Manjit book and story is written by HardikV.Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Manjit is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મંજીત - Novels
by HardikV.Patel
in
Gujarati Fiction Stories
મંજીત પાર્ટ :૧ “મંજીત” નામની કહાણી ફક્ત મનોરંજન ખાતર લખવામાં આવી છે. વાર્તામાં આવતા નામ, સ્થળ અને ઘટના ફક્ત કાલ્પનિક છે. વાચક મિત્રો આપને “મંજીત” નોવેલ જરૂર પસંદ આવશે. તો તૈયાર થઈ જાવ “મંજીત” નામની નોવેલ વાંચવા...!!****“ઉંમમમહ.. આહ...!!” મોન્ટી પોતાની ગર્લફ્રેન્ડ સારાને લીપ કિસ કરવામાં મશગુલ હતો.“એહહ તુમારી ચુમાચાટી ઇધર નહીં કરને કા. યહાં પર હમારે છોટે છોટે છોકરે લોગ ઘુમતે હૈ." સાઈઠની ઉંમરે પહોંચેલી જેનેટ નામની આંટીએ મોન્ટીને ધમકાવતાં કહ્યું. બગલમાં રહેલી ગર્લફ્રેંડ સારા મોટા ડોળા કાઢીને જોતી રહી. “અરે ક્યાં આંટી થોડા રહેમ ખાલો. ઇદર નહીં બેઠનેકા ઉધર નહીં બેઠનેકા. તો સાલા યે લૈલા મજનું જાયે તો કહાઁ જાયે..??” મોન્ટી બબડતો
મંજીત પાર્ટ :૧ “મંજીત” નામની કહાણી ફક્ત મનોરંજન ખાતર લખવામાં આવી છે. વાર્તામાં આવતા નામ, સ્થળ અને ઘટના ફક્ત કાલ્પનિક છે. વાચક મિત્રો આપને “મંજીત” નોવેલ જરૂર પસંદ આવશે. તો તૈયાર થઈ જાવ “મંજીત” નામની નોવેલ વાંચવા...!!****“ઉંમમમહ.. આહ...!!” મોન્ટી ...Read Moreગર્લફ્રેન્ડ સારાને લીપ કિસ કરવામાં મશગુલ હતો.“એહહ તુમારી ચુમાચાટી ઇધર નહીં કરને કા. યહાં પર હમારે છોટે છોટે છોકરે લોગ ઘુમતે હૈ." સાઈઠની ઉંમરે પહોંચેલી જેનેટ નામની આંટીએ મોન્ટીને ધમકાવતાં કહ્યું. બગલમાં રહેલી ગર્લફ્રેંડ સારા મોટા ડોળા કાઢીને જોતી રહી. “અરે ક્યાં આંટી થોડા રહેમ ખાલો. ઇદર નહીં બેઠનેકા ઉધર નહીં બેઠનેકા. તો સાલા યે લૈલા મજનું જાયે તો કહાઁ જાયે..??” મોન્ટી બબડતો
મંજીતપાર્ટ:૨ મોન્ટી અને તેનું ફ્રેન્ડ ગ્રુપ સમજી ગયા કે એ માનુની અમારા લીધે જ ડરના મારે ભાગી રહી હતી. મોન્ટીને પણ ત્યારે શું સુજ્યું હશે પણ એ પણ ખેતરમાં ભાગવા લાગ્યો. એને ભાગતા જોતાં એના ફ્રેન્ડો પણ મોન્ટીનાં પાછળ ...Read Moreએ નાજુક નમણી માનુનીએ પિંક કલરનો સલવાર સૂટ પહેર્યો હતો એ ખેતરમાં ભાગી તો ખરી પણ જેમ જેમ અંદર જતી તેમ જાણે છ ફૂટ ઊંચું ઉગેલું ઘાસમાં એ ખોવાઈ રહી હતી. એને દૂર દૂર સુધી ખુલ્લો રસ્તો જડતો જ ન હતો. ગભરાહટનાં કારણે ઉપરથી બપોરનાં એક વાગ્યાનો તડકો અને આ સૂકું ઘાસ અને પાછળ એ છોકરાઓનું ટોળકીનાં વિચારોથી એ ચારે તરફથી
