For the first time in life - 5 books and stories free download online pdf in Gujarati

For the first time in life - 5



તો શું લાગે છે અભિનવ એ હા કરશે કે ના.
હું પણ એ જ વિચારી રહી હતી એટલા માં જ મારા Phone પર Notification આવી. અને હું મનોમન વિચારવા માંડી કે અભિનવ નો જ Msg હોય.
અને ભગવાનને Pray કરવા માંડી કે plzzzz plzzz ભગવાન અભિનવ હા પાડી દે.

And Guess What
Abhinav નો જ Msg hato કે
Okey fine.
Let's Meet 8 pm at coffee shop.

હું તો બહુ જ ખુશ થઈ ગઈ.
Finally આજે અભિનવ ને મળીશ.
આમ તો હું એણે પહેલાં પણ મળેલી. પણ Project Wrok કે બીજા કોઈ કામ થી જ
આમ Casually અમે પહેલી વાર મળવા ના હતા.
હું Exited પણ હતી ને સાથે થોડી Nervous પણ.

આવી Situation માં કાંઈ ગડબડ ના થઈ જાય માટે મેં Adi ને પણ સાથે લઈ જવાનું નક્કી કર્યું.
આમ પણ Adi અને અભિનવ એ પહેલાં એકબીજા ને મળ્યા પણ ન હતા.

8 વાગ્યા માં બસ થોડો જ Time બાકી હતો. હું ને Adi બંને તૈયાર થઈ ગયા હતા Coffee Shop થોડી દૂર હતી એટલે અમે Adi ના Vehicle પર જવાનું નક્કી કર્યું.

અમે લોકો નક્કી કરેલ Coffee Shop પર પહોંચી ગયા.
અંદર જતા ક્યાય અભિનવ દેખાયો નહિ એટલે હું અને Adi એક Table પર બેસી ગયા.
ને અભિનવ ની રાહ જોતા હતા.

ત્યાં થોડી વાર મા અભિનવ આવી ગયો અને કહ્યું કે
Sorry For Being Late.

It's okey
કહી ને મેં પણ કીધું કે
Btw Abhinav she's my best friend Aditi
we call her Adi
And Adi he is Abhinav

થોડી વાતો કર્યાં બાદ અભિનવ એ પૂછ્યું શું લેશો ચા કે પછી કોફી
Adi અને મેં ચા મંગાવી And અભિનવ એ Coffee

ચા અને coffee સાથે અમે લોકો એ અઢળક વાતો કરી.
એટલા મા Adi ને Call આવે છે.
પછી ખબર પડે છે કે urgent કામ આવ્યું હોવાથી adi ને હાલ જ જવું પડે એમ હતું.
એણે મને વાત કરી મેં કીધું
It's okey hu ricksaw લઈ ને ચાલી જઈશ ઘરે Don't worry
તો અભિનવ એ કીધું
if you have no problem then i can drop you home
Sure

Okey fine એટલું કહી ને Adi નીકળી ગઈ.

હું અને અભિનવ બંને એકલા જ હતા.
I Don't Know What To Talk About
But I Still Want To Talk With Him

હું મારી જ દુનિયા મા ખોવાયેલી હતી એટલા મા એણે પૂછ્યું
તારું પ્રોજેક્ટ વર્ક કેવું ચાલે છે.
સરસ ચાલે છે.
Infact તારી મદદ વગર અમે આટલું સારું કામ કરી જ ના શકત

It's My Pleasure To Help you
તો કેવું લાગે છે ગાંધીનગર માં ફાવી તો ગયું ને
આમ સુરત જેવી મજા તો નહીં આવતી હોય.

ના ના એવું કાંઈ નઈ Infact City બહુજ સારું છે
And અહીં ના માણસો પણ

But હજી સુધી એ Emotional Connection નથી બન્યું.

અભિનવ જોડે ઘણા સમય સુધી વાત કરી
Late પણ બહુ થઈ ગયું હતું ને Adi એ એકલી હતી So
અમે લોકો નીકળી ગયા.

બહાર જતા જ અભિનવ નો Bike જોયું
Red bullet આ હા હા
ચા પછી મને જો કોઈ વસ્તુ ગમતી હોય તો એ bullet છે.

Bike જોતા ની સાથે મેં અભિનવ ને Request કરી plz
Bike હું ચલાવી શકું plzzz
Sure

એટલું કહેતા ની સાથે જ હું તો Helmet પહેરી ને Bike પર

વાતાવરણ પણ એકદમ જોરદાર થઈ ગયું હતું
ઠંડી ઠંડી હવા ચાલી રહી હતી

જોતા જોતા ની સાથે જ મારા Room સુધી પહોંચી ગયા.
Bike ની Keys And Helmet આપી ને મેં અભિનવ ને
Bye કીધું

રાત્રે સૂતા સમય એ બસ એક જ વિચાર આવી રહ્યો હતો.
Wish I Could Meet Him Tomorrow