paheli mukalat - jindagi khubsurat chhe book and story is written by Shanti Khant in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. paheli mukalat - jindagi khubsurat chhe is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પહેલી મુલાકાત. - Novels
by Shanti Khant
in
Gujarati Love Stories
ક્યાંથી શરૂ કરું એ જ ખબર નથી પડતી... તું જ્યાં પણ હોય.. જે પણ પરિસ્થિતિમાં હોય.. આજે તો પત્ર લખીશ તને ડિજિટલ પત્ર..બસ વાંચીને તું પણ મારી જેમ યાદ કરી લે છે અને આજે જ તને યાદ કરી સવારે ...અચાનક ...અને ત્યાં મને અસ્તવ્યસ્ત મૂકીને ગઈ હતી એવું નહીં કહું કેમકે ....એ મને ન પોશાય હવે હું એવો નથી રહ્યો પહેલા જેવો. હવે તો સમજણ આવી ગઈ છે . એ સમજણ આવી તો અચાનક, પણ જરૂરી છે કે. રડવું જ પડે ...એને તો હસતા પણ શીખવાડી દીધું. તુ તો બસ એવી જ ઘટના હતી મારી જિંદગીની. આજે પણ એજ ચા
ક્યાંથી શરૂ કરું એ જ ખબર નથી પડતી... તું જ્યાં પણ હોય.. જે પણ પરિસ્થિતિમાં હોય.. આજે તો પત્ર લખીશ તને ડિજિટલ પત્ર..બસ વાંચીને તું પણ મારી જેમ યાદ કરી લે છે અને આજે જ તને યાદ કરી સવારે ...Read More...અને ત્યાં મને અસ્તવ્યસ્ત મૂકીને ગઈ હતી એવું નહીં કહું કેમકે ....એ મને ન પોશાય હવે હું એવો નથી રહ્યો પહેલા જેવો. હવે તો સમજણ આવી ગઈ છે . એ સમજણ આવી તો અચાનક, પણ જરૂરી છે કે. રડવું જ પડે ...એને તો હસતા પણ શીખવાડી દીધું. તુ તો બસ એવી જ ઘટના હતી મારી જિંદગીની. આજે પણ એજ ચા
કોઈને અંતરથી મહેસુસ કરવું એ પણ પ્રેમ છે ન તો કોઈ મતલબ હતો ન તો કોઈ ગરજ છતાં આ દિલ તેની રાહ જોતું હતું.પણ આજે તો આ શું થયું આખો દિવસ વાવાઝોડું આવ્યું અને વરસાદ ના લીધે બધા જ ...Read Moreપ્લોટ માં ગરબા બંધ રહ્યા.તારુ જ્યોતિષ તો સાચું પડ્યું લાગે છે વૈભવ જો આજે તો વરસાદથી પાણી ભરાઈ ગયા છે.બધા જ પાર્ટી પ્લોટમાં ગરબા નો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે નીરવે કોલ માં કહ્યું.બસ હવે મારી મજાક ના ઉડાવ હું કઈ જાણતો નથી. ચલ હું ફોન મૂકું છું.facebook પર એક નામથી શોધતા આજે ખબર પડી કે અટક પણ જાણવી જરૂરી
હવે તો તારી આદત પડી ગઈ છે મને .હુ તને મેસેજ ના કરું તો તું સામેથી મેસેજ કરે છે .જે દર્શાવે છે કે તું નિખાલસ છે.તારામાં ઘમંડના નામે કઈ વસ્તુ નથી તે મને ગમ્યું અને મારા પ્રત્યે તને ...Read Moreલાગણીઓ છે.એવું લખીને હું ઊંઘી ગયો.જેનું ડી.પી જોઈને મારું હૃદય એક ધબકારો ચૂકી જતું હતું.થોડા દિવસ પહેલાં જ મારી મુલાકાત નવરાત્રિમાં થઈ હતી અને હવે તો જાણે કે એની આદત પડી ગઈ છે.બસ મારી ચાની જેમ તેની પણ આદત થતી જાય છે ..સાલુ જબરુ કહેવાય સોશિયલ સાઈટ પણ કેવી છે. એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે જોડી દે છે .બંનેને એકબીજા જોડે
આ જિંદગી એક પુસ્તક જેવી છે ,ઘણી બધી વાર્તાઓ ભેગી થઈને એક પુસ્તક બને છે. એમાં દરેક પન્ના પર અલગ-અલગ કહાની બનેલી હોય છે. ક્યારેક રડવાનું મન થાય, કયારેક હસવાનું મન થાય, ક્યારેક જિંદગી જીવવાનું મન થાય ,ક્યારેક ...Read Moreબહાના બનાવવાનું મન થાય. એક પુસ્તકમાં ઘણા બધા પેજ હોય છે તેવી રીતે જિંદગીમાં પણ નાની નાની વાર્તાઓ બનતી રહે છે ચાલતી રહે છે . નવા નવા લોકોને મળવું, કોઈકનુ ચાલ્યા જવું ,કોઈનું રોકાઈ જવું, કોઈના પ્રત્યે નફરત થઇ જવી તો કોઈને પ્રેમ થઈ જવો બસ આવી નાની કહાનીઓ છે.. જે મળીને જિંદગી ની પુરી કહાની બની જાય છે... અને આવી
અંધારી રાત્રે બહાર તો પોતાનું સામ્રાજ્ય ચારે કોર પૂરેપૂરું જમાવી દીધું હતું . નીરવ ને કોલ કરવાનું વિચાર્યું કે કેટલું મોડું થશે ન આવી શકાય તો હું મારી જાતે આવી જવું છું. રાત્રિના કલાકો પણ એક પછી એક વીતતા ...Read Moreહતા ઠંડી પણ સારા પ્રમાણમાં હતી.. નંબર લગાવ્યો પણ નીરવ તો કોલ રિસીવ કરતો નહોતો એટલા મા તો એની ગાડી દેખાઈ. દરવાજો ખોલીને બહાર નીકળી બૂમ પાડતા વૈભવ આવી જા મોડું થઈ ગયું.. એના માટે સોરી. નીરવ વૈભવ ને ભેટી પડતા બોલ્યો 'મજામાં તો છે ને.' "હા " બે વર્ષ વીતી ગયા હતા બસ આ જ કારણ હતું કે નીરવ