મંજીતભાગ : ૩ ભાગતાં જ અજીબ ડોળા કાઢતી એ માનુની મોન્ટીને જોઈ રહી હતી. પહેલા તો એણે સમજ જ પડી નહીં કે એ ક્યાં આવી પહોંચી હતી. પરંતુ પળવારમાં જ સ્થિતિથી વાકેફ થતાં હાથમાં રહેલું બેગ એણે ભાગતાં જ ...Read Moreછુટું મોન્ટી પર ફેંક્યું અને ફરી ભાગી. “ઓહ્હ એહ મેડમ..!! ગીર જાઓગે. કહા ભાગ રહે હો..” ઝડપથી મોન્ટીએ એ છોકરીનો હાથ પકડી લીધો પરંતુ એ છોકરી પોતાનાં હાથ છોડાવવાનો ભરસક પ્રયત્ન કરતી રહી.“અરે કયું છટપટા રહે હો? હમ કોઈ ભૂત થોડી હૈ. સૂનો હમારી બાતે..!!” એટલું કહીને મોન્ટીએ પૂરા તાકતથી એ છોકરીને ધક્કો માર્યો એટલે એ છોકરી ખાટલા પર પડતા જ ઉછળી. એના
મંજીત ભાગ : ૪ “ઓહ, મેડમ તમે રડો છો શું કામ??” અરે અપુન હૈ ના..!! અપની લૈલા પર બીઠા કે રૉકેટ સે ભી ફાસ્ટ છોડ કે આયેગા આપકે ઘર.” મોન્ટીએ નજદીક આવીને સાંત્વના આપતા કહ્યું.“હેય યુ ડર્ટી દૂર ...Read Moreમારાથી..!!” સારાનું દિમાગ હવે છટકવા લાગ્યું હતું.“અબ્દુલ દેખો ક્યાં બોલી મેડમ..!!” પોતાની આઈબ્રો ઊંચો કરીને સારા તરફ ઈશારો કરતા અબ્દુલને કહ્યું.“જોયું ને મોન્ટી ભાઈ ભલાઈનો તો જમાનો જ ના રહ્યો..!!” મોન્ટીનાં ઈશારાનો જવાબ આપતાં અબ્દુલે કહ્યું.“ચલો ઠીક હૈ હમ ડર્ટી સહી. અબ યહાઁ સે નીકલો ઔર અપના રાસ્તા ખૂદ બનાઓ.” પોતાનું સ્વાભિમાનને હાનિ પહોંચતા જ મોન્ટીએ સીધું કહી દીધું.સારાએ ગુસ્સામાં જ નીચે પડેલી
મંજીત ભાગ : ૫ “લૈલા આ ગઈ રે લૈલા.” બુલેટનો ખટખટ કરતો અવાજ એમાં જ એનાથી પણ ઉપર સારા ને સંભળાય એ રીતે મોન્ટી મોટેથી કહી રહ્યો હતો. સાથે જ અબ્દુલને ઈશારો કર્યો કે સારા ને કહે ...Read Moreહવે બહાર આવી જાય. પરંતુ અબ્દુલનાં કહેવા પહેલા જ સારા દરવાજો ખોલી બહાર આવીને ઊભી થઈ થઈ.“એહહ મેડમ કયાં..?? હેલિકોપ્ટર કા વેઇટ કર રહી હો ક્યાં? કી યહાં આયેગા ઔર તુજે ઉડા કર લે કર જાયેગા?” મોન્ટીએ ઘાટો કાઢીને કહ્યું.“હેય મેં ચાહું તો યહાં હેલિકોપ્ટર ક્યાં ઍરોપ્લેન ભી બુલા સકતી હું. પર મેરા મોબાઈલ..!” સારાએ અકડીને કહ્યું.“અરે મેડમ તમે જે ચાહશે એ થશે. ભગવાન