Khoj by shruti shah | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels ખોજ - Novels Novels ખોજ - Novels by shruti shah in Gujarati Social Stories (1.9k) 47.1k 85.6k 88 અસત્ય થી સત્ય સુધી ની ને રહસ્યો થી ખજાના સુધી ની ખોજ ની સફર, સુપરસ્ટાર અભિજિત ખુરાના ને ડ્રગ ના કેસ માં ફસાવવા માં આવે છે ને તેને જેલ ની સજા થાય છે. કોઈ ફસાવી ને ખુશ છે તો ...Read Moreફસી ને, એવી સુપરસ્ટાર અભિજિત ખુરાના ની કહાની. Read Full Story Download on Mobile Full Novel ખોજ (111) 2.4k 5.5k અસત્ય થી સત્ય સુધી ની ને રહસ્યો થી ખજાના સુધી ની ખોજ ની સફર, સુપરસ્ટાર અભિજિત ખુરાના ને ડ્રગ ના કેસ માં ફસાવવા માં આવે છે ને તેને જેલ ની સજા થાય છે. કોઈ ફસાવી ને ખુશ છે તો ...Read Moreફસી ને, એવી સુપરસ્ટાર અભિજિત ખુરાના ની કહાની. Listen Read ખોજ (88) 2k 4.6k અભિજિત અને નાવ્યા ની લાગણીસભર મૈત્રી, વીકી ની જાસુસી અભિજિત પર અને અભિજિત નું વિશુ ને મળવું, વિશુ નો ભરમ છે કે વિશ્વાસ કે તેને જેલ ના દલ-દલ માંથી કોઈ બહાર કાઢશે, તેને નિર્દોષ સાબિત કરશે, એવી ...Read Moreથી સત્ય સુધી ને રહસ્યો થી ખજાના સુધી ની સફર. Listen Read ખોજ (73) 1.9k 4k અભિજિત ને ફસાવવા વીકી અને નિશા નો ખુફિયા પ્લાન નો વાર્તાલાપ, વ્હોરાસાહેબ જેવા ડોન સાથે અભિજિત ના સંબંધ, અભિજિત ની વિશુ પ્રત્યે ની લાગણી સાથે રચાયેલી અસત્ય થી સત્ય સુધી ની ને રહસ્યો થી ખજાના સુધી ની સફર. Listen Read ખોજ - ભાગ 4 (77) 1.8k 3.5k અભિજિત ની વિશુ ને બચાવવા માટે મુકિમ જેવા જાસૂસ ને કામે લગાડે છે મુકિમ, વ્હોરા સાહેબ, અભિજિત આ ત્રિપુટી બ્લેક મેઇલ નો ધંધો કરે છે. અને હવે આ ત્રિપુટી ખજાનો શોધવા મથે છે. હવે શરૂ થશે અસત્ય થી સત્ય ...Read Moreને રહસ્યો થી ખજાના સુધી ની સફર.s Listen Read ખોજ - ભાગ 5 (70) 1.7k 3.4k અભિજિત ના જેલ માં ગયા પછી નિશા પહેલીવાર એને મળવા આવી. પરંતુ અભિજિત વિશુ પાસે માહિતી કઢાવી મુકિમ ને આપે છે કઈ કેટલાય નવા પાત્રો નો પરિચય થાય છે વિશ્વમભર નાયક, ધર્માં દેવી, વ્યોમેશ નાયક, વિક્ટર, મણિયાર, અને બાબા ...Read More Listen Read ખોજ ભાગ - ૬ (69) 1.7k 3.2k વિશુ જેલ માં કેવી રીતે ગયો તેની કહાની અભિજીત ને કહી. બીજી તરફ નાવ્યા ની જિંદગી માં પણ નવા પ્રકરણો ની શરૂઆત થઈ ગઈ. s Listen Read ખોજ - 7 (62) 1.6k 3k નિશા જાહેર કરે છે તે અને અભિજીત આવતા મહિને લગ્ન કરશે જ્યારે અભિજીત આ વાત થી સાવ અજાણ છે. અસત્ય થી સત્ય ની ને રહસ્યો થી ખજાના ની ખોજ.s Listen Read ખોજ - 8 (73) 1.7k 3.5k નાવ્યા ને અભિજીત ના લગ્ન ની વાત સાંભળી નવાઈ લાગી. તેની અને અભિજીત