Ek sandesh manvtano book and story is written by Irfan Juneja in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek sandesh manvtano is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક સંદેશ માનવતાનો - Novels
by Irfan Juneja
in
Gujarati Motivational Stories
પ્રસ્તાવના આ એક કાલ્પનિક રચના છે. સમાજને માનવતા વિશે રજુઆત કરવાનો મારો આ નાનો અમથો પ્રયાસ છે. આશા છે આપને આ રચના ગમે અને સતત વાંચવા માટેની ઇચ્છાઓ જાગે. ************************* એક સંદેશ માનવતાનો From Darkness to Light ભાગ - ૧ ************************* સવારનો સમય હતો. શાળાઓ વેકેશન પછી ખુલી ગઈ હતી. બાળકો શાળામાં પ્રાર્થના ખંડમાં પ્રાર્થના કરી રહ્યા હતા. શિક્ષક ગણ પણ નવા વર્ષની શરૂઆતમાં સજ્જ હતું. સહકાર પ્રાથમિક શાળાના આ બાળકો પ્રાર્થના પછી પોત પોતાના વર્ગ ખંડમાં ગયા. ધોરણ-૭માં અભ્યાસ કરી રહેલા મિત્રો અર્ઝાન, અરમાન અને અર્શ પહેલા ધોરણથી જ એક જ પાટલી પર બેસતાં. ધોરણ-૭ની શરૂઆત
પ્રસ્તાવના આ એક કાલ્પનિક રચના છે. સમાજને માનવતા વિશે રજુઆત કરવાનો મારો આ નાનો અમથો પ્રયાસ છે. આશા છે આપને આ રચના ગમે અને સતત વાંચવા માટેની ઇચ્છાઓ જાગે. ************************* એક સંદેશ માનવતાનો From Darkness ...Read MoreLight ભાગ - ૧ ************************* સવારનો સમય હતો. શાળાઓ વેકેશન પછી ખુલી ગઈ હતી. બાળકો શાળામાં પ્રાર્થના ખંડમાં પ્રાર્થના કરી રહ્યા હતા. શિક્ષક ગણ પણ નવા વર્ષની શરૂઆતમાં સજ્જ હતું. સહકાર પ્રાથમિક શાળાના આ બાળકો પ્રાર્થના પછી પોત પોતાના વર્ગ ખંડમાં ગયા. ધોરણ-૭માં અભ્યાસ કરી રહેલા મિત્રો અર્ઝાન, અરમાન અને અર્શ પહેલા ધોરણથી જ એક જ પાટલી પર બેસતાં. ધોરણ-૭ની શરૂઆત
************************ એક સંદેશ માનવતાનો From darkness to light ભાગ - ૨ ************************ અરમાન અને અર્શ અર્ઝાનના ઘરે પહોંચ્યા. અર્ઝાને એમને આવકાર્યા અને ત્રણેય જણ ત્યાંથી અર્ઝાનના રૂમમાં ગયા. "અરમાન, અર્શ.. કાલે આપણા માટે થોડો કઠિન ...Read Moreછે. આપણે એ રીતે તૈયારી કરવી પડશે જેથી આપણે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સુધી આ સંદેશ સારી રીતે પહોંચાડી શકીએ." "હા અર્ઝાન પણ તે સ્પીચ લખી છે?" અરમાન બોલ્યો. "ના કોઈ સ્પીચ તો નથી લખી પણ કાલે દિલમાં જે આવે એ સારી રીતે વ્યક્ત કરી શકું એના માટે વિચારું છું." "અચ્છા, તો પછી અમને અહીં કેમ બોલાવ્યા છે?" "તમારું ખાસ કામ કાલે મારી
******************* એક સંદેશ માનવતાનો ભાગ - ૩ ******************* અર્ઝાનની આ વાત પછી બીજે જ દિવસથી બાળકોએ પોતાનો ફાળો આપવાનું શરૂ કર્યું. એ પછી અર્ઝાન, અરમાન અને અર્શ દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી આ પૈસા થકી જરૂરી ...Read Moreઅને દૂધ પહોંચાડવામાં આવ્યું. અર્ઝાન, અરમાન અને અર્શનો આ પ્રયાસ એટલો સફળ થયો કે આખા ગામમાં લોકો આ ત્રણ બાળકોને સારી રીતે ઓળખવા લાગ્યા અને એમને આદરથી જોવા લાગ્યા. શાળામાં પણ પ્રિન્સિપાલ મેમ અને શિક્ષકો થકી એમને માન સમ્માન મળવા લાગ્યું. ત્રણેય બાળકો અને એમના મા-બાપ પણ એમની પ્રવૃત્તિથી ખુબ જ ખુશ હતા. બે-બે રૂપિયા કરીને એમને શાળાના બાળકો થકી જ ગામના