Tran Hath no Prem book and story is written by Shailesh Vyas in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Tran Hath no Prem is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સ્વદેશની લાલ રંગની “ચામાસાટો” મોટર સાઈકલ એસ.જી.રોડના સપાટ આર.સી.સી. રોડ ઉપર પૂરપાટ જઈ રહી હતી. ગુજરાતી ડાયરાના કોઈ ગઢવી ઉપમા આપવા પર ઉતરી આવે તો એવુ કહે કે સૌરાષ્ટ્રના કોઈ રજવાડા નો યુવરાજ પોતાની લાખેણી કાઠીઆવાડી ઘોડી ઉપર રણમેદાન ...Read Moreશત્રુઓનો બંને બાજુ સોથ વાળતો વેગવંતી ગતિ થી જઈ રહ્યો હતો.
સ્વદેશ ઘડી બે ઘડી તો અવાચક જ થઈ ગયો. રાજમોહન કાકા આ શું કહી રહ્યા છે ? હજુ તો તેને સુદર્શના ના અકસ્માતના ખબર ની કળ વળી ન હતી. ત્યાં આ બીજો આધાત હતો. તેનુ મગજ આ સમાચારો સાંભળી ...Read Moreથઈ ગયુ હતુ “અકસ્માત” ? તેની સુદર્શના નો અકસ્માત અને તેય હત્યાનો પ્રયાસ? કોઈ શા માટે સુદર્શનાની હત્યાનો પ્રયાસ કરે? તેની સાથે કોઈ ને શું વેર હોઈ શકે?”
“ના,ના આવુ કદાપી ન બની શકે” આ કોઈ હેરાનગતી કરવાના ઉદ્દેશ્ય થી કરેલ કોલ હશે” તેનુ મન આ સમાચાર સ્વિકરાવા કે માનવા જ તૈયાર ન હતું.
સ્વદેશ સીડી ઉપર રીતસર ફલાંગો મારતો બીજે માળે પહોંચી ગયો દૂરથી તેણે જોયુ તો ડોક્ટર અને એક નર્સ રાજમોહન જોડે ઉભા હતા અને ધીમા અવાજે તેમને કાંઈક કરી રહ્યા હતા. તેમના ચહેરા ઉપર ચિંતા દેખાતી હતી, એક દર્દીના સ્વાસ્થ્યની ...Read Moreઅને ઉચાટ.
ઘણા ડોક્ટરો દર્દીની પરિસ્થિતી ગમે તેટલી ગંભીર કે જીવલેણ હોય તો પણ નિર્લેપ રહી શકે છે. તેઓ આને વ્યવસાયીક કાર્ય અંતર્ગત ઘટના ગણતા હોય છે. અને અમારે તો આવુ રોજનું થયુ સમજીને તેની કોઈ અસર પોતાના ઉપર થવા દેતા નથી.
જયારે ઘણા ડોક્ટરો દર્દીને પોતાના સ્વજન જેવા જ ગણીને તેમના સુખે સુખી અને દુઃખે દુઃખી થાય છે. દર્દીની સાથે સાથે તેમના પરિજનોની તકલીફો પણ તેઓ સમજે છે અને તેમની ચિંતા કે ઉચાટમાં ભાગીદાર બને છે.
બીજી બાજુ સુદર્શનાની પરિસ્થિતી પણ સ્વદેશ જેવી જ હતી તેની આખી રાત સ્વદેશના વિચારોમાં જ વિતી ગઈ હતી સ્વદેશનું વ્યક્તિત્વ, તેની છટા, તેનું સ્ત્રી દાક્ષણીય તેની આંખો સામે છવાઈ રહ્યુ હતુ. વચમાં વચમાં એક બે વાર જ્યારે તેની આંખો ...Read Moreગઈ ત્યારે પણ સ્વપ્નમાં સ્વદેશ જ હતો.
તેને ખબર જ પડતી ન હતી કે તેને શું થઈ ગયુ છે. સ્વદેશનું નામ લેતાજ તેના આખા શરિરમાં લજ્જાની લહેર દોડી જતી હતી. આંખો શરમના ભારથી ખૂલતી જ ન હતી. હોઠો ઉપર સ્મિત, ગાલ ઉપર લાલાશ આવી જઈ રહી હતી.
This is a love story thriller about two young lovers. Swadesh and Sudarshana in which swadesh stands by sudarshana like a rock even when her one hand is amputed due to a car accident arranged by someone who wants ...Read Morekill her.who is this perpetrator Both swadesh and sudarshana risk their lives and love to catch the killer.