ની ચર્ચા, એ ઉપરાંત વિશ્વંભર નાયક ના ખૂન કેસ માં મુકિમ ને પુરાવા રૂપે વીંટી મળે છે.s Listen Read ખોજ - 9 (56) 1.6k 2.5k મુકિમ હવેલી નિહાળી રહ્યો હતો. અને તેણે વિક્ટર ની વાત સાંભળી. નાવ્યાં એ કમલ ને મળવા માટે બહાનું બનાવી દીધું. અભિજીતે નિશા ની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. s Listen Read ખોજ - ભાગ-10 (58) 1.6k 2.6k વ્હોરા ને ખબર પડી ગઈ કે અભિજીત સિંગાપોર જવા માંગે છે. કમલ સફારી નાવ્યા ને મળવા આવે છે. અને મુકિમ આખી હવેલી ફરે છે.s Listen Read ખોજ-11 (55) 1.5k 2.6k મુકિમ ખજાના ની ભાળ મેળવવા ભોંયરા માં જાય છે. અભિજિત ને કોઈ ની ધમકીઓ મળ્યા કરે છે, વિશુ પોતા ના ભૂતકાળ વિશે અભિજીત ને કહે છે.s Listen Read ખોજ - 12 (56) 1.6k 2.7k મુકીમે બાબા નરસિંહ ને સાવલો પૂછ્યા. નાવ્યા કમલ સફારી ને મળવા ગઈ. અભિજીતે બીજી રીતે સિંગાપોર જવાનો બંદોબસ્ત કરી લીધો.s Listen Read ખોજ - 13 (53) 1.5k 2.4k મુકિમ હવેલી ના લોકો ની દિનચર્યા નજર રાખવા ની શરૂઆત કરી. નાવ્યા એ કમલ સફારી સાથે કામ કરવા માટે તૈયાર થઈ ગઈ. વિકી નો નવો પ્લાન અભિજિત ને ફસાવવા માટે. s Listen Read ખોજ 14 (57) 1.6k 3k નિશા અભિજિત ને મળવા જાય છે. ત્યાં એને ડરાવવા નો પ્રયત્ન કરે છે. નાવ્યા પણ અભિજિત ને મળવા જાય છે.s Listen Read ખોજ - 15 (57) 1.4k 2.4k નાવ્યા ને અભિજિત ને મળતી ધમકી વિશે ખબર પડી. મુકિમ ને વોચમેન પાસે ખજાનો ક્યાં અને કેવીરીતે આવ્યો એ જાણવા મળ્યું. Listen Read ખોજ 16 (61) 1.5k 2.7k અભિજિતે નાવ્યા ને પોતા નું જેલ માં આવવા કારણ કહ્યું. ધર્મા દેવી ને બાબા નરસિંહ અને નિશા-વિકી એ નાવ્યા ને ટીવી પર જોઈ. કમલે નાવ્યા ને મળવા ના પ્રયત્ન કર્યા. Listen Read ખોજ 17 (56) 1.5k 2.7k નિશા એ નાવ્યા ને પહેલીવાર ક્યાં જોઈ હતી તે યાદ આવી ગયું અને વિકી ને કીધું. કમલ ફરી થી નાવ્યા ને પ્રપોઝ કર્યું. બીજી તરફ અભિજતે નાવ્યા ને બચાવવા નો રસ્તો શોધી કાઢ્યો. Listen Read ખોજ - 18 (57) 1.5k 2.7k અભિજિત અને નાવ્યા એ લગ્ન કરી લીધા એ વાત ને લઈ ને નિશા અને વિકી વચ્ચે ની ચર્ચા, કમલે ફોન કરી અભિજિત ને ધમકી આપી. ઉપરાંત મીડિયા વાળા એ પણ ચર્ચા નો વિષય બનાવ્યો. મુકિમ, બાબા નરસિંહ, ધર્મા દેવી ...Read Moreપણ આઘાત લાગ્યો. Listen Read ખોજ - 19 (57) 1.4k 2.7k મુકીમે વ્હોરા ને જણાવ્યું કે અભિજિત ને સિંગાપોર જવા માટે કોને મદદ કરી. અભિજિત એ નાવ્યા ને ફ્લાઈટ સુધી કેમ પોહચવું એ જણાવી દીધું. ધર્મા દેવી અને બાબા નરસિંહ ચર્ચા કરતા હતા એ મુકિમ સાંભળી ગયો. Listen Read ખોજ 20 (53) 1.4k 2.2k અભિજિત અને નાવ્યા સિંગાપોર પહોંચી