B.Comમાં પાસ થયો આદિત્ય એની ખુશીમાં નવો મોબાઈલ ખરીદીને ખુશીમાં વધારો થયો. ફેસબુક આઈ.ડી. બનાવી અને મો. નંબર વોટ્સએપ માં રજીસ્ટર કર્યા. એકદિવસ અચાનક ફોરમ ગોસ્વામી નાં નામની ફેસબુક પર રીકવેસ્ટ આવી.. આવી જ જોરદાર લવ સ્ટોરીને ...Read Moreઆ ભાગમાં
આદિત્યએ ફરી મેસેન્જર ખોલ્યું અને ફોરમ ગોસ્વામીનાં એકાઉન્ટ પર મેસેજ કર્યો, હવે મેં પણ એક ભુલ કરી લીધી . એમ આદિત્યની વગર સ્વીકારેલ ફેસબુકની ફ્રેન્ડ રીકવેસ્ટમાં ફોરમ અને આદિત્ય મેસેન્જરમાં વાતો કરવા લાગ્યાં. આદિનાં મનમાં વિચાર આવે છે ...Read Moreતે સાચે જ MALE છે કે FEMALE છે કે પછી નજીકનો કોઈ મિત્ર મજાક કરી રહ્યો છે. અજાણ વ્યક્તિ સાથે ફેસબુકમાં દોસ્તીનો સંબંધ બંધાઈ ગયો. ફોરમે પુછ્યું - ગર્લફ્રેન્ડ છે કોઈ તમારે ,ત્યારે આદિએ રીપ્લાય આપ્યો : તમે મારી.......
• વાંચો વધુ આખી સ્ટોરી આ ભાગમાં
અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતાં પહેલાં તેની માહિતી હોવી જરૂરી છે. - ફોરમની સચ્ચાઈની વાતોથી આદિત્ય અને ફોરમનો સંબંધ મેસેજમાં ધણો આગળ વધ્યો છે. આદિએ વાતવાતમાં ફોરમને કહ્યું - તને જબરદસ્તી તો ન કહી શકાય પણ મને તારી ...Read Moreવાત કરવાની આદત પડી ગઈ છે . એ વાતનો ઉતર ફોરમે એવો જ આપ્યો - હા સાચું આદિ - મારી પણ અહીં એ જ હાલત છે. હવે, મેસેજ વગર નથી ચાલતું . વધુ વાચો આગળ ભાગ - ૩માં (Author - Ravi Gohel)
તમને મારો ફોટો જ સારો લાગ્યો એમ ને! હું નહીં આદિત્ય એ કહ્યું : અરે! સ્વીટુ એવું નથી. - તું ખુબ જ ખૂબસુરત છો . આદિત્યનાં મગજમાં અલગ દુનિયા ચાલું થઈ ગઈ અને એ વ્યક્તિની નજીક ...Read Moreપુરેપુરી કોશિષ. આદિત્યે નવરા પડી અચાનક મેસેજ કરી દીધો, આઈ લાઈક યુ - વધુ વાંચો ભાગ - ૪માં.
Author : Ravi Gohel