Our Story - Novels
by Het Vaishnav
in
Gujarati Fiction Stories
બહુ બધી તકરાર અને આક્ષેપો પછી સાંજે ચાર વાગે એને જેલમાં પૂરવામાં આવ્યો .
પ્રેમ ,લાગણી ,ઈચ્છાઓ ,ઈજ્જત ,આબરૂ ,નોકરી બધું જ છોડી જેલની અંદર એને પહેલો પગ મૂક્યો.
...Read More તમને એ વિચાર આવશે કે ગુનો કર્યો હોય તો જેલમતો જવું જ પડે , ઈજ્જત આબરૂ ની આટલી બધી ચિંતા હોય તો ગુનો કરાય નહીં.
સાચી વાત છે! તમે તમારી જગ્યા પર સાચા છો. તમે પેલી કહેવત તો સાંભળી જ હશે``તમે કરો એ લીલા અને અમે કરીએ તે ભવાઈ ' બસ આવું જ થયું છે હેનીલ સાથે .
બહુ બધી તકરાર અને આક્ષેપો પછી સાંજે ચાર વાગે એને જેલમાં પૂરવામાં આવ્યો . પ્રેમ ,લાગણી ,ઈચ્છાઓ ,ઈજ્જત ,આબરૂ ,નોકરી બધું જ છોડી જેલની અંદર એને પહેલો પગ મૂક્યો. ...Read More તમને એ વિચાર આવશે કે ગુનો કર્યો હોય તો જેલમતો જવું જ પડે , ઈજ્જત આબરૂ ની આટલી બધી ચિંતા હોય તો ગુનો કરાય નહીં. સાચી વાત છે! તમે તમારી જગ્યા પર સાચા છો. તમે પેલી કહેવત તો સાંભળી જ હશે``તમે કરો એ લીલા અને અમે કરીએ તે ભવાઈ '' બસ આવું જ થયું છે હેનીલ સાથે .
હેનીલ સબનમ ને લઇ ક્લાસિસ તરફ નીકળ્યા .રસ્તામાં બન્ને ચૂપ . અડધે રસ્તે સબનમ થી સહેવાણું નહિ અને બોલી : sorry'.(હેનિલ કઈ થયું ના હોય એમ વર્તન કરતો હતો .સબનમ ને એ જોઈ માફી માગવાનું મન થયું .)હેનિલ્ ...Read Moreવાંધો નહીં તમે માફી નહિ માંગો તમે જે કહેલું નીલમ ને તે બરોબરજ હતું .હું છું ગામડિયો એમાં ખોટું શું હતું .આ સાંભળી નીલમ કંઇજ ના બોલી શકી અને ચૂપ થઈ ગઈ અને એટલામાં ક્લાસિસ આઇ ગયું .સબનમ: તું કૈરિતે પાછો જઈશ ગેરેજ હેનીલ્: રિક્ષા માં જતો રહીશ .સબનમ: ના તું આ સ્કૂટી લઇજા અને સાંજે મને લઇજજે હેનીલ્: સારું લઇ જાઉં છું
ગેરેજ નો પહેલો દિવસ સબનમ અને નીલમ હજી આવ્યા નથી , હેનીલ ટાઇમ પર પોહોચે છે અને કામ ચલું કરી દે છે .થોડી વાર પછી સબનમ પણ પોહોંચ છે સબનમ: હજી નીલમ નથી આઇ ?? હેનિલ: ના કાચબો ધીરે ...Read Moreઆવે ને એટલે વાર લાગે (હસતા હસતા )સબનમ : હમમ right હેનિલ્સબનમ: જો હેનિલ્ મને કંઈક ખબર નથી પડતી ગેરેજ મા તો તુજ ધ્યાન રાખજે મારી કોઈ મદદ જોઇએ તો મને કહેજે okહેનિલ્: હા ... મેડમ વધારે ચિંતા ના કરો હું સંભાળી લઈશ બધું .સબનમ: thanksહેનિલ અને સબનમ વાત કરતા હતા એટલામાં નીલમ આવી પોહોચી .સબનમ: આવો આવો મેડમ કેમ