ગયા. મુકિમ અને ધર્મા દેવી ની ચર્ચા, મુકિમ ની નજર ધર્મા દેવી ના અજીબ પેડન્ટ પર પડી. નાવ્યા પહેલી વાર અભિજિત ના પિતા અલોકજી ને મળી. Listen Read ખોજ 21 (55) 1.4k 2.1k મુકિમ ધર્મા દેવી અને વ્યોમેશ ના સબંધ ને લઈ ને વિચારી રહ્યો હતો. તેને વિક્ટર નું પાત્ર શંકાસ્પદ લાગ્યું. અભિજિત અને તેના પિતા અલોકજી વચ્ચે ઝઘડો થયો જે નાવ્યા સાંભળી ગઇ. Listen Read ખોજ 22 (56) 1.4k 2.3k મુકીમે વિક્ટર ના રૂમ ની તલાશી લીધી. તેને બે શંકાસ્પદ વસ્તુ મળી. અભિજિત અને એના પિતા અલોકજી વચ્ચે વિશુ વિશે વાત થઈ. નાવ્યા ને જાણવા મળ્યું કે વિશુ કોણ છે Listen Read ખોજ 23 (50) 1.4k 2.1k નાવ્યા એ અભિજિત ને વીશુ વિશે પુછયું. અભિજીતે તેના અને વિશુ ના પરિવાર સાથે કેવા સંબંધ હતા તે કહ્યું. નાવ્યા એ અભિજિત અને અલોકજી વચ્ચે ના કલેહ નું કારણ પણ જણાવ્યુ. Listen Read ખોજ 24 (53) 1.4k 2.3k મુકીમે ભોંયરા માં પાક્કું કરવા ગયો કે આ એ જ કલમ અને કંગન છે. અભિજિત, નાવ્યા અને અલાકોજી મુંબઈ આવ્યા. અભિજિત પોતા ઘરે રોકાયો ત્યારે એને એક આઘાતજનક વાત જાણવા મળી. Listen Read ખોજ 25 (55) 1.4k 2.3k મુકીમે વોચમેન ને ધર્માદેવી અને વ્યોમેષ ના સબંધો વિશે પૂછ્યું. વોચમેને ધર્માદેવી અને બાબા નરસિંહ ક્યારે કેવી રીતે હવેલી માં આવ્યા એ કહ્યું. અભિજિત એ એની દિવંગત પાઠક ની મૈત્રી કેમ થઈ એ યાદ કર્યું. Listen Read ખોજ 26 (56) 1.4k 2.3k મુકીમે રાજા ભૂપતસિંહ એ લખેલો ધર્મવીર ને પત્ર વાંચ્યો. મુકીમે ત્રીજો ખંડ માં શોધ ખોળ કરી. મુકિમ વિશુ ને અને અભિજિત ને મળવા જેલ માં ગયો. ત્યારે કમલ અભિજિત ને મળવા આવ્યો ને એક શરત મૂકી. Listen Read ખોજ 27 (54) 1.4k 2.4k મુકીમે એ જાણવા નો પ્રયત્ન કર્યો કે મણિયાર અપંગ છે કે નહીં. એ ઉપરાંત મુકીમે મણિયાર પાસે ઘણું ખરું બોલાવ્યું. મુકીમે ચાવી બનાવવા નો પ્રયત્ન કર્યો Listen Read ખોજ 28 (51) 1.4k 2.6k અભિજિત વિશુ સાથે રાયગઢ પોહચ્યો. વ્હોરા પણ પોતા ના માણસો સાથે રાયગઢ પોહચ્યો. ત્યાં નવા ઘણા રહસ્યો ખુલ્યા. વિક્ટર કોણ છે એ જાણવા મળ્યું. Listen Read ખોજ 29 (54) 1.4k 2.4k ધર્માદેવી અને બાબા નરસિંહ ના ખજાના સાથે ના કનેક્શન, અભિજિત નું નાવ્યા ના માતા-પિતા ને મળવું. બધા સાથે મળી ને ખજાના ની તલાશ કરવી. ખજાનો મળશે કે નહીં Listen Read ખોજ - 30 (116) 1.5k 2.9k છેલ્લું પ્રકરણ- સમાપ્તિ ના પંથે, ખોજ એટલે અસત્ય થી સત્ય સુધી ને, રહસ્યો થી ખજાના સુધી નો સફર. જ્યાં અભિજિત વિશુ માટે, મુકિમ અને હવેલી ના સદસ્યો ખજાના માટે લડે છે. Listen Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything shruti shah Follow