Our Story - 2 books and stories free download online pdf in Gujarati

Our Story - 2

હેનીલ સબનમ ને લઇ ક્લાસિસ તરફ નીકળ્યા .રસ્તામાં બન્ને ચૂપ . અડધે રસ્તે સબનમ થી સહેવાણું નહિ અને બોલી : sorry'.
(હેનિલ કઈ થયું ના હોય એમ વર્તન કરતો હતો .
સબનમ ને એ જોઈ માફી માગવાનું મન થયું .)
હેનિલ્ : વાંધો નહીં તમે માફી નહિ માંગો તમે જે કહેલું નીલમ ને તે બરોબરજ હતું .હું છું ગામડિયો એમાં ખોટું શું હતું .
આ સાંભળી નીલમ કંઇજ ના બોલી શકી અને ચૂપ થઈ ગઈ અને એટલામાં ક્લાસિસ આઇ ગયું .
સબનમ: તું કૈરિતે પાછો જઈશ ગેરેજ
હેનીલ્: રિક્ષા માં જતો રહીશ .
સબનમ: ના તું આ સ્કૂટી લઇજા અને સાંજે મને લઇજજે
હેનીલ્: સારું લઇ જાઉં છું સાંજે આઇસ લેવા તમને
સબનમ: ok bye.!
હેનીલ પાછો ગેરેજ જવા નીકળી પડીયો
રસ્તામાં નીલમ મળી .
Hi હેનીલ્
હેનીલ્: અહીંયા તું ?
નીલમ : હું અને સબનમ એકજ ક્લાસિસ માં જઈએ છીએ આજે ખબર નહિ કેમ એ પહેલાં જતી રહી .
હેનીલ્: હા તે ની સ્કૂટી ખરાબ થઈ ગઈ હતી એટલે હું મૂકવા ગયો હતો અને સાંજે પાછો લેવા પણ જઈશ . ચાલ તને પણ મૂકી જાઉં ક્લાસિસ .
નીલમ : ના ના થોડું દૂર છે હું જતી રહીશ તું જા વાંધો નહિ .
હેનીલ્: સારું તો સાંજે મળીયે .bye
નીલમ : bye
હેનીલ્ ગેરેજ પોહોચીયો અને કામ કરવા લાગ્યો.
નીલમ ક્લાસિસ પોહોચી અને સબનમ ને મળી
સબનમ: તું સાચું કહેતી હતી હેનીલ્ સાંત અને સારા સ્વભાવનો છે મારે એને ગામડિયો નોતું કહેવું જોઈતું હતું .
નીલમ : હું કહેતીજ હતી પણ તને બહુ મજા આવે હેને બીજાનો મજાક ઉડાવવાની . કેમ અચાનક મન બદલાયું તારું હેનીલ્ પ્રત્યે ?
સબનમ ચૂપ થઈ ગઈ અને ક્લાસિસ ચાલુ થઈ ગયું
સાંજ પડી અને ક્લાસિસ પૂરું થયું અને નીલમ અને સબનમ બહાર આયા ત્યા સબનમ ના પપ્પા ઉભેલા એમને લેવા માટે આવેલા .
સબનમ ને મન હતું કે પાછું હેનીલ્ સાથે થોડો ટાઈમ મળશે પણ એવું ના બન્યુ નીલમ અને સબનમ ઘરે પોહોચિયા .
હેનીલ્ પણ ગેરેજ થી ઘરે પોહોચીઓ .
બીજા દિવસે કોલેજમાં નીલમ અને સબનમ થોડા વહેલા પોહોચિ ગયેલા .હેનીલ્ એના ટાઈમ પ્રમાણે પોહોચ્યો .
બગીચામાં સબનમ અને નીલમ હેનીલ્ ની રાહ જોતા હતા . ત્યા સામેજ આવતા જોયો હેનીલ્ ને અને નીલમ આવાજ લગાયો "હેનીલ્" આબજુ
હેનીલ્ બન્ને પાસે ગયો .
હેનીલ્: Hello
નીલમ ,સબનમ : hi
હેનીલ્: કેમ છો બન્ને ?
નીલમ : હૂતો ઠીક છું પણ સબનમ થોડી અપસેટ લાગે છે .
હેનીલ્ : કેમ વળી શું થયું ??
સબનમ: કંઇજ નહિ બસ એમજ !
હેનીલ્: ચાલો ક્લાસમાં જઈએ ?
સબનમ: તમે બન્ને જાઓ હું નથી આવતી મન નથી મારું આજે ક્લાસમાં આવવાનું .
