Mark-sheetni vedna book and story is written by SHILPA PARMAR...SHILU in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mark-sheetni vedna is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
માર્કશીટની વેદના - Novels
by SHILPA PARMAR...SHILU
in
Gujarati Moral Stories
માર્કશીટની વેદના.....ભાગ 1 હાશ....આખરે હવે મારા ઉપર પેલા અમુક આંકડા છપાઈ ગયા હતા. આંકડાની સાથે સાથે વિદ્યાર્થીઓના નામ અને નંબર પણ છપાઈ ગયા હતા .મારા ઉપર મસ્ત લેમીનેશન પણ કરવામાં આવ્યું હતું.ગુજરાત બોર્ડના માર્કશીટ બનાવનાર ભાઈએ મને મસ્ત શણગાર આપી દીધો હતો. હવે તો બસ એ જ જોવાનું હતું કે, " હું જેના હાથમાં જઈશ એ બાળક મને જોઈ ને....ના ના...કદાચ મારા ઉપર છપાયેલા આ આંકડાઓ જોઈને ખુશ થશે કે દુઃખી થશે......!" આખરે હવે એ દિવસ પણ આવી જ ગયો હતો .પરિણામનો દિવસ. મને મારા જેવી જ બીજી માર્કશીટની
માર્કશીટની વેદના.....ભાગ 1 હાશ....આખરે હવે મારા ઉપર પેલા અમુક આંકડા છપાઈ ગયા હતા. આંકડાની સાથે સાથે વિદ્યાર્થીઓના નામ અને નંબર પણ છપાઈ ગયા હતા .મારા ...Read Moreમસ્ત લેમીનેશન પણ કરવામાં આવ્યું હતું.ગુજરાત બોર્ડના માર્કશીટ બનાવનાર ભાઈએ મને મસ્ત શણગાર આપી દીધો હતો. હવે તો બસ એ જ જોવાનું હતું કે, " હું જેના હાથમાં જઈશ એ બાળક મને જોઈ ને....ના ના...કદાચ મારા ઉપર છપાયેલા આ આંકડાઓ જોઈને ખુશ થશે કે દુઃખી થશે......!" આખરે હવે એ દિવસ પણ આવી જ ગયો હતો .પરિણામનો દિવસ. મને મારા જેવી જ બીજી માર્કશીટની
આપણે ભાગ-1માં જોયું કે એક માર્કશીટ પોતાની વ્યથા સાંભળાવતા કહે છે કે, પોતે કેવી રીતે એક છોકરીના હાથમાં જાય છે અને એ માર્કશીટ પરના આંકડાઓ એ છોકરીને અને એના પરિવારને ખુશ કરી જાય છે.એ જ આંકડાઓ ...Read Moreછોકરીને મન વગર જ સાયન્સ લેવા મજબૂર પણ કરે છે......હવે વાંચો માર્કશીટની આગળની સફર.......... હવે તો એ છોકરીએ સાયન્સ લઈ લીધું હતું.એનું વેકેશન પણ પૂરું થઈ ગયું હતું.એ સ્કૂલે જવા લાગી હતી.હવે એ મારા ઉપર કયારેક કયારેક જ નજર નાખતી હતી.હા,એણે મને હજુ સાચવીને રાખી હતી.એ જ પેલી ફાઈલમાં.....મારી બીજી ઝેરોક્ષ કોપીની સાથે જ.
માર્કશીટની વેદના -3 દિવસો પાણીની માફક વહેતા હતા અને આખરે હવે 12 સાયન્સના પરિણામનો દિવસ પણ આવી જ ગયો હતો.ફરી એકવાર એ છોકરીના જીવનમાં એક નવી માર્કશીટ ...Read Moreહતી.ફરી એકવાર પેલા આંકડાઓનો ખેલ શરૂ થવાનો હતો.ફરી એકવાર માસુમ બાળકોના જીવનમાં માત્ર આંકડાઓને કારણે પરિવર્તન આવવાનું હતું. હું પેલી ફાઈલમાં પડ્યા પડ્યા આવા બધા વિચારો કરી રહી હતી.ત્યાં જ પેલી છોકરીએ આવીને મને ફાઈલમાંથી બહાર કાઢી.એ છોકરી મને હાથમાં લઈને બસ મારી સામે ટગર ટગર જોયા કરતી હતી.એ ખૂબ જ ડરેલી લાગતી હતી.એની આંખોમાં સાફ