Mission Rakhwala book and story is written by Secret Writer in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mission Rakhwala is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મિશન 'રખવાલા' - Novels
by Secret Writer
in
Gujarati Short Stories
ઉનાળાના દિવસો હતાં. બપોરના સમયે હદપાર વગરની ગરમી અને લૂ વાતી હતી. અને બીજી બાજુ સાંજના સમયે થોડો ઠંડકનો અનુભવ થતો હતો.
સાંજનો સમય હતો.શહેરના એક મેદાનમાં થોડ છોકરાઓ રમત રમતાં હતાં. થોડી વારમાં અંધારું થવા આવવાનું હતું. તેના હિમાંશુ નામના એક છોકરાએ પોતાના મિત્રોને નજીક બોલાવીને કહ્યું, "અરે મિત્રો, આજે રાત્રે જમીને તમે લોકો મારા ઘરે આવો છો ને.આજે રાત્રે આપણે બધા મારા ઘરના ટેરેસ પર ખૂબ ધીંગામસ્તી કરીશું. અને પછી ટેરેસ પર જ ગાદી કરીને સૂઈ જઈશું. બોલો મંજૂર ? " . "મંજૂર" બધા મિત્રોએ હિમાંશુ ની હામાં હા ભેળવી.
મારું નામ ઝીલ વિપુલકુમાર મોદી છે.હાલમાં હું 11 સાઈન્સની સ્ટુડન્ટ છું. મને નાનપણથી વર્તાઓ અને નવલકથાઓ વાંચવાનો ગાંડો શોખ હતો.સાથે સાથે હ્યદયના એક ઊંડા ખૂણામાંથી લેખક બનવાની પણ ઇચ્છા હતી.પણ સમયના વહેણને કારણે અને ભણતરના દબાણને કારણે મારી ઇચ્છાઓનું ...Read Moreદબાતું ગયું.પરંતુ માતૃભારતી પર જોડાઇને મને એવું લાગ્યું કે હું મારી ઇચ્છાઓને પૂરી કરી શકું છું. અને મેં મારા ભણતરમાંથી થોડો થોડો સમય કાઢીને વાર્તા લખવા માંડી.આ મહેનતના પરિણામે આજે હું તમારી સમક્ષ મારી પહેલી વાર્તા મિશન ' રખવાલા ' ' રજૂ કરવા માંગું છું.
આગળના ભાગમાં જોયું કે , બધા મિત્રો હિમાંશુ ના ઘરે ભેગા મળીને મોળે સુધી ધીંગામસ્તી કરે છે.ત્યારે હિમાંશુ ની નજર પાછળ મેદાનમાંથી આવતા પ્રકાશ પર પડે છે. અને બધા મિત્રો પાછળ મેદાનમાં જોવા જાય છે પરંતુ પ્રકાશનું તેજ વધતાં ...Read Moreજોતજોતામાં હિમાંશુ અને તેના સાથીઓ ગાયબ થઈ જાય છે.હવે આગળ, મિશન 'રખવાલા' (part - 2) હિમાંશુ અને તેના મિત્રોને ધીમે રહીને ખૂબ જ ગરમી લાગવા લાગી. તેમને થતું હતું કે તેઓ પૃથ્વીના કેન્દ્રની ખૂબ જ નજીક છે.
હિમાંશુ અને તેના મિત્રો સરદારને મળે છે.સરદાર ચાહે છે કે હિમાંશુ અને તેનાં મિત્રો તેમની મદદ કરે. પરંતુ ત્યારે તેજસ એક સવાલ પૂછે છે.પરંતુ જવાબ મળે તે પહેલા જ હિમાંશુને એવું લાગે છે કે કોઈ તેને ઢંઢોળી રહ્યું છે.પછી ...Read Moreલાગે છે કે આ સપનું હતું કે બીજું કંઈ. હવે આગળ,... મિશન 'રખવાલા'- ૩ "કેવું છે બધા મિત્રોને ? કાલે બરાબર ઊંઘ તો આવી ગઈ હતી ને ?"હિમાંશુએ બધાને ઉત્સાહપૂર્વક પૂછ્યું."અરે, તું કાલે
ગોળો જેમ જેમ નજીક આવતો હતો તેમ તેમ હિમાંશુ સિવાય તેના મિત્રો સૂઈ જાય છે. હિમાંશુ ને નથી સમજાતું કે એવું શા માટે થયું.હવે આગળ,... ...Read More મિશન 'રખવાલા'- 4 ગોળો નજીક આવતો હતો.ધીમે ધીમે તેમા રહેલી વસ્તુ સ્પષ્ટ દેખાવા માંડી હતી. થોડી વાર પછી એ ગોળો બરાબર હિમાંશુની સામે આવીને અટકી ગયો. ગોળોમાં રહેલી વસ્તુને જોઈને એને ખૂબ જ આશ્ચર્ય થયું. "અરે વૃક્ષોના સરદાર , તમે ?" હિમાંશુએ આશ્ચર્ય સાથે પૂછ્યું.
આગળના ભાગમાં આપણે જોયું કે, મહાવૃક્ષરાજ એટલે કે વૃક્ષોના સરદારના કહેવાથી મહાવૃક્ષ રાજ હિમાંશુ અને તેના મિત્રોને મદદ કરવા માટે આવ્યાં હતાં. હવે આગળ , ...Read More મિશન ' રખવાલા ' - 5 હિમાંશુ હજી પણ એ જ વિચારમાં હતો કે વૃક્ષારાજ તેમને કઈ રીતે મદદ કરી શકશે. ત્યાં પોતાના નામની અજાણી અવાજ સાંભળી તે વિચારોમાંથી બહાર આવ્યો.તેણે અવાજની દિશામાં જોયું તો તે હેરાન થઈ ગયો. વૃક્ષ રાજ એક મનુષ્યના રૂપમાં ત્યાં ઉભા હતાં.