×

વાહ! મારી મમ્મી મારા દિલની વાત સમજી ગઈ હતી, એ પણ એજ ગોઠવણમાં હતી કે મારી અને વૈશાલીની એકવાર વાતચીત થાય, તો હું વૈશાલીને કંઇક કહી શકું, કે એજ સામેથી મને રીજેક્ટ કરે અને મામલો અહીજ પૂરો થાય. ...Read More

, કદાજ હું મારા માટે બળવો ન પણ કરું, પણ વૈશાલી માટે કંઈ પણ કરી છૂટવાની ભાવનાએ મારા મગજમાં ઘર કરી લીધું હતું, સાલ્લ્લો કાર્તિક પણ જબરો છે,, આટલો સમય થયો ક્યારેય તેની ગર્લ ફ્રેન્ડનો ફોટો પણ ન ...Read More

“હા, મારી વાત શાંતિથી સાંભળ, ત્યાં એરપોર્ટ ઉપર રામુકાકા બોલેરો લઇને તને લેવા આવ્યા છે. બહાર તારા નામનું પાટિયું લઈને ઉભા હશે. એમની સાથે બોલેરોમાં બેસીજા. અને હા, બોલેરોની પાછળની સીટ ઉપર તારા માટે નવી નકોર શેરવાની રાખી ...Read More

“અરે, કેવો સમાજ થુકું છું હું આવા બે કોડીના સમાજ ઉપર, જે આ યુવા દિલોની લાગણીને સમજી ના શકે, અને જુવાનીના જોશની દુહાઈ હેઠળ યુવા દિલોની લાગણીને ચગદી નાખે એવા સમાજને આગ લગાવી દેવી જોઈએ, અરે હું આજ ...Read More