Lila vatana ni vangio by Mital Thakkar | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels લીલા વટાણાની વાનગીઓ - Novels Novels લીલા વટાણાની વાનગીઓ - Novels by Mital Thakkar in Gujarati Cooking Recipe (44) 2.1k 5.5k 5 લીલા વટાણાની વાનગીઓ સં- મિતલ ઠક્કર લીલા વટાણાની વાનગીઓની રીત જાણતાં પહેલાં તેના વિશે ટૂંકમાં ઉપયોગી માહિતી જાણી લો. પછી જાણો લીલા વટાણાની વેબ સોર્સથી સંકલિત કરી રજૂ કરેલ પ્રચલિત અને કેટલીક નવી મટરની મસ્ત મજાની વાનગીઓ. ...Read Moreસમસ્યા હોય તો વટાણાનું સેવન ટાળવું જોઇએ. રોજ વટાણા ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ કંટ્રોલમાં રહે છે. આ શરીરમાં ટ્રાઇગ્લિસરાઇડ્સના સ્તરને ઓછું કરીને લોહીમાં કોલેસ્ટ્રોલ સંતુલિત બનાવી રાખે છે. વટાણામાં રહેલા ઝિંક, આયર્ન, કેલ્શિયમ તત્વો શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. વટાણામાં ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ અને જિંક હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે. તે સિવાય તાજા લીલા વટાણામાં Read Full Story Download on Mobile New Episodes : Every Wednesday લીલા વટાણાની વાનગીઓ (20) 651 1.6k લીલા વટાણાની વાનગીઓ સં- મિતલ ઠક્કર લીલા વટાણાની વાનગીઓની રીત જાણતાં પહેલાં તેના વિશે ટૂંકમાં ઉપયોગી માહિતી જાણી લો. પછી જાણો લીલા વટાણાની વેબ સોર્સથી સંકલિત કરી રજૂ કરેલ પ્રચલિત અને કેટલીક નવી મટરની મસ્ત મજાની વાનગીઓ. ...Read Moreસમસ્યા હોય તો વટાણાનું સેવન ટાળવું જોઇએ. રોજ વટાણા ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ કંટ્રોલમાં રહે છે. આ શરીરમાં ટ્રાઇગ્લિસરાઇડ્સના સ્તરને ઓછું કરીને લોહીમાં કોલેસ્ટ્રોલ સંતુલિત બનાવી રાખે છે. વટાણામાં રહેલા ઝિંક, આયર્ન, કેલ્શિયમ તત્વો શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. વટાણામાં ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ અને જિંક હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે. તે સિવાય તાજા લીલા વટાણામાં Read લીલા વટાણાની વાનગીઓ - 2 (12) 871 2.1k લીલા વટાણાની વાનગીઓ - મિતલ ઠક્કર વટાણા બટાકાના સમોસા સામગ્રી:બટાકા, 6 લીલા વટાણા, 1 2 કપ ધાણાનો પાઉડર, 2 ટીસ્પૂન ગરમ મસાલો, 2 ટીસ્પૂન ખાંડ, 2 ટીસ્પૂન આમચૂર, 2 ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ, 2 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર, ...Read Moreટીસ્પૂન મીઠું, સ્વાદ અનુસાર. રીત:બટાકાને બાફી તેના નાના ટુકડા કરવા. એક કઢાઇમાં વઘાર માટે તેલ ગરમ કરી તેમાં જીરું સાંતળો. તે પછી તેમાં વટાણા નાખી થોડી વારે બફાઇ જાય એટલે ધાણા પાઉડર, ગરમ મસાલો, આદું-મરચાંની પેસ્ટ, ખાંડ નાખી સમારેલા બટાકા નાખવા. તે પછી આમચૂર, મીઠું, મરચું નાખી હળવા હાથે હલાવીને મિકસ કરો. મેંદો અથવા ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું, તેલ, અજમો નાખી Read લીલા વટાણાની વાનગીઓ - ૩ (12) 569 1.8k લીલા વટાણાની વાનગીઓભાગ-૩ સંકલન અને રજૂઆત- મિતલ ઠક્કર લીલા વટાણાના અગાઉના પહેલા અને બીજા ભાગમાં તેના વિશે કેટલીક જાણકારી અને વાનગીઓ રજૂ કરી હતી. લીલા વટાણાની જુદી – જુદી વાનગીઓ બનાવી તેના ગુણોનો લાભ લઇ શકાય છે. આ ત્રીજા ...Read Moreઆપણે વાનગીની રીત જાણતાં પહેલાં રસપ્રદ જાણકારી મેળવીશું.એક કપ વટાણાના દાણામાં ૧૦૦ જેટલી કેલેરી હોય છે. તેમાં ફાઇબર અને પ્રોટીનની માત્રા વધુ હોવાથી ફાયદાકારક છે. વટાણામાં રહેલા પોલિફેનોલ નામના તત્ત્વથી પેટના કેન્સરથી બચી શકાય છે. વટાણામાં એન્ટીઓક્સીડેંટ હોય છે. જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જેથી શરીર અનેક બીમારીઓથી મુક્ત રહી શકે. લીલા વટાણામાં એવા સ્વાસ્થ્યવર્ધક ગુણ હોય છે Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Mital Thakkar Follow