Premam by Ritik barot | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels પ્રેમામ - Novels Novels પ્રેમામ - Novels by Ritik barot in Gujarati Love Stories (216) 7.2k 14k 19 "હા! ગાંજો પીઉં છું. દારૂ,હેરોઇન,ડ્રગ્સ બધું જ લઉં છું. તને પ્રોબ્લેમ છે કઈ? પ્રોબ્લેમ હોય તોહ, બોલ! કે, રાહુલ સાથે માત્ર હાથમાં હાથ નાખી ને ફરતા જ આવડે છે?" હર્ષ એ કહ્યું. આ સાંભળી અને વિધિએ હર્ષના ગાલ પર ...Read Moreમારતા કહ્યું " તારી ગંદી સોચ! મને તોહ, ખબર હતી કે, તું ગટર વ્યક્તિ છે. તારી સોચ પણ ગટર જ છે. આજ પછી મને તારું મોઢું પણ નથી જોવું. મારી લાઈફમાં તારા જેવો એક, નમૂનો હતો! એમ, સમજી અને તને ભૂલી જઈશ. તારી લાઈફ છે. તારે જે, કરવું હોય એ કર! હું રાહુલ સાથે કંઈ પણ કરતી હોઉં! તને શું? Read Full Story Download on Mobile Full Novel પ્રેમામ - 1 (21) 912 1.6k "હા! ગાંજો પીઉં છું. દારૂ,હેરોઇન,ડ્રગ્સ બધું જ લઉં છું. તને પ્રોબ્લેમ છે કઈ? પ્રોબ્લેમ હોય તોહ, બોલ! કે, રાહુલ સાથે માત્ર હાથમાં હાથ નાખી ને ફરતા જ આવડે છે?" હર્ષ એ કહ્યું. આ સાંભળી અને વિધિએ હર્ષના ગાલ પર ...Read Moreમારતા કહ્યું " તારી ગંદી સોચ! મને તોહ, ખબર હતી કે, તું ગટર વ્યક્તિ છે. તારી સોચ પણ ગટર જ છે. આજ પછી મને તારું મોઢું પણ નથી જોવું. મારી લાઈફમાં તારા જેવો એક, નમૂનો હતો! એમ, સમજી અને તને ભૂલી જઈશ. તારી લાઈફ છે. તારે જે, કરવું હોય એ કર! હું રાહુલ સાથે કંઈ પણ કરતી હોઉં! તને શું? Read પ્રેમામ - 2 (14) 644 998 *એક વર્ષ પહેલાં* હું ડેશીંગ લુકમાં કોલેજ માટે નીકળી ગયો. ડેશીંગ તોહ, રોજેય લાગતો! પરંતુ, આજે થોડું વધારે જ ડેશીંગ લાગવાનું હતું. મારી કે.ટી.એમ પર સવાર થઈ! હું નીકળી પડ્યો. બે જ મિનિટમાં કોલેજ પહોંચ્યો. મારા મિત્રો ત્યાં ...Read Moreગાર્ડનમાં બેઠા હતા. એ બધાય મારી પાસે આવ્યા. અને મને સોરી...સોરી... કરવા લાગ્યા. મેં એમને માફ કર્યું. અમે, બધાય ગળે મળ્યા. "બે! તું તોહ, નારાઝ થઈ ગયો હે!" વિવેક એ કહ્યું. "હા! આમ, નારાઝ થવાનું ક્યારથી સીખી ગયો?" અભી એ કહ્યું. "બે! તું કંઈ રૂપાળી કન્યા છે? કે, આમ નારાઝ Read પ્રેમામ - 3 (17) 544 898 *એક વર્ષ પહેલાં* "હેય! વિધિ! અહીંયા! અહીંયા!" "યેપ! શ્રુતિ! કેમ કઈ કામ હતું?" વિધિ એ કહ્યું. "યા! એટલે જ તને અહીં બોલાવી છે. કોલેજ માં બધું જ બરાબર ચાલે છે ને? મીન્સ કે, કોઈ પરેશાન કરતું હોય! કે હેરાન ...Read Moreહોય તોહ, મારો એક ફ્રેન્ડ છે. હર્ષ! એને વાત કરજે. એ આ કોલેજ નો હેન્ડસમ હંક છે. એની સાથે જ, આ કોલેજ પર બોસગીરી એ જ કરે છે. તું સમજી ગઈ ને હું શું કહેવા માગું છું? હર્ષ સાથે ફ્રેન્ડશીપ કરી લે." "ઓહકે! મને અત્યાર સુધી મા તોહ, કોઈએ હેરાન Read પ્રેમામ - 4 (17) 490 768 *વર્તમાન સમય* હર્ષ ને શું થયું છે? કેમ મારી માટે આ બધું કરી રહ્યો છે? મારું એના જીવનમાં આટલું મહત્વ છે? પરંતુ, શા માટે? અમે, મળ્યા એને માત્ર એક વર્ષ તો થયું છે. આટલી લાગણીઓ? આ લાગણીઓ આવી કઈ ...Read Moreવિધિ હર્ષ ના આ વર્તાવ પાછળ નું કારણ જાણવા માંગતી હતી. માટે જ એ તેમના મિત્રો પાસે પહોંચી ગઈ. "હર્ષ! હર્ષ એ આ બધું શા માટે કર્યું? મને વાત કરવી છે એની સાથે. પરંતુ, હવે તો લેટ થઈ ગયું. કદાચ, હું પહેલા જ સમજી ગઈ હોત. એ સિડ મને કે, એ મારી Read પ્રેમામ - 5 (11) 416 750 *વર્તમાન સમય* "બે, તમે વિધિ ને ખોટું શા માટે બોલ્યા? એ ભાઈ તો, હજુય વિધિ પાછળ ગાંડો છે. મળાવી દો બંને ને." વિવેક એ કહ્યું. "બે, ગાંડો થઈ ગયો છે શું? ભાઈ ની હાલત જોતો નથી? એ ચાલી પણ ...Read Moreશકતો. હા, મોત ના મોં માંથી પરત ફર્યો છે. અને વિધિ માટે જ આ બધું કર્યું હતું ને? ફરી વિધિ ત્યાં જઈને તેને હર્ટ કરશે તો? આ ભાઈ નું તો, ચસ્કી ગયેલું છે. એને કોઈ પણ કારણ જોઈએ છે, મરવા માટે નો. અત્યારે ખુશ છે. લીલી એ એની લાઈફમાં ખુશીઓ ભરી નાખી Read પ્રેમામ - 6 (13) 394 656 *વર્તમાન સમય* "બે, ઘર ની આણે શું હાલત કરી છે. આ સુધરવાનો નથી ક્યારેય. ચારેય તરફ દારૂ ની બોટલો ઉલળે છે. આ કાંચ ની વસ્તુઓ પણ તોડી નાખી. હાથમાં મરહમ-પટ્ટી કરી છે. અર્થાત, હાથ વડે આ વસ્તુઓ તોડી છે. ...Read Moreથઈ ગયો છે આ? હેય, લીલી આ ગાલ પર નિશાન શાનો છે? હર્ષ એ તારી પર હાથ ઉપાડ્યો? લો, હવે આ ભાઈસાબ હાથ ઉપાડતા પણ શીખી ગયા." અભી એ કહ્યું. "ના એવું કંઈ નથી. વાંક મારો જ છે. હું જ થોડી ઓવરડ્રામેટિક થઈ ગયેલી." લીલી એ કહ્યું. "લીલી! ખોટું શા માટે બોલે છે? ક્યાં ઈસ બંદે કો હમ જાનતે નહીં? Read પ્રેમામ - 7 (11) 344 628 *વર્તમાન* તુજે મિન્નતો મેં માંગા થા કમબખ્ત! તેરે જાને સે ફકીર બન ગયાં. કહેવાય છે ને કે, એક ઉત્તમ શાયર અને ગાયક બનવા માટે પ્રેમમાં દગો ખાવો જરૂરી છે. એજ રીતે એક સારો વ્યક્તિ બનવા માટે જીવનમાં ઠોકરો ખાવી ...Read Moreજરુરી છે. વિધિ! નામ તોહ, મારા મુખે થી હજાર વખત નીકળ્યો છે. દિવસમાં ચોવીસ કલાક હોય છે. અને એ ચોવીસ કલાક પણ વિધિને યાદ કરવા માટે કાફી નથી. મારું જીવન એ વ્યક્તિને મેં સમર્પિત કર્યું છે. એજ છે મારૂ જીવ. પરંતુ, ન જાણે કેમ? પણ કેટલાક અજાણ્યા લોકો મારા પ્રેમના Read પ્રેમામ - 8 322 618 *વિધિનો હર્ષને પત્ર* હર્ષ! મેં સાંભળ્યું તે હમણાં મારા કારણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મુર્ખ છે તું? હું તને પ્રેમ નથી કરતી તોહ, શું થયું? તને મારાથી પણ સારી છોકરી મળી જશે. તારી ઉંમર જ શું છે? આ ...Read Moreમારા ખ્યાલથી કોઈ પણ બાળકને