નીલમ : તો હું પણ નથી જતી હેનીલ્ તું જા અમે અહિયાજ બેઠા છીએ .
હેનીલ્ ત્યાંથી જાયછે .અને નીલમ સબનમ ત્યાજ રહે છે .
નીલમ : બોલીશ હવે કે શું થયું છે તને . કેમ આમ ઉતરેલી કઢી જેવું મોં બનાઈને બેઠી છે
સબનમ : કંઇજ નથી થયું .
નીલમ : સાચું બોલ શું થયું તને યાર મને નથી ગમતું તું આરીતે ચૂપ રહે તે .
સબનમ : બસ મન ઉદાસ છે . હેનીલ્ ને મારી વાત નું ખોટું લાગ્યું હોય એમ લાગે છે . મે sorry' કહ્યું તો પણ એ નોર્મલ રહીયો.
નીલમ : શું તું પણ યાર એમાં ઉદાસ થોડી થવાનું હોય એક મિનિટ ઊભી રહે હું આવું ok
સબનમ: ઠીક છે .પણ તું જાય છે કિયા ?
નીલમ : કંઇજ ના પૂછ અને ઊભી રહે અહિયાં હું આવું ફટાફટ .
(નીલમ ક્લાસ તરફ જાય છે અને હેનીલ ને સાથે લઈને સબનમ પાસે ઊભો કરી દે છે .)
નીલમ : બોલો મેડમ હવે જે પણ કહેવું હોય બોલી નાખો અને તમારું મૌન વ્રત તોડો .
હેનિલ સબનમ સામે જોઈ ઊભો છે . હેનિલ્ ની બાજુમાં નીલમ ઊભી છે . જેમ કરફ્યુ લાગ્યું હોય તેમ સન્નાટો છવાઈ ગયો .
સબનમ: અરે કંઇજ નથી થયું કેમ પાછળ પડી તું મારી આમ .
નીલમ : સારું તો સાંજે મળીયે ગાર્ડન મા આપડે અને હા.. હેનીલ્ તું પણ આવજે ok
હેનીલ્: try કરીશ આવી શકીસ તો .
(સાંજે ગાર્ડન મા સબનમ અને હેનીલ્ પોહોચી જાય છે અને નીલમ હજી પોહોચિ નહતી )
હેનીલ્: નીલમ હજી કેમ ના આઇ કૉલ તો કર એને કેટલે પોહોંચી .
સબનમ: સામે જો એ આવે કાચબાની જેમ ધીમે ધીમે
નીલમ : hi કેમ્ છો બન્ને ?
સબનમ: કેમ મોડું થયું
નીલમ: અરે થોડું કામ આઇ ગયું હતું માટે , ચાલો સામે બેસીએ.
(નીલમ ,સબનમ, હેનીલ્ ગાર્ડનમાં બેસે છે .)
સબનમ: નીલમ હું થોડા દિવસ કોલેજ નહિ આઇસકુ
નીલમ : કેમ્ .....શું થયું ??
સબનમ: કઈ થયું નથી પણ અબ્બુ હજ પર જવાના છે તો હું ગેરેજ પર બેસીશ માટે .
નીલમ : ઓહો ...હેનીલ્ સામેજ રહીશ એમને
સબનમ: શું નીલમ તું પણ ....
હેનીલ્: હા મને પણ કહ્યું હતું અંકલે કે એ થોડા દિવસ હાજર નથી એમ .
અરે હા મારે થોડું કામ છે ગેરેજ તો જવું પડશે તમે બેસો હું જાઉં છું .
નીલમ : સારું તુંજા અમે બેઠા છીએ .
(હેનીલ્ ત્યાથી ગેરેજ જાય છે )
સબનમ: નીલમ તું હેનીલ્ વિશે કઈ વિચારે છે ?
નીલમ : મતલબ ? કઈ સમજાય એમ બોલ શું કહેવા માગે છે ?
સબનમ: જવાદે એ વાત ... તું પણ આવજે ગેરેજ મને એકલા નહિ ગમે માટે .
નીલમ : પણ કૉલેજ?
સબનમ: બેદિવસ નહિ જાય તો કઈ ફરક નથી પડવાનો ok
નીલમ: ok ok હું આઇસ બસ ....ખુશ .


શું સબનમ ના મનમાં હેનીલ્ માટે કઈ અલગ ફિલીંગ છે ? જાણવા માટે વાચો પછીનો ભાગ .......