Prem ni painkiller book and story is written by STanK in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem ni painkiller is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મોબાઇલ ની સ્ક્રીન પર સવાર ના 6 વાગવા નો સમય થતો આવતો હતો, 6 વાગતા ની સાથે જ આ આખા દિવસ ખુબ જ ગમતો મોબાઇલ પ્રેમ ને જગાડવા માટે અવાજ કરવા લાગ્યો પણ પ્રેમ ને કઈ અસર ન હતી ...Read Moreતો એના સપના માં મસગુલ છે,આખરે પ્રેમ ના મમ્મી દરવાજા પર દસ્તક આપી, પ્રેમ, ઉઠ બેટા. જો 6:30 થયા હવે તો ઉઠ, તને ખબર છે ને કે તારે આજે 8 વાગે વડોદરા જવાનું છે વડોદરા નું નામે કાન માં પડતાં પ્રેમ ની આંખ તરત ખૂલી ગઈ, અને પ્રેમ બોલી ઉઠ્યો મમ્મી તને ખબર હતી કે મારે આજ વડોદરા જવાનું છે
એક્ટિવા માં આગડ બેઠેલી છોકરી નું નામ ક્રિશ્ના હતું જે અભય ને જોતાં જ શાંત થઈ ગઈ કારણ કે અભય તેનો બોયફ્રેન્ડ હતો, એટલે ક્રિશ્ના ને એમ થયું કે હવે અભય બધુ જ સંભાડી લેશે. અને અભય ને જોઈ ...Read Moreક્રિશ્ના ની પછાડ બેસેલી એની ફ્રેન્ડ કે જેનું નામે પ્રીતિ હતું. એ બોલી પડી જો ને અભય આ ગવાર ની કાર ના લીધે હમણાં અમે બને નીચે પડી જાત. આટલી વાત થઈ ત્યાં જ પ્રેમ કાર માં થી નીચે આવી અને બને છોકરી ને કહેવા લાગ્યો જ વાંક તમારો છે તમે રોંગ સાઇડ થી આવો છો. આટલું બોલતા જ પ્રેમ