સાચો પ્રેમ થતો નથી. મારી માટે તું એક બાળક જેવો જ છે. હવે, આ ગાંડાઓની જેમ રડ્યા કરવાથી કંઈજ થવાનું નથી. નોર્મલ થઈ જા. અને આ ડોક્ટરની વાત કેમ માનતો નથી? તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે. તારી મને ચિંતા છે. પરંતુ, તારા આવા વ્યવહારના કારણે હું તને ફરી ક્યારેય મળવા માંગતી નથી. પોતામાં કેટલાંક બદલાવ Read પ્રેમામ - 9 (11) 322 600 થોડાં દિવસો આમ જ વીત્યા. શરાબ, તોડફોડ , ગાલી ગલોચ વગેરે. હર્ષ ડાયરી લખવા લાગી ગયો હતો. આખો દિવસ ખુણામાં બેસી રહેનાર વ્યક્તિ પણ ડાયરીમાં શું લખી શકતો હશે? કદાચ, વિધિ માટે તેના મનમાં અખુટ લાગણીઓ હશે. આખરે વિધિને ...Read Moreઅનહદ ચાહતો હતો. પરંતુ, હર્ષ એ વાત થી અજાણ હતો કે, આ બધું કદાચ ડોકટર લીલીના કારણે જ થઈ રહ્યું છે. *હર્ષની ડાયરી* વિધિ! તું ક્યાં છે? મને મળી કેમ નથી જતી? હું હજુય તારા માટે જ જીવી રહ્યો છું. આ જીવન તારા વિના અધૂરું છે. જેમ ચા માં ખાંડ પડે તોહ, મીઠાશ આવી જાય છે. એજ રીતે હું Read પ્રેમામ - 10 340 578 "સો જવું છે વિધિ પાસે?" લીલી એ કહ્યું. "પ્લીઝ લીલી! તું મારી હેલ્પ કરી શકે તોહ, મારી માટે ઘણી મોટી બાબત કહેવાશે. પ્લીઝ મને વિધિ પાસે લઈ જા. પ્લીઝ!" હર્ષએ કહ્યું. "હું તને વિધિ પાસે લઈ જઉં એમા મારુ ...Read Moreફાયદો છે? આઈ મીન તું વિધિનો થઈ ગયો તોહ, મારો કોણ થવાનો? હું પણ આખી જીંદગી તારી માટે ભટકતી રહું? તારી જેમ પાગલપન કરું? તારી જેમ શરાબનું સેવન કરું? તારી જેમ ડાયરીઓ લખું? તારી જેમ એક ખુણામાં બેસી અને આંસુઓ વ્હાવ્યા કરું? તને લાગે છે કે, હું એ ઓપ્શન પસંદ કરું ખરી? હર્ષ એક લાસ્ટ વખત કહું છું મને અપનાવી Read પ્રેમામ - 11 288 524 કેટલાંક સમય બાદ હર્ષને તેના મિત્રોનો કોલ આવે છે. સામે અભી વિધિનું પત્ર મળ્યું હોવાની જાણકારી હર્ષને આપી રહ્યો હતો. હર્ષ આ સમાચાર સાંભળી આનંદ અને ઉલ્લાસથી કુદકા મારવા લાગી જાય છે. તેના મનમાં એક આનંદની લહેર દોડી જાય ...Read Moreકારણ કે, જે દિવસનો ઇંતેજાર હતો કદાચ આ એ દિવસ હોઈ શકે છે. આ વિચાર સાથે જ હર્ષના મનમાં કેટલાંક વિચારો આવવા લાગે છે. વિધિએ આ લખ્યું હશે. વિધિ એ તે લખ્યું હશે. તે મને મળવા આવવાની હશે. તે મને અપનાવશે. "પણ હર્ષ પુરી વાત તોહ, સાંભળ!" આલોક એ કહ્યું. "આલોક પુરી વાત નહિં પહેલાં મને પત્રમાં શું લખ્યું છે? Read પ્રેમામ - 12 278 534 હર્ષ આ દુનિયામાં નહોતો રહ્યો. બસ એની યાદો તે અહીં વિખેરીને ચાલ્યો ગયો હતો. અચાનક આમ હર્ષના જતાં રહેવાથી તેનાં મિત્રો સદમામા હતાં. હર્ષ બિન પરિવારનો એક અનાથ હતો. તેના જીવનમાં તેના મામાનું મોટું હાથ હતું. મામા એક બિઝનેસમેંન ...Read Moreઅને એમનાં કારણે જ હર્ષને પૈસાની બાબતે કોઈ ખોટ ક્યારેય નહોતી આવી. હર્ષના મામી હર્ષને તેમના પુત્રથી પણ વધારે આગળ રાખતાં. બસ બીજું શું જોઈએ એક એકલવાયું જીવન જીવતા વ્યક્તિને? ક્યારેય માતાપિતાની કમી મહેસુસ નહોતી થવા દીધી. પરંતુ, કહેવાય છે ને? પ્રેમમાં કાંતો તમે સફળ થશો કાંતો અસફળ. હર્ષ પ્રેમમાં હારી ગયેલો. તેણે તેનું બધું જ ગવાવી દીધેલું. હર્ષ Read પ્રેમામ - 13 274 540 હર્ષના મિત્રો વિધિને શોધવામાં લાગી ગયેલાં. છેલ્લે શહેર છોડ્યું ત્યારે તેની એક મિત્રને આ વિશે જાણકારી આપતી ગયેલી. તેની મિત્ર પાસેથી જાણવા મળ્યું કે, " એ દુર પહાડો તરફ નીકળી ગઈ છે. જ્યાં માત્ર કુદરત અને કુદરતની કરામાતો હોય. ...Read Moreજીવનમાં હવે મોહ નહોતો રહ્યો. કદાચ, તેણે બૈરાગી બની જવાનું નિર્ણય પણ કરી લીધું હોય. અને કદાચ, જીવનથી એણે થાકી જઈને હાર માની લીધી હોય. બસ એણે મને જતી વખતે એક પત્ર આપેલું. એક મિનિટ અહીં જ હતું. તેણે એમ પણ કહ્યું હતું કે, કોઈ હર્ષ આવશે મારી તલાશમાં. તમે જ હર્ષ છો?" "નાહ હું હર્ષ તોહ નથી. પરંતુ, હું Read પ્રેમામ - 14 (11) 304 808 હર્ષના મિત્રો એ દૂર પહાડીઓ માં વસેલ એક સુંદર ગામ તરફ આગળ વધે છે. બસ એ ઊંચું પહાડ ચઢી રહી હતી. પહેલી વાર આવા સફરમાં નીકળેલ હર્ષના કેટલાંક મિત્રોને વોમીટ થાય છે. "બે તમેય સાવ ડોફા છો. જીવનમાં બાપના ...Read Moreમાત્ર અમદાવાદ ફર્યા. એમાંય અમદાવાદથી આગળ જો ક્યાંય ગયા હોય તો દિવ. સાલાઓ સોશિયલ મીડિયા પર તોહ વર્તન એવું કરે કે, જાણે દુનિયા ફરી આવ્યા હોય." આલોક એ કહ્યું. "અબે જાને તું. તું જીવનમાં દેહરાદુન સિવાય ક્યાંય ગયો નથી. અને આવી મોટી સાણી. હટ તારી પાસે બેસીસું તોહ, લેક્ચર ચાલું કરવાની તું." વિવેક એ કહ્યું. આમ દુઃખની આ ઘડી Read પ્રેમામ - 15 (12) 292 692 અમારી મિત્રોની ટોળકી વિધિને શોધવા માટે બજાર તરફ નીકળી પડી. વહેલી સવારનો એ તડકો થોડી વધારે ચમક ફેલાવી રહ્યો હતો. એમાંય વળી હવામાં થોડી ઠંડક પ્રસરી હતી. વળી પહાડી વિસ્તાર હતો. હવામાં ઠંડક અહીં વધારેજ હોય. એક હવાની લ્હેરકી ...Read Moreબધાયને ધ્રુજાવતીકને ઓઝલ થઈ ગઈ. મિત્રને ગયે હજું માંડ ચાર દિવસ થયાં હતાં. એમાંય ડોક્ટર લીલીએ પણ આપઘાત કર્યું હતું. જીવનમાં બધું જ દુઃખ અમારા જીવનમાં જ આવીને ઢોલ વગાડી રહ્યું હોય એવું લાગી રહ્યું હતું. અમે ઝડપી પગલે આગળ વધી રહ્યા હતા. જોતજોતામાં બજાર આવી ગયું. અમે ઘેર-ઘેર જઈને વિધિની શોધ કરવા લાગ્યાં. કેટલાંકના મોની ગાળો પણ ખાધી. અને Read પ્રેમામ - 16 274 676 પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો. અને એ ફોનએ અમને હચમચાવી નાખેલાં. અમે ઝડપથી પોલીસ સ્ટેશન તરફ આગળ વધ્યાં. ત્રણ કે ચાર મિનિટ બાદ પોલીસ સ્ટેશન આવ્યો. અમે પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કર્યો. ત્યાં બાંકડા પર બેઠેલાં એક કોન્સ્ટેબલએ અમને ત્યાં ...Read Moreબેસી રાહ જોવાનો ઓર્ડર કર્યો. લઘભઘ પંદર એક મિનિટ બાદ ઇન્સ્પેકટર સાહેબએ અમને અંદર બોલાવ્યા. અમને ત્યાં કુરશી પર બેસવાનું ફરમાન કર્યું. અમે બેઠાં. તેઓ કંઈક કહેવા માંગતા હતાં. પરંતુ, હીચકીચાહટ તેમના મોઢા પર સાફ ઉભરી આવતી હતી. પાણીની એક ઘુંટ લઈ તેમણે બોલવાની શરૂઆત કરી. "જુઓ સમાચાર સારા નથી.-" તેમનું આ વાક્ય જ અમને સંદેહમાં નાખી દેવા માટે પુરતું Read પ્રેમામ - 17 244 614 આ મિત્રોનું ગ્રુપ પોલીસ દળ સાથે દેહરાદુન તરફ આગળ વધી ગયું હતું. જોતજોતામાં દેહરાદુન આવી ગયેલું. જે ઘરમાં ડોક્ટર લીલી હર્ષ સાથે વસવાટ કરી રહ્યા હતાં. એ ઘરની પોલીસએ તપાસ કરી જોયેલી. કેટલીક શોધખોળ બાદ કેટલાંક પત્રો હાથે ચઢ્યા. ...Read Moreએમાંનો એક પત્ર એક અઠવાડિયા પહેલાં લખાયેલો હતો. પત્રમાં કોઈ નામ કે અન્ય વિગતો નહોતી. પરંતુ, એટલું જ લખેલું હતું કે બે દિવસમાં કામ કરવું પડશે. આ બાબત પરથી એક વાત સ્પષ્ટ હતી કે, આ હત્યા કર્યાના બે દિવસ પહેલાંનો સંદેશા વ્યવહાર હતો. અર્થાત પ્લાનીંગ સાથે આ મર્ડર કરવામાં આવ્યો હતો. પરંતુ, સામેની વ્યક્તિ કોણ હતી? અને આ સ્માર્ટફોનના જમાનામાં Read પ્રેમામ - 18 250 750 પોલીસ હેરાન થઈ ગયેલી. બે દિવસ તેમણે આસપાસના વિસ્તારમાં છાંનબીન કરેલી. પરંતુ, તેમના હાથે કંઈજ ચઢ્યું નહીં. "એ મારો લેપટોપ પકડ. મૈં જરા ટોઈલેટ જાકે આતા હૈ હા." આલોકએ કહ્યું. આલોક ટોઈલેટ ગયો. ટોઈલેટમાં જોયું તોહ, ઉપરનો બલ્બ જબજબ ...Read Moreરહ્યો હતો. ચાલું..બંધ..ચાલું..બંધ..ચાલુ..બંધ. આલોક એ બલ્બ હાથમાં લીધો. તોહ ઉપરનો રૂફ ભાંગી અને નીચે પડ્યો. આલોક ચોંક્યો. તેણે નીચેની તરફ જોયું. તોહ, એક સીમકાર્ડ નીચે પડ્યો. 'સીમકાર્ડ! અને અહીંયા? કોનું હોઈ શકે?' આલોક મનમાં બબડ્યો. "હેય ગાઈઝ જલ્દી અહીં આવો. જલ્દી!" આલોક ચિખ્યો. અચાનક આલોકની ચીખ સાંભળતાજ બધા બાથરૂમ તરફ દોડી Read પ્રેમામ - 19 - અંત (15) 286 744 "હે! કોઈ ગોલી નહીં ચલાએગા. તમને શું લાગ્યું તમે મને સરળતાથી પકડી લેવાના? હા... હા... હા.. રાહુલ નામ છે મારું. રાહુલ! આટલી પ્લાનિંગ કરી ઓલી છોકરી! એક મિનિટ. ઓલી મારી ભુતપૂર્વ પ્રેમિકાને મારવાની. હા! સહી શુને હો. હું એજ ...Read Moreછું. એજ રાહુલ જેની સાથે એ ફિલ્મો જોવા જતી. જેને અનહદ ચાહત હતી એ. અને જેની સાથે લગ્ન પણ કરવાની હતી. પરંતુ, મારી એક વાત એણે ગમી નહીં. મારે લગ્ન પહેલાં જ એ બધું કરી લેવું હતું. એજ બધું જે લગ્ન બાદ કરવાનું હોય છે. હું એને હાથ લગાડતો ત્યારે એ ડરતી. એ ના પાડતી અડવાની. અને મેં એની સાથે Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Ritik barot Follow