Voiceless Vedshakha book and story is written by Poojan Khakhar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Voiceless Vedshakha is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વોઈસલેસ વેદશાખા - Novels
by Poojan Khakhar
in
Gujarati Moral Stories
શું વિચારે છે
આ બધું શું કામનું
અરે.. પુસ્તકનું પ્રમોશન તો કરવું પડે ને.. આનાથી તને વધુ વાંચકો મળશે..
મને તુ જોઈએ છે! વાંચકો નહિં. વેદાંતનું મન આ કહેવા માગે છે પણ તે બોલી શકતો નથી.
સંબંધનું કોઈ મૂલ્ય નથી. તે નિભાવવા માણસ બધુ જતુ કરવા તૈયાર છે. મૅડિકલ સાયન્સ અને ટેક્નોલોજીની આ જુગલબંધીએ લોકોને જાગતા કરી દિધા છે. તેઓ આજે યુવાનોના પ્રેરણાસ્ત્રોત બની ગયા છે. વિશાખા અને વેદાંતને પણ આશા નહોતી કે તેઓ આ રીતની સફળતા પામશે. પોતાની મુશ્કેલી દૂર કરવા મથી રહેલો વેદાંત આજે ઘર-ઘરમાં પ્રખ્યાત છે. દરેક મા-બાપ તેના ઉદાહરણથી પોતાના બાળકને આગળ વધવા સમજાવે છે.
આ બાજુ વિશાખાની પસંદગી પર વેદાંતનું જીવન ટકેલું છે. તે પોતે વિશાખા માટે મરી પડવા પણ તૈયાર છે.
પેલા જ મૈં કહ્યુ તુ.. નહિં જવા દઉં.. એમ.. વેદાંત મોબાઈલમાં મેસેજ લખે છે.
મને જવુ પણ નહોતું..વેદાંત મૈં તારી સાથે બહુ જ ખોટું કર્યું..મારા સ્વાર્થ ખાતર આવી છું..
તો શું પ્રેમ નથી
વિશાખાની આંખમાંથી આંસુ સરી પડે છે. વિશાખા મોઢા પર આંગળી રાખીને ચુપ રહેવાનો ઈશારો કરે છે અને પછી બંને એકબીજામાં ખોવાઈ જાય છે..
શું વિચારે છે
આ બધું શું કામનું
અરે.. પુસ્તકનું પ્રમોશન તો કરવું પડે ને.. આનાથી તને વધુ વાંચકો મળશે..
મને તુ જોઈએ છે! વાંચકો નહિં. વેદાંતનું મન આ કહેવા માગે છે પણ તે ...Read Moreશકતો નથી.
સંબંધનું કોઈ મૂલ્ય નથી. તે નિભાવવા માણસ બધુ જતુ કરવા તૈયાર છે. મૅડિકલ સાયન્સ અને ટેક્નોલોજીની આ જુગલબંધીએ લોકોને જાગતા કરી દિધા છે. તેઓ આજે યુવાનોના પ્રેરણાસ્ત્રોત બની ગયા છે. વિશાખા અને વેદાંતને પણ આશા નહોતી કે તેઓ આ રીતની સફળતા પામશે. પોતાની મુશ્કેલી દૂર કરવા મથી રહેલો વેદાંત આજે ઘર-ઘરમાં પ્રખ્યાત છે. દરેક મા-બાપ તેના ઉદાહરણથી પોતાના બાળકને આગળ વધવા સમજાવે છે.
આ બાજુ વિશાખાની પસંદગી પર વેદાંતનું જીવન ટકેલું છે. તે પોતે વિશાખા માટે મરી પડવા પણ તૈયાર છે.
પેલા જ મૈં કહ્યુ તુ.. નહિં જવા દઉં.. એમ.. વેદાંત મોબાઈલમાં મેસેજ લખે છે.
મને જવુ પણ નહોતું..વેદાંત મૈં તારી સાથે બહુ જ ખોટું કર્યું..મારા સ્વાર્થ ખાતર આવી છું..
તો શું પ્રેમ નથી
વિશાખાની આંખમાંથી આંસુ સરી પડે છે. વિશાખા મોઢા પર આંગળી રાખીને ચુપ રહેવાનો ઈશારો કરે છે અને પછી બંને એકબીજામાં ખોવાઈ જાય છે..
વેદાંત.. તેના જીવનમાં બની ગયેલી ઘટનાઓ.. વેદાંત અને હકીકતની દુનિયા.. તેના મિત્રો.. વેદાંત અને તેના મમ્મીનો સંબંધ..
કૉલેજના મહિનામાં જ સિનિયરોનો દેખાવ..
જુનિયર વિશાખાનું એન્ટિ રેગિંગ એક્ટ..
વેદાંતનું સ્કૂલ પૂરી કરીને ઘરમાં આગમન..
હકીકતની દુનિયા સાથે વેદાંતનો પરિચય..
તેની માં સાથે વધતી લાગણી અને સમજણ..
એન્ટી રેગિંગ એક્ટની સફળતા પછીનું કૉલેજમાં આગમન..
નિયતિના પપ્પા બન્યા એમની શાળાના પ્રમુખ..
વેદાંતની વાત.. વિશાખાનો વેદાંતને મળવાનો ઈંતેજાર..