For the first time in life book and story is written by Nidhi Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. For the first time in life is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
For the first time in life - Novels
by Nidhi Parmar
in
Gujarati Love Stories
મુલાકાતનવું શહેર નવી સવાર નવી શરૂઆત નવો ઉમંગ અને ઉત્સાહ અને સપનાઓ પુરા કરવા માટેની એક અમૂલ્ય તક. એમ પણ મારી સવાર ની શરૂઆત ચા અને સાથે *Arijit* ના Songs થી જ થાય. આમ તો *Arijit* ના Song ફીલ અપાવી જ દે છે.પણ ચા સાથે તો *Arijit* Hits different આમ કોઈક એ સાચું જ કીધું છે કે જ્યારે માણસ ને પ્રેમ થાય છે ને ત્યારે તેને બધું જ ગમવા લાગે છે. અને આમ પણ પ્રેમ તો મને પહેલાં થી જ હતો એ પણ એકદમ ના ના એ કોઈ વ્યક્તિ તો નથી છતાં પ્રેમ તો છે. હા એ મારી ચા અનહદ પ્રેમ કરું છું હું
Part-1 મુલાકાતનવું શહેર નવી સવાર નવી શરૂઆત નવો ઉમંગ અને ઉત્સાહ અને સપનાઓ પુરા કરવા માટેની એક અમૂલ્ય તક. એમ પણ મારી સવાર ની શરૂઆત ચા અને સાથે Arijit ...Read Moreના Songs થી જ થાય. આમ તો Arijit ના Song ફીલ અપાવી જ દે છે.પણ ચા સાથે તો Arijit Hits different આમ કોઈક એ સાચું જ કીધું છે કે જ્યારે માણસ ને પ્રેમ થાય છે ને ત્યારે તેને બધું જ ગમવા લાગે છે. અને આમ પણ પ્રેમ તો મને પહેલાં થી જ હતો એ પણ એકદમ ના ના એ કોઈ વ્યક્તિ તો નથી છતાં પ્રેમ તો છે. હા એ મારી ચા અનહદ પ્રેમ કરું છું હું
હું તૈયાર થઈ ને clg જવા માટે નીકળી. Clg એ મારા રૂમ થી થોડી દૂર હતી. તો હું બહાર નીકળી ને રીક્ષા નો wait કરતી હતી ત્યાં સામે થી એક રીક્ષા આવી ને હું એમાં બેસી ગઈ. મારો ફોન ...Read Moreકરતા જોયું તો મમ્મી ના msg અવેલા હતા. કેમ છે બેટા? નાસ્તો કર્યો કે નહીં. રાત્રે ઊંઘ તો બરાબર આવી ગઈ ને? Clg પહોંચી ગઈ? કોઈક એ સાચું જ કહ્યું હતું કે. આ દુનિયા માં તમારી ચિંતા કોઈ તમારા કરતાં પણ વધારે કરતું હોય ને તો એ માં છે. ને એમ પણ હું પહેલી વખત ઘર થી આટલી દૂર એકલી આવી છું. એટલે મમ્મી ને થોડી વધુ ચિંતા હતી. હું હંમેશાંની
આજની રાત જ કંઇ અલગ હતી કારણ કે આજે પૂનમ ની રાત હતી. ચંદ્ર પણ જાણે આજે કાંઈક વધારે જ સુંદર લાગી રહ્યો હતો.મંદ મંદ હવા ચાલી રહી હતી. વૃક્ષો ના પર્ણ નો ખડખડાટ પણ એમ લાગી રહ્યું હતું ...Read Moreકોઈ મધુર સંગીત વગાડી રહ્યો હોય. આ સુંદર રાત નિહાળતા નિહાળતા હું અરિજીત ના song સાંભળવા લાગી.પછી જોયું તો મારા ફોન પર કોઈક Unknown Number પરથી Missed Call થઈ ગયો હતો. રાત બહુ થઈ ગઈ હતી. એટલે મેં એમ વિચારી ને Call back ના કર્યું.એમ પણ કોણે Call કર્યો હશે એ વિચારવા કરતાં હું. કુદરત ના સોંદર્ય ની દુનિયા મા ખોવાઈ જવાનું
નવો દિવસ નવી સવાર બધું નવું હતું. પણ એક હું અને મારી ચા એક ને એક જે પહેલા જેવા જ. પેલું કહેવાય ને दो जिस्म एक जान એવું જ કાંઈક સબંધ છે મારો ચા સાથે. ચા પરથી યાદ આવ્યું ...Read Moreમારે કઈ પણ કરી ને Project ને લગતા Doughts Solve કરી લેવા પડશે. એના માટે મારે અભિનવ ને મળવું પડશે. ક્યાં અને કઈ રીતે એ તો મને પણ ખબર નહોતી.ચલો જો હોગા વો દેખા જાયેગા. કોલેજ જવા નો ટાઈમ થઈ રહ્યો હતો તો હું જલ્દી થી તૈયાર થઈ ને કોલેજ જવા માટે નીકળી ગઈ. કોલેજ પહોંચી ને હું અમારા Classroom તરફ જઈ જ
તો શું લાગે છે અભિનવ એ હા કરશે કે ના.હું પણ એ જ વિચારી રહી હતી એટલા માં જ મારા Phone પર Notification આવી. અને હું મનોમન વિચારવા માંડી કે અભિનવ નો જ Msg હોય.અને ભગવાનને Pray કરવા માંડી ...Read Moreplzzzz plzzz ભગવાન અભિનવ હા પાડી દે.And Guess WhatAbhinav નો જ Msg hato કે Okey fine.Let's Meet 8 pm at coffee shop.હું તો બહુ જ ખુશ થઈ ગઈ.Finally આજે અભિનવ ને મળીશ.આમ તો હું એણે પહેલાં પણ મળેલી. પણ Project Wrok કે બીજા કોઈ કામ થી જ આમ Casually અમે પહેલી વાર મળવા ના હતા.હું Exited પણ હતી ને સાથે થોડી Nervous