય થી કહ્યું. "અરે ....., આ રોઝ મારા માટે છે ને.....તો લાવ ને.."
આગળ જોયું કે કાયરા અને જય એકબીજા ને પ્રેમ કરતા થઈ જાય છે અને જય કાયરાને પ્રપોઝ કરે છે અને કાયરા તે સ્વીકારે પણ છે. જ્યારે જય કાયરાને ઇન્ડિયા જવા ની વાત કરે છે ત્યારે કાયરા તેની વાત પર ...Read Moreઆપતી જ નથી. હવે તેમના પ્રેમ ની નિશાની આવવાની છે. જય : હા....તું પ્રેગનેટ છે. કાયરા અને જય બંને ખુશ થઈ ગયા.અને જય તેને ભેટી પડયો. હું કેટલો ખુશ છું તને કહી નથી શકતો....આઇ લવ યુ કાયરા... જય એ કહ્યું. હા...જય આપનું બેબી આવવાનું છે.... મને તો વિશ્વાસ જ નથી થતો. કાયરા એ કહ્યું . કાયરા ની મમ્મી દરવાજા પાસેથી બધું