For the first time in life - 13 books and stories free download online pdf in Gujarati

For the first time in life - 13

So basically last few days were good for me
I gave most of time to myself
And not to think some stupid things
And basically spent some quality time with Adi

વાત એમ છે કે ઘણા દિવસો થી હું Clg નહોતી જઈ રહી.
અને મારા કારણે Adi પણ નહોતી જતી.
હું થોડું Fresh and energetic Feel કરી રહી હતી તો
Adi ને મેં સામે થી કહ્યું ચાલ ને આજે Clg જતાં આવીએ એમ પણ તારે થોડું કામ છે હું પણ તારી સાથે ચાલુ

આજે ઘણા દિવસો પછી અચાનક હું અને Adi બન્ને ખુશ હતા.
Adi ખુશ હતી કારણ કે હું ખુશ હતી
મારી ખુશી નો આમ કોઈ કારણ ના હતો પણ
આજે દુખી રહેવા માટે નો પણ કોઈ કારણ નહોતો

હું ને Adi વાતો કરતા કરતા Clg માં Enter થઈએ છીએ ને
Adi ના Department તરફ જતા હોઈએ છીએ એક બીજા ની વાતો મા મશગુલ
Department મા Enter થતાં ની સાથે જ અચાનક અભિનવ આવી જાય છે ને બોલે છે.ધ્યાની મારે તારી સાથે વાત કરવી છે.

એટલા મા Adi ગુસ્સે થઈ ને બોલે છે.એણે તારી જોડે કોઈ જ વાત નઈ કરવી. Infact આજે એની આ હાલત તારા લીધે છે.
ચાલ ધ્યાની !! ખબરદાર જો અમારી પાછળ આવ્યો છે તો અને હવે થી ક્યારેય મારા કે ધ્યાની થી વાત કરવાનો પણ પ્રયત્ન ના કરતો
( આદિ ગુસ્સે થી અભિનવ ને કહે છે)
બસ પછી શું હું અને Adi જઈએ છીએ એક પણ વખત પાછળ જોયા વગર .અમે લોકો ઘરે તો આવી ગયા હતા પણ ખબર નઈ પણ મારું મન હજુ ત્યાં જ હતું .એવું તે શું હશે કે અભિનવ આટલું કહ્યા બાદ પણ સમજતો નથી ને એક ને એક વાત પર અડી રહ્યો છે.

Well પણ કહેવાય ને કે પ્રેમ કરતા નફરત લાગણી માં વધારે તાકાત હોય છે. નફરત માં માણસ સાચું શું ને ખોટું શું એ સમજવાની તાકાત જ ગુમાવી દે છે. અને સ્થિતી ને આધીન અસહાય બની ને ખોટા નિર્ણય કરે છે.

આ બધું થયા બાદ હવે Adi મને ક્યાય પણ એકલું જવા નથી દેતી ચિંતા ખરી ને મારી ..?
ખબર નઈ આજ અચાનક વહેલી સવારે જ ઊંઘ ઊડી જાય છે.
સવાર એકદમ સુંદર ને સોહામણી હતી. આદિ હજું ઊંઘી રહી હતી તેથી મે વિચાર્યું કે થોડું બારે ફરી આવું એટલે Morning walk જેવું થઈ જાય અને આ સુંદર સવાર ની મજા પણ લેવાઈ જાય.

હું એકદમ ચૂપચાપ રૂમ પર થી નીકળી ને ચાલવા માટે નીકળી .
Like as usual હું તો સુંદર દ્રશ્યો ની મજા માણી રહી હતી જ્યારે આ શહેર ઊંઘી રહ્યું હોય છે ત્યારે કાંઈક વધારે જ સુંદર લાગે છે
ચાલતા ચાલતા હું મહાત્મા મંદિર સુધી ક્યારે પહોંચી ગઈ ખબર ના પડી જે મારા રૂમ થી દૂર થાય છે આમ તો ખાસ્સું દૂર થાય છે અને આદિ ઊંઘ માંથી જાગી જાય ને મને ત્યાં નહીં જોવે તો ખોટું ટેન્શન લેશે.

હું બસ રૂમ તરફ જતી હતી ત્યાં રસ્તા માં અચાનક અભિનવ સાથે ભેટો થઈ જાય છે.ફરીથી એ જ મને સમજાવવા નો પ્રયત્ન કરે છે અને મને વારંવાર પૂછે છે ..? શું થયું છે તને ...?
ત્યાં એક રિક્ષા આવે છે એમાં બેસી ને હું નીકળી જાઉં છું. આ બધી વાત મેં આદિ જોડે ના કરવાનું નક્કી કરી ને હું ચૂપચાપ ફરીથી રૂમ પર જઈ ને આદિ ને મારા માટે ચા બનાવી ને એને જગાડુ છું. જેમ કે કઈ થયું જ નથી

સાંજે અચાનક Shreya નો Call આવે છે કે તું મને એકલા મા મળી શકે છે. હું નક્કી કરેલી જગ્યા પર પહોંચી જાઉં છું ત્યાં એ મારો Wait જ કરી રહી હોય છે

Casual એ મને બધું પૂછે છે તું બરાબર છે ને... ?
હા જવાબ આપી ને મેં આતુરતા માં પૂછ્યું તે મને અચાનક અહીંયા શું કામ બોલાવી ...?

ત્યાં એ કહે છે હું જાણું છું કે તને કેવું લાગી રહ્યું છે.
પહેલા તો Sorry કે મેં આટલી મોટી વાત તારા થી છુપાવી
Actually એ દિવસે જે canteen માં થયું તે જે બધું જોયું એ
100 ટકા સત્ય નહોતું . તુ આવી પહેલા અભિનવ ને એના મિત્રો બેઠા હતા. ત્યાં એના friends એને એક Dare આપે છે.

Dare કેવું Dare....? હું આમ excited થઈ ને પૂછું છું
Dare એ હતી કે અભિનવ એની એક friend ને તારી સામે એની girlfriend તરીકે ઓળખાણ આપે. અને એ friend ને તું કદાચ મળી પણ નહીં હોય એટલે તને idea નઈ આવ્યો હોય.

I was shocked શું કરવું ને ના કરવું હું ત્યાં થી ઉઠી ને નીકળી જાઉં છું