Zanpo udaas chhe.. book and story is written by jignasha patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Zanpo udaas chhe.. is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઝાંપો ઊદાસ ઉદાસ છે... - Novels
by jignasha patel
in
Gujarati Fiction Stories
પ્રકરણ -1' રસોઈ તૈયાર છે ? ''ના, પણ તૈયાર છે એમ જ સમજ ને !''કેમ તૈયાર નથી ?' એમ વાસવ ને પૂછવાનું જરા મન તો થયું, પણ બીજી જ પળે મનમાં કશુંક વિચારીને એ ચૂપ જ રહ્યો. હજુ એ પતિ અધિકાર તેને પ્રાપ્ત કરવાનો બાકી હતો... પતિ અધિકાર એટલે પતિની મરજી સાચવવાની અનિવાર્ય ફરજ... પતિ અધિકાર એટલે પત્ની પરત્વે પતિએ નહીં બજાવેલી ફરજના ફળની અપેક્ષા... એ કારણ વિના પતિ અધિકારનો અર્થ શોધવા મથામણ કરી રહ્યો... પતિ ઈચ્છે ત્યારે રસોઈ તૈયાર હોવી જોઈએ... જમવાનું ટાણું હોય કે ન હોય.. ઘરમાં રાશનપાણી હોય કે ન હોય... પતિ અધિકારને એમાં કશો ફર્ક પડતો નથી... પતિ અધિકારની આવી અફલાતૂન વ્યાખ્યા પર એને ખડખડાટ
પ્રકરણ -1' રસોઈ તૈયાર છે ? ''ના, પણ તૈયાર છે એમ જ સમજ ને !''કેમ તૈયાર નથી ?' એમ વાસવ ને પૂછવાનું જરા મન તો થયું, પણ બીજી જ પળે મનમાં કશુંક વિચારીને એ ચૂપ જ રહ્યો. હજુ એ ...Read Moreઅધિકાર તેને પ્રાપ્ત કરવાનો બાકી હતો... પતિ અધિકાર એટલે પતિની મરજી સાચવવાની અનિવાર્ય ફરજ... પતિ અધિકાર એટલે પત્ની પરત્વે પતિએ નહીં બજાવેલી ફરજના ફળની અપેક્ષા... એ કારણ વિના પતિ અધિકારનો અર્થ શોધવા મથામણ કરી રહ્યો... પતિ ઈચ્છે ત્યારે રસોઈ તૈયાર હોવી જોઈએ... જમવાનું ટાણું હોય કે ન હોય.. ઘરમાં રાશનપાણી હોય કે ન હોય... પતિ અધિકારને એમાં કશો ફર્ક પડતો નથી... પતિ અધિકારની આવી અફલાતૂન વ્યાખ્યા પર એને ખડખડાટ
વાસવ ઝાંપો છોડી દૂર દૂર ચાલ્યો ગયો. ઉદાસી એના મનને ઘેરી વળી. ખાટલે બેવડ વળી ખાંસતી માનો ચહેરો એની નજર સમક્ષ ઉપસ્થિત થયો. 'આ ખાંસી તો માનો... ' ને બાકીનું વાક્ય રીનાએ પોતાના પર છોડી દીધું હતું. એ વાક્ય ...Read Moreયાદ આવ્યું... મનને ઘેરી વળ્યું. માં ક્ષણ ક્ષણનું મોત જીવતી હતી. ઘરડું પાન... સૂકું પાન... એક હવાનો ઝોંકો આવ્યો નથી કે ડાળીથી પાન... હવા જાણે થીજી ગઈ હતી. એના કદમ આગળ વધતા જતા હતાં. થોડા સમય પહેલાં
બસ થોડી જ પળોમાં સૂર્યાસ્ત થવાનો હતો. રાતો -નારંગી સૂરજ જરીક શ્રમિત લાગતો હતો. છતાં કર્તવ્યપાલનના સંતોષ અને ગૌરવ સાથે અસ્ત થઇ રહ્યો હતો. સમી સાંજે માળામાં પાછાં ફરી રહેલ પંખીઓની ઉડાઉડ ને એમનો કલરવ બધે મધુરતા ફેલાવી રહ્યો ...Read Moreભૂરા આકાશમાં સૂર્ય ડુબતાની સાથે જ આછાં તારાઓ ટમટમવાની હોડમાં લાગી ગયા. ચંદ્ર પણ આળશ મરડીને પોતાનું તેજ પાથરવા માટે ઉભો થયો. હળવુંક મલકીને તેજ પાથર્યું તો સારા જગમાં ખુશનુમા છવાય ગઈ. નિશાના આવા અદ્ભૂત આગમનથી કોઈ અજબ પ્રાકૃતિક સંગીત વાતાવરણમાં દૂર દૂર સુધી ફેલાઈ ગયું. આવું વાતાવરણ રીનાને ખૂબ પ્રિય હતું...
એ ટ્રેનમાંથી ઉતર્યો. આજુબાજુ જોયું... બધે નજર ઘુમાવી... બધું અપરિચિત હતું. પ્લેટફોર્મ પર ભારે ભીડ હતી. એટલામાં કોઈ બીજી ટ્રેન આવવાની જાહેરાત થઇ. પેસેન્જરો પોત -પોતાના સામાન સાથે ગાડીમાં ચડવા માટે તૈયાર થઇ ગયા. ગાડી સ્ટેશને આવતા ની ...Read Moreજ થોડીવાર પહેલાં એને સંસ્કાર અને શિસ્ત ના પાઠ ભણાવી રહેલ એક કાકા શોરબકોર અને ધક્કામુક્કી કરવા લાગ્યાં.. ધક્કામુક્કી માં એય એને ભાન ન રહ્યું કે એક સ્ત્રીને એમના કારણે ધક્કો લાગવાથી એ સ્ત્રીનું સામાન પડી ગયું છે. સ્ત્રીએ કંઈક કહ્યું તો ગાળાગાળી કરવા લાગ્યાં... વાસવ ને હસવું આવ્યું... વાહ રે દુનિયા... શું શિષ્ટતા કે સંસ્કાર માત્ર સલાહ આપવા માટે જ
'કોણ હશે ?' ના સવાલ સાથે વાસવે દરવાજો ખોલ્યો... સામે કામવાળી બાઈની દીકરી હતી... આવતાની સાથે જ બોલી ' વાસવ ભાઈ, ...Read Moreબે દિવસ માટે માં ગામ ગઈ છે, તો કામ કરવા હું આવીશ. ' વાસવે 'ઓકે ' કહેતાં હળવુ સ્મિત વેર્યુ. એ કામકાજ માં પરોવાઈ. વાસવ પણ ફાઇલ્સ ચેકીંગ માટે બેઠો. પણ આજે એનું મન કામમાં બિલકુલ લાગતુ નહોતું. એણે કહ્યું..' જયા બાકીનું કામ પછી કર,પહેલા મને આદુવાળી ચા બનાવી આપ '. 'જી વાસવ ભાઈ ' જયાએ અંદરથી જ જવાબ આપ્યો. થોડીવારમાં એ