×

“મેહુલ પ્લીઝ તું મને છોડીને ના જા,તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે ઍન્ડ આઈ નિડ યું.”રાજકોટના રેલવે પ્લેટફોર્મ પર ઓખા-ભાવનગરની ટ્રેન પડી હતી.સમય રાત્રીના નવને ત્રીસ થવા આવ્યો હતો,મેહુલ ટ્રેનમાં બેસી ચુક્યો હતો અને બહાર બારી પર રાધિકા મેહુલને મનાવી ...Read More

“આજે મેં ઋતુને હર્ટ કરી,ભોળાનાથ ઉધાર બાજુ લખી નાખજો, હું કાલે સરભર કરી દઈશ,ઋતુ…..”મેહુલ આગળ લખવા જતો હતો ત્યાં તેના કાનમાં મોટી ચીખ સંભળાઈ અને કંઈક નીચે અથડાવવાનો અવાજ સંભળાયો.મેહુલ તરત ઉભો થયો અને જિજ્ઞાશાવૃત્તિથી બાલ્કનીમાં જોવા ગયો. ...Read More

ટોળામાંથી કોઈનું ધ્યાન મેહુલ પર પડ્યું તો બધા તેના તરફ દોડ્યા,પાંચ મિનિટમાં પુરી સોસાયટીનો માહોલ શોકમય થઈ ગયો હતો.બધી સ્ત્રીઓના રડવાના અવાજને કારણે કોઈ શું બોલે તે પણ સાંભળી શકાતું ન હતું. નિલાબેન મેહુલનું માથું ખોળામાં લઈ મેહુલના ગાલ ...Read More

“પહેલી મુલાકાતમાં હગ અને બીજી મુલાકાતમાં કમર,બોવ જ ફાસ્ટ છે તું.”રાધિકાએ ડાન્સ કરતા કહ્યું.મેહુલે રાધિકાને પોતાના તરફ ખેંચી,બંને સાવ નજીક હતા. “એવરેજ ચાર મુલાકાતમાં કોઈ પણ છોકરી પ્રેમમાં પડી જાય, તારા માટે ત્રણ મુલાકાત ઇનફ છે,તો એ હિસાબથી હા મને ...Read More

રાધિકા મેહુલ જોડે ભવિષ્યના શમણાં સેવવા લાગી હતી,દાદીમાએ જે રાજકુમારની વાર્તાઓ કહી હતી તે આ જ મેહુલ કોઈ ઘોડી પર તેને લેવા આવે છે અને સૌની વચ્ચે ઊંચકીને તેને બેસારી દૂર નીકળી જાય છે,તેવો આભાસ થાય છે.ઘરે પહોંચીને પણ ...Read More

મેહુલની એકદમ નજીક આવીને એ કાતિલ સ્માઈલ સાથે નટખટ અદામાં પૂછ્યું, “શું જુએ છે પાગલ ” મેહુલ પણ દાવ આપે તેમ ન હતો,પેલી જોકરવાળી સ્માઈલ સાથે ડાયલોગ મારતા કહ્યું, “જી કરતા હૈ તુમ્હે ખા જાઉં.” “અરે અરે, અપને અરમાનો કો જરા ...Read More

જેને તમે અનહદ પ્રેમ કરો છો તેવી વ્યક્તિ પાસેથી એવું સાંભળવા મળે કે ‘તે કોઈ બીજા વ્યક્તિને અનહદ પ્રેમ કરે છે’ ત્યારે કેવી સ્થિતિ થાય તે કદાચ એવી જ વ્યક્તિને ખબર હોય જે આ પરિસ્થિતિમાંથી પસાર થયું હોય.પરંતુ મેહુલે ...Read More

“રાધિકા કદાચ તું ભૂલી ગયી હશે પણ હું નહિ ભુલ્યો,મેં તને પ્રોમિસ આપ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં હું તારી સાથે રહીશ,તું સાચી હોય કે ના હોય પણ હું તારી બાજુમાં રહીશ”મેહુલની આંખોમાં આંસુ આવી ગયા,સિગારેટની સાથે મેહુલ પણ ...Read More

જેતપુરની ટ્રેન આવતા હું બેસી ગઈ અને મેહુલ સાથે થયેલા ઝગડા વિશે વિચારતી હતી,બાહ્ય પ્રવૃત્તિઓથી દુર રહેવા મેં કાનમાં ઈયરફોન લગાવ્યા હતા અને તેનો ગીતો સાથે મારા ઇમોશન પણ બદલાય રહ્યા હતા.અચાનક મને એક જાણીતા અવાજનો અહેસાસ થયો.મારું હૃદય ...Read More

“હેય,હેય બકુ...આવું તો થતું જ રહે.તેનાથી એવું કંઈ થોડું માની લેવાય કે જિંદગી નીરસ થઈ ગઈ છે. જીવવા માટે ઘણા સારા કારણો હોય છે”મેહુલે રાધિકાને ચૂપ કરાવતા કહ્યું. “ચાલ હું તને મારી લવ લાઈફ કહું,બોવ જ હસવું આવશે હા”મેહુલની આંખોમાં ...Read More

“શ્રધ્ધા મારી ગર્લફ્રેન્ડ બનીશ ”મેહુલે કૉલ કરી શ્રધ્ધાને શૉક આપ્યો. “તું લગ્ન કરીશ મારી સાથે ”શ્રધ્ધાએ મજાકમાં ડાયલોગ માર્યો. “કાલે મળવા આવીશ તો જવાબ આપું” “તું કિસ કરી લઈશ તો ”શ્રધ્ધા પણ મેહુલની ખેંચવાના મૂડમાં હતી. “નક્કી ના કહેવાય,તારી હાઈટ મળતી આવે છે ...Read More

વિશ્વા તું પણ મેહુલની વાતોમાં આવી ગઈ ,તારે તો મેહુલને બરબાદ કરવો હતો ને ” “બરબાદ અને મેહુલને ,જો મને ખબર હોત કે એ આ મેહુલ છે તો હું હસતા મોંએ પોતાની ભૂલ સ્વીકારી લેત”વિશ્વાએ કહ્યું. “કેમ તું બદલાય ગયી ” “બદલાય ...Read More

“અંકલ રાધિકા મારી જવાબદારી છે,તેને કઈ નહિ થાય તેની જવાબદારી હું લઉં છું”મેહુલે દ્રઢતાથી કહ્યું.રૂમમાં થોડીવાર શાંતિ છવાઈ ગયી.રાધિકા કિચનમાંથી ડોકિયું કરીને બધું જોઈ રહી હતી. આખરે જીજ્ઞેશભાઈએ મૌન તોડતા કહ્યું, “હરેશ હું જે વિચારું છું એ જ તું ...Read More

“અંકલ(રાધિકાના પાપા) હું કઇ મારા વખાણ કરવા અહીં વાત નથી કરતો,મારી પાસે કઇ જ નો’હતું ત્યારે રાધિકા હતી અને આજે બધું જ છે ત્યારે પણ મારે રાધિકા જ જોઈએ,રાધિકા આઈ લવ યુ,મારી સાથે લગ્ન કરીશ ”મેહુલ ઘૂંટણ પર બેઠયો